Tssa Quiz 38

📌 શબ્દ સમૂહ :શ્રી કૃષ્ણ ને જન્માષ્ટમી નિમિત્તે ધરાવતો પ્રસાદ ?

👉પંજરી

📌 સોરઠી ભાષામાં રૂપિયા માટે કયો શબ્દ વપરાય છે? 

👉કાવડિયા

📌 સૂબાબુલ એ શું છે ?

👉વૃક્ષ✅

📌 "હરવર" શબ્દનું શીસ્ટરૂપ આપો?

👉સ્મરણ✅

📌 સ્ટુઅટૅ લાઈબ્રેરી ટસ્ટ કયા આવેલ છે?

👉ગોધરા

📌 એ દૃશ્ય મારાથી ભૂલાય એમ નથી'- કર્તરિ વાકય બનાવો. 

👉એ દશ્ય હું ભૂલું એમ નથી✅

📌 'અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ લખો.

👉નિર્ભય✅

📌 આપણે કંઈ યંત્ર નથી. અમુક નિયમ પ્રમાણે કાર્ય કર્યા જ કરીએ” યોગ્ય સંયોજક વડે જોડો?

👉કે✅

📌સિધુ સંસ્કૃતિ નુ કયુ સ્થળ ગુજરાતમાં આવેલું નથી?

👉મંડી✅

📌સરકાર જે નીતિઓ બનાવે છે તેને કેવી નિતિઓ કહેવામાં આવે છે? 

👉જાહેર નીતિ

📌 ડેટા ની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે 

👉fire wall✅

📌સામાન્ય સ્થિતિમાં રૂધિરનુ દબાણ કેટલુ હોય છે ?

👉120/80

📌 “જાહેર વહીવટ એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસરનો અમલ છે. કાયદાનો કોઈ પણ નિશ્ચિત વિનિયોગ એ વહીવટનું કૃત્ય છે.'' - આ વ્યાખ્યા કોણે આપી છે?

👉વુડ્રો વિલ્સન

📌 બાબાસાહેબ આબેડકરે કોને ભારતીય બંધારણ નુ વિશિષ્ટ લક્ષણ ગણાવ્યું  ?

👉 રાજયનિતિના માગૅદશૅન સિદ્વાત 

📌 નાગાલેન્ડ ના કયા રાણીએ 13 વષૅ ની ઉમરે બિટિશ સરકાર વિરુદ્ધ વિદ્વોહ શરૂ કરેલો હતો ?

👉ગિડાલુ

📌પ્રથમ ગોળમેજી પરિષદ નુ આયોજન લંડનના કયા હોલમાં થયું હતું ?

👉સેન્ટ જેમ્સ હોલ

📌બિહાર વિધાપીઠ ના સ્થાપક કોણ હતા ?

👉મહાત્મા ગાંધી

📌 મનુષ્ય ની ઊઘ માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે ?

👉મેલોટોન

📌 “પણ કન્યા નળની વાટ જોય” એ નીચેનામાંથી કોનાથી સંબંધિત છે?

👉પ્રેમાનંદ✅

📌 નીચેમાંથી કયો વિશિષ્ટ કવિતાપ્રકાર ખબરદારે ખેડ્યો હતો ?

👉પ્રતિકાવ્ય✅

📌1948 માં સૌરાષ્ટ્રના એકમની રચના સમયે સૌપ્રથમવાર ગુજરાતના અલગ રાજયની રચના માટે કોણે ઉલ્લેખ કરેલો ?  

👉શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

📌કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત  નામ પ્રચલિત થયું ?  

👉સોલંકી✅

📌રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા પ્રકારની શાળા ને લાગુ પડે છે?

👉બધી શાળાને✅

📌 ભારત ના બંધારણ ને લગતી પ્રસ્તાવના માં કઈ સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી?

👉વિશ્વાસની✅

📌 કેન્દ્ર શાસિત પ્રદેશો નો વહીવટ કયા મંત્રાલય ના હસ્તક હોય છે?

👉ગૃહ બાબતો✅

📌 જાહેર વહીવટ ના કયા તબક્કા ને સિદ્ધાંત ના વિકાસ નો સુવર્ણયુગ મનાય છે 

👉બીજો✅

📌 Quick access bar માં default જોવા મળતા કમાન્ડ જણાવો. 

👉Save ,undo, Redo✅

📌 નીચેના વાક્યો વિશે વિચારો.

(1)તારક મહેતાએ વિનોદ ભટ્ટને પોતાના ગુરુ માન્યા હતા.

(2)ઇ.સ.1945થી સુંદરમ સપરિવાર શ્રીઅરવિંદાશ્રમ પોંડિચેરીમાં સ્થાયી થયા હતા.

👉માત્ર 2 સાચું છે.✅

તારક મહેતાએ જ્યોતીન્દ્ર દવેને પોતાના ગુરુ માન્યા હતા.

📌નીચેના વાક્યો વિશે વિચારો.

(1) દયારામે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગરબા લખવાની શુરુઆત નહોતી કરી.

(2) પ્રેમાનંદને "આખ્યાનોના પિતા" તરીકે ઓળખવામાં નથી આવતા.

👉1 અને 2 બંને સાચા છે.✅

ગરબા લખવાની શરૂઆત= વલ્લભ મેવાળો

-આખ્યાનો ના પિતા= ભાલણ