Tssa Quiz 102

 📌 રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રને જગ્યાએ પહેલાં ................. હતો.

👉 રેટીયો

📌 આગવા નૃત્ય કયા જિલ્લા માં કરવામાં આવે છે?

👉 ભરૂચ

📌 ઠાકરિયા નૃત્ય કયા જિલ્લા માં થાય છે?

👉 ડાંગ

📌 તલવાર નૃત્ય કયા જિલ્લા માં થાય છે?

👉 દાહોદ

📌 વડોદરા ના દીવાન કોણ રહ્યા હતા?

👉દાદાભાઈ નવરોજી

📌 ધબકતા હૈયા નવલિકા કોની છે ?

👉 રમણલાલ વસંતલાલ દેસાઈ

📌 ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?

👉 તબીબી

📌ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?

👉 અમદાવાદ-મુંબઈ

📌 નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?

👉સેન્ટ હેલેના ટાપુ

📌 ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?

👉16

📌 બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું?

👉 પંડિત વૈદ્યનાથ

📌 રાષ્ટ્રીય ગણિત વર્ષ ક્યારે  જાહેર થયું❓

👉 2012

📌 નાગમતિ નદી ક્યાં આવેલી છે ?

👉 કચ્છ

📌 કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી

👉 પરિખ

📌 ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે?  

👉 દક્ષિણ અમેરિકાને

📌 ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું?  

👉  પાકિસ્તાન

📌 કિસાન કોલ સેન્ટર સેવા ક્યાં વડાપ્રધાન દ્વારા રજૂ કરાઇ હતી?

👉અટલ બિહારી બાજપેઈ

📌 શિવજીએ રાવણને ભેટ આપેલી તલવાર નું નામ શું હતું

👉 ચંદ્રહાસ 

📌 પર્યુષણ ક્યાં ધર્મ ના લોકો નો તહેવાર છે?

👉 જૈન

📌 ભારતમાં અંદાજપત્ર પ્રથાની શરૂઆત ક્યારથી થઈ ?       

👉ઇ . સ . 1860 

📌 1947માં શરૂઆતમાં કેબિનેટ સચિવાલયમાં મુખ્ય કઈ શાખા હતી ?       

A.નાગરિક શાખા B.લશ્કરી શાખા C.જાસૂસી શાખા D.આપેલ તમામ✅

📌 કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે ?       

👉વડા પ્રધાન

📌 અછબડાનો રોગ શાના કારણે થાય છે ?       

👉વાઈરસ

📌 રાજ્યપાલ ને મદદ માટે મંત્રીમંડળ ની રચના અનુછેદ?* 163

📌સૌથી લાંબા સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ રહેનાર?* 

👉બી.ડી.જતિ

📌 કયા કમ્પ્યૂટર ને રાક્ષસ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે?

👉 સુપર કમ્પ્યુટર

📌 જલઝીલણી એકાદશી નો ઉત્સવ કયા પ્રદેશ મા ઉત્સાહ સાથે ઉજવાય છે?

👉ભાલ✅

📌CBI ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 1963

📌 રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી જોઈએ ?

👉૩૦

📌 વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી જોઈએ ?

👉૨પ

📌 બંધારણની માન્ય ભાષાઓની યાદી ક્યાં પરિશિષ્ટ (અનુસૂચી)માં છે ?

👉 ૮

📌 કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા?

👉ઉઝબેકિસ્તાન 

📌 દેશના સુપ્રીમ જજ અને લોકસભા સ્પીકર કેટલાં મા નાગરિક?

👉  6

📌 કયા જનરલે રાણી લક્ષ્મીબાઈને પરાજીત કર્યા હતા?

👉"હ્યૂ રોજ " 

📌આમાંથી કયા મંદિરનું નિર્માણ વિમલ શાહે કર્યુ હતું?

👉"આદિનાથ મંદિર " 

📌 ગુજરાતમાં જનસેવા કેન્દ્ર ની શરૂઆત ક્યારે થયી?

👉 ૨૦૦૪