TSSA Quiz 9
📌પ્રથમ વ્યકિતગત સત્યાગ્રહી તરીકે કોણ ઓળખાય છે?
👉 વિનોબા નરહરિ ભાવે
📌દ્વિતીય વ્યકિતગત સત્યાગ્રહી તરીકે કોણ ઓળખાય છે?
👉 જવાહરલાલ નહેરુ
📌તૃતીય વ્યકિતગત સત્યાગ્રહી તરીકે કોણ ઓળખાય છે?
👉 બહ્મદત
📌 ભાતિગળ મેળા તરીકે કયો મેળો ઓળખાય છે?
👉 તરણેતર
📌"વરણાગિયા શબ્દ કયા મેળા સાથે સંકળાયેલ છે?
👉 તરણેતર નો મેળો
📌દેખણી નૃત્ય ક્યાં રાજ્ય નું છે?
👉 ગોવા
📌ગેડપાદર ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે?
👉 કચ્છ
📌ગુજરાત માં સૌથી વધારે જીરૂ નુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?
👉 બનાસકાંઠા
📌વિશ્વ માં ગુજરાત જીરૂ ના ઉત્પાદન માં કેટલા ટકા હિસ્સો ધરાવે છે?
👉 36%
📌વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
👉 નરસિંહ મહેતા નો ચોરો
📌રાય બહાદુર સાહનીએ 1921 માં __ની શોધ કરી?
👉 હડપ્પા
📌રખાલદાસ બેનર્જીએ 1922 માં___ની શોધ કરેલી?
👉 મોહે જો દડો
📌જીરૂ ના પાકમા જોવા મળતા રોગનુ નામ જણાવો?
👉 કાળિયો
📌અખરોટનું ફળ કયાં રાજ્યમાં પાકે છે?
👉 જમ્મુ કાશ્મીરમાં
📌સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શુ હતું?
👉 રામકૃષ્ણ પરમહંસ
📌ચાંદો પણ નિરાશ માનવી જેવો નિસ્તેજ હતો - ક્યો અલંકાર છે ?
A.સજીવારોપણ✅
B.રૂપક
C.શ્લેષ્મ
D.અનન્વય
📌પંચાયતીરાજની આધારશિલા કોને ગણવામાં આવે છે ?
A.ગ્રામસભા✅
B.ગ્રામપંચાયત
C.તાલુકા પંચાયત
D.જિલ્લા પંચાયત
📌કયો વ્યંજન પાશ્વિક વ્યંજન છે ?
A. ળ
B.લ
C.હ
D.Aઅને B બંને✅
📌કયો વ્યંજન દંતૌષ્ઠય છે?
A.સ
B.શ,
C.વ✅
D.ળ
📌નીચેનામાથી કયો સ્વર દીધૅ સ્વર નથી ?
A.આ
B.ઈ
C.ઋ✅
D.ઓ
📌કયો સ્વર મહેમાન સ્વર છે?
A.આ
B.ઋ✅
C.ઈ
D. ઐ
📌કયો સ્વર સાધિત સ્વર નથી?
A.ઋ✅
B.ઐ
C.ઓ
D.ઔ
📌'બડી લાખાની મેડી 'સ્થાપત્ય કયા ધમૅ સાથે સંલગન છે
A.હિન્દુ
B.બોદ્ધ✅
C.જૈન
D.આપેલ તમામ
📌બંધારણની કઈ કલમ અનુસાર આંતરરાજ્ય સમિતિની રચના કરવામાં આવી છે ?
A.Act 263✅
B.Act 264
C.Act 268
D.Act 260
📌સરકારી ખાતાનો વડો કોણ હોય છે
A.સંસદ સભ્ય
B.પ્રધાનમંત્રી
C.સ્પીકર
D.જે તે પ્રધાન✅
📌ભારતમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
A.ઈ . સ , 1996
B.ઇ . સ . 1993✅
C.ઇ . સ 1951
D.ઇ . સ . 1881
📌 માહિતીસંચારમાં કોનો સમાવેશ થાય છે ?
A.કહેવું
B.સમજવું
C.સાંભળવું
D.આપેલ તમામ✅
📌જાહેર વહીવટમાં નીચેનામાંથી કયું પરિબળ કેન્દ્રસ્થાને હોય છે ?
A.જાહેર હિત✅
B.આરોગ્ય
C.શિક્ષણ
D.રોજગારી
📌'અલ્લક દલ્લક ' બાળકાવ્યના સર્જક કોણ છે ?
A.બાલમુકુન્દ દવે✅
B.રમણલાલ સોની
C.રમેશ ત્રિવેદી
D.યોગેશ જોશી

Post a Comment