Tssa Quiz 54

 📌ભારતમાં વસ્તી વિસ્ફોટ કયા સમયગાળામાં થયો હતો?

👉 1970 થી 1981✅

📌 કોને back up કહેવાય?

👉 સુરક્ષા માટે ફાઈલ ની બે  કે વધુ કોપીઓ રાખવી✅

📌Give simmilar of 'corruption

👉 Malversation✅

📌 ' અખાડા ' અંગ્રેજી શબ્દ આપો?

👉 Arena✅

📌કયા જંગલોને વિશ્વના ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે?

👉 એમેઝોન✅

📌 DOS માં કયા કમાન્ડ નો સમાવેશ થતો નથી?

👉 SUM✅

📌કનૈયાલાલ મુનશી ની આત્મકથા કેટલા ભાગમાં છે ?

👉 4✅

📌કાઠી ભરત માટે સૌરાષ્ટ્ર નો કયો જીલ્લો જાણીતો છે?

👉 અમરેલી✅

📌 કયા વિસ્તાર ને પોશીના તરીકે ઓળખવામાં આવે છે?

👉 સાબરકાંઠા ની ઉતરે આવેલ વિસ્તાર✅

📌સાચી જોડણી કઈ છે?

👉 લાઈબ્રેરી✅

📌 પિનાકીન નો સમાનાર્થી શબ્દ કયો?

👉 શિવ✅

📌 કયુ લિંગ વચન નથી?

👉 લોહી✅

📌ગાયત્રી મંત્ર ના રચિયતા કોણ છે?

👉 વિશ્વામિત્ર

📌 મરચાંમાં રહેલો એસિડ જે તીખાશ માટે જવાબદાર છે?

👉 કેપ્સીન

📌લોઢા નુ બાણ શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.?

A. તીર B. નારાચ✅ C. તંતુવાધ D. રથી

📌 કવિ ‘‘ઉશનસ્‌’’નું મૂળ નામ જણાવો?

👉 નટવરલાલ કુબેરભાઈ પંડ્યા✅

📌 બંધારણ ના આમુખમા કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

👉 3✅ 

સામાજિક, આથિક , રાજકીય

📌 રૂધિરના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાન ની શાખા કયા નામે ઓળખાય છે?

👉 હિમોટોલોજી✅

📌ભારત ના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શમૉ કયાના વતની હતા?

👉 પંજાબ✅

📌 તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો હતો ?

👉 1952

📌ભારત ની સૌથી મોટી નવલકથા કઈ છે?

👉 વિલાશિની

📌ભારત ના પ્રથમ પ્રોટેમ સ્પીકર કોન હતા?

👉 માણેક રાવ ગાવિત

📌ભૂપેન હઝારિકા ને  બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

👉 સુધા કાંઠા

📌'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી?

👉ઇન્દુલાલ યાજ્ઞિક

📌 ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ  જણાવો?

👉 નડિયાદ

📌  ઇન્દુલાલ યાજ્ઞિકનું મૃત્યુ ક્યાં  સ્થળે થયું હતું?

👉 અમદાવાદ

📌નડિયાદ કઈ નદીના કિનારે આવેલ છે?

👉 શેઢી

📌 નંદીવેલ ડુંગર કયા આવેલ છે?

👉 ગીરસોમનાથ✅

📌 બન્ની પ્રદેશ કચ્છ ની કયી દિશામાં આવેલો છે?

👉 ઉત્તર✅

📌 વિશ્વ પયૉવરણ સંરક્ષણ દિવસ  ક્યારે ઉજવાય છે?

👉 26 નવેમ્બર✅

📌  બંધારણ નો હિદીભાષામા અનુવાદ કરવાનો રાષ્ટ્રપતિ ને અધિકાર અનુચ્છેદમા જોગવાઇ છે?

👉 394A✅

📌 આંતરરાષ્ટ્રીય  ન્યાયલયની સ્થાપના કયારે થઈ હતી?

👉 3એપિલ 1946✅