Tssa Quiz 52

 📌 દુકાનદાર 200 બલ્બ 10રૂ ના એક ના ભાવે ખરીદે છે તેમાથી 5 બલ્બ ઊડી જવાથી ફેકી દે છે બાકીના બલ્બ દરેકના રૂ.12 ના ભાવે વેચે છે તો કેટલા ટકા નફો થયો ગણાય ?

👉 17%

📌  બે સ્ટેશનો A અને B વચ્ચે નુ અંતર 778 કિમી છે અને ટ્રેન A થી  B ની યાત્રા 84 km /h ની ઝડપે પુરી કરે છે અને 56 km/h ની ઝડપે A તરફ પરત ફરે છે તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેન ની સરેરાશ ઝડપ કેટલી હશે?

👉  67.2

X = A થી B જવાની ઝડપ 84

Y = B થી  A સુધી આવવાની ઝડપ 56

📌 કયું બંદર બારમાસી નથી?

A. કંડલા B. મગદલ્લા✅ C. બેડી D. ઓખા

📌 ભારતના ક્યાં હિંદુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે?

👉 છત્રપતિ શિવાજી

 📌ગ્રામલક્ષમી ના લેખક કોણ છે?

👉  રમણલાલ દેસાઈ

📌 યુરોપિયન સંઘની સ્થાપના ક્યારે થઈ હતી ?

👉 1958

📌 સંયુક્ત રાજય માનવાધિકાર પરિષદ માં મુખ્ય કેટલા સભ્ય દેશો છે?

👉 47

📌રાજ્યસભા ના સભાપતિ કોણ હોય છે?

👉 ઉપરાષ્ટ્રપતિ

📌  ગુજરાતનું કયું ગામ "ભગવતનું ગામ" તરીકે પ્રખ્યાત છે?

👉 સાયલા

📌 અકબરના શાસન સમયે મહાભારત નીચેનામાંથી  ક્યાં નામે ફારસી ભાષામાં અનુવાદિત થઇ હતી ?

A. ગુલદસ્તા એ હકીકત B. રઝમદાન ✅ C. નરગીસ્તાન D. સહરનામાં

📌 જયારે ઉશ્કેરાયેલા લોકો દ્વારા કોઈ વ્યક્તિ ને મારી નાખવામાં આવે તેને__કહે છે?

👉 મોબ લિચિગ

📌 RBI  નુ હિસાબી / નાણાકીય વષૅ કયુ છે? 

👉જુલાઈ થી જૂન

📌 બે મકાન દરેક ની વે.કિ 1250000 છે તેમાથી એક ને વેચતા 20% ખોટ ગયી જયારે બીજા ને વેચતા 20% નફો થાય છે તો પરિણામે કેટલા ટકા નફો નુકસાન થાય? 

👉  20% નફો પછી 20% ખોટ જાય ત્યારે હંમેશા 4% ખોટ જાય

📌 સાચી જોડણી જણાવો.

A. જૂનવાણી B. જુનવાણી✅ C. જુનવાણિ D. જૂનવાણિ

📌 1369નુ વગૅમૂળ_ છે?

👉37

📌 ઝીલ દેસાઈ કયી રમત સાથે સંકળાયેલા છે?

👉 ટેનિસ

📌 સુરેન્દ્રનગર ને કયા જીલ્લા ની હદ સ્પશૅતી નથી? 

A. અમદાવાદ B. બોટાદ C. મોરબી D. અમરેલી✅

📌 સુરેન્દ્રનગર ને કેટલા જીલ્લા ની સરહદ સ્પશૅ છે?

👉 7

📌  પંજાબ અને હરિયાણા રાજ્યનું વિભાજન ક્યાં વર્ષમાં થયું હતું?

👉1966

📌મુખ્ય ચૂંટણી કમિશનર ની મુદત કેટલા સમયની હોય છે?

👉   6 વર્ષ

📌 કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે?

👉ભાવનગર

📌  Gi ટેગ નું પૂરું નામ જણાવો?

👉Geographical indiacation

📌 'બુદ્ધિ અને રૂઢિ ની કથા ' ના લેખક કોણ છે?

👉કેશવરામ પરીખ

📌  ઈમેલ થકી મોકલવામાં આવતી ફાઈલ ને શું કહેવામાં આવે છે?

👉એટેચમેન્ટ

📌 'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?

👉 ગુજરાત

📌 ISSF ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 ૧૯૦૭

📌ISSF ની હેડક્વાર્ટર ક્યાં આવેલું છે?

👉જર્મન (મુનીચ)

📌 કયારે આતંકવાદી ઓ એ સંસદ પર હુમલો કરયો હતો ?

👉2001

📌 સૌથી ઓછુ રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન કોણ છે?

👉લાલ બહાદુર શાસ્ત્રી

📌  મીઠાઈ : સુખડીયો :: દારૂ : ?

A. તારકસ   B. કલાલ✅ C. દોકડીયો   D. ખાટકી

📌 30,000 નુ 30% લેખે 5 વષૅનુ સાદુ વ્યાજ કેટલું થાય?

👉9000×5 = 45000

📌 1 કિલોબાઈટ કોના બરાબર છે ?

👉1,024 બાઈટ

📌 ચુંબકીય ડિસ્ક પર કયા પદાર્થનું પડ હોય છે?

👉આયરન ઓક્સાઈડ