Tssa Quiz 5

 📌પૃથ્વી નુ કયું આવરણ જોઈ શકાતું નથી? 

👉વાતાવરણ

📌ICC ની સ્થાપના ક્યારે થઈ હતી? 

👉 15 જૂન 1909

📌ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતાં? 

👉 ખોડીદાસ પરમાર

📌યુનો માં વક્તવ્ય આપનાર એકમાત્ર સંત કોણ હતા?

👉 પ્રમુખ સ્વામી

📌દશમાં વેદ તરીકે કોની ગણનાં થાય છે? 

   👉 દુહા

📌કચ્છ માં 16 જૂન 1819 માં આવેલ ભૂકંપ ના કારણે કચ્છ ના પશ્ચિમ કાઠે વસેલું કયુ બંદર ડૂબી ગયું હતું

 👉 સુધરી

📌કેવી નદી ઓને એસ્યુરી નદી કહેવાય છે?

👉જે નદી મુખત્રિકોણ બનાવતી ન હોય તેને

📌મલાલા દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 

👉 12 જુલાઈ

📌પ્રથમ વિશ્વ યૂધ્ધ વખતે અમેરીકાના રાષ્ટ્રપતિ કોણ હતા ?

👉 વુડરો વિલ્સન

📌વલ્ડૅ બેક ની સ્થાપના ક્યારે થઈ હતી ?

👉 જુલાઈ 1945

📌માધવપુર નો મેળો ક્યારે ભરાય છે? 

👉 ચૈત્ર સુદ નોમથી તેરસ

📌કુકા આદોલન કયા રાજ્ય માં થયું હતું?

👉 પંજાબ

📌જૂનાગઢ નો કિલ્લો રાજસ્થાન ના કયા શહેરમાં આવેલો છે.? 

👉 બિકાનેર

📌ચાળો નૃત્યમાં કેટલા પ્રકારના તાલ હોય છે ?

👉  27

📌દેવનીમોરી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? 

👉 ભોજરાજનો ટેકરો

📌TRAI ની સ્થાપના ક્યારે થઈ હતી? 

👉 1997

📌TRAI  પૂરું નામ જણાવો?

👉ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા

📌કટોકટીના સમયે કઈ કલમ મુજબ મૂળભૂત હકોને  મોકૂફ રાખી શકાય છે? 

A.૩૫૭

B. ૨૫૮

C. ૩૫૮✅

D. ૧૫૬

📌પબ્લિક પ્રોસીકયુટર નિમણૂંક કોણ કરે છે?

A.હાઈકોર્ટે ના મુખ્ય ન્યાયાધીશ

B રાજ્ય સરકાર✅

C સેશન્સ કોટૅ

D જિલ્લા કલેકટર

📌ભારતીય નાગરિક ને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ......

A. દીવાની અધિકાર છે

B. મૂળભૂત ફરજ છે

C. રાજકીય અધિકાર છે✅

D. મૂળભૂત અધિકાર છે

E. એક પણ નહિ

📌નીચેના યુગ્મમાંથી કયું યુગ્મ અયોગ્ય છે ?   

A.હરજી દામાણી – શયદા

B.અમૃતલાલ ભટ્ટ – ઘાયલ

C.ઉમાશંકર જોશી – વાસુકિ

D.અબ્બાસ વાસી - વનમાળી✅

📌કયા મેળામાં આદિવાસી સંસ્કૃતિનાં દર્શન થાય છે ?  

A.શામળાજીનો મેળો✅

B.ભવનાથનો મેળો

C.વૌઠાનો મેળો

D.તરણેતરનો મેળો

📌તળપદા શબ્દ નુ શિષ્ટરૂપ આપો -ઢાઢો

A.રીછ,

B. ઊટ,

C. બકરો,

D.  બળદ✅

📌 ધાતુઓને ઓગાળવા માટે શાનો ઉપયોગ થાય છે.?   

A.અબરખ

B.ફલોરસ્પાર✅

C.ગંધક

D.બોક્સાઇટ

📌 કયા ચિત્રો નાગપાચમી ના અવસર પર દોરવામાં આવે છે?

A.કચ્છી ચિત્રકલા

B. પીઠોરા ચિત્રકલા

C. વરલી ચિત્રકલા✅

D. પૈટકાર ચિત્રકલા

📌બંધારણની કઈ કલમ અનુસાર આંતરરાજ્ય સમિતિની રચના કરવામાં આવી છે ? 

A.Act 263✅

B.Act 264

C.Act 268

D.Act 260