Tssa Quiz 60

 📌 નિતીન પટેલ એ કેટલામી વખત બજેટ રજુ કયુ ❓

👉 7

📌નિતિન પટેલ નુ પુરૂ નામ જણાવો?

👉 નિતિનભાઈ  રતિલાલ પટેલ 

📌 નીતિનભાઈ પટેલ નો જન્મસ્થળ  કયું છે?

👉 વિસનગર

📌 ફિલિમંજહરો જ્વાળામુખી ક્યાં દેશમાં આવેલો છે?

👉 કેન્યા

📌વલય ની અવકાશી સફર કોની વિજ્ઞાનકથા છે

👉 કિશોર અંધારિયા

📌  હરિત વન ક્યાં આવેલું છે?

👉 સોમનાથ

📌  ગુજરાત સૌથી વધારે વખત બજેટ રજુ કરનાર કોણ અને કેટલી વખત?

👉 વજુભાઈ વાળા 

👉17 વખત

📌 રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થા ક્યાં આવેલી છે?

👉 નાગપુર

📌 વિશ્વનો સૌથી ઉંચો સક્રિય જ્વાળામુખી કયો છે?

👉 kotopekshi.

📌 ભૂમધ્ય સમુદ્ર ની દીવાદાંડી તરીકે ઓળખાતો જ્વાળામુખી નામ કહો?

👉 stromboli.

📌  ગ્રેનાઈટ ક્યાં પ્રકાર ના ખડક નું ઉદાહરણ છે?

👉 આગનેય

📌 કાળો ઙૂગર કઈ ધારમા આવેલો છે ? 

👉 ઉતરધાર

📌 વાહનો નુ pollution under control (puc) કઢાવતી વખતે કયા વાયુનુ પ્રમાણ તપાસવામાં આવે છે ❓ 

👉 કાબૅન મોનોકસાઈડ

📌 ભારતમાં સૌથી વધુ  વખત બજેટ રજૂ કરનાર કોણ છે?

👉 મોરારજીભાઈ દેસાઈ

📌 મોરારજીભાઈ દેસાઈ એ ભારતમાં સૌથી વધુ  બજેટ  કેટલી વાર રજુ કર્યું ?

👉 10 વખત

📌 મોરારજીભાઈ દેસાઈ નું પૂરું નામ જણાવો?

👉    મોરારજીભાઈ રણછોડજી દેસાઈ

📌મોરારજીભાઈ દેસાઈ નો જન્મ કયાં થયો હતો ?

👉 ભાદેલી (વલસાડ, ગુજરાત)

📌નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતું ?👉 રવીન્દ્રનાથ ટાગોર

📌 ગીર અભયારણ્ય ની સ્થાપના ક્યારે રહાઈ હતી ?

👉  એપિલ 1965

📌  રાજ્યમાં પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે?

👉સુજલામ સુફલામ યોજના✅

📌ઘુડખર અભયારણ્ય ની સ્થાપના ક્યારે થઈ હતી ?

👉  એપિલ 1973

📌 નળ સરોવર પક્ષી અભયારણ્ય સ્થાપના ક્યારે રહાઈ હતી?

👉  એપિલ 1969

📌વિશ્વમહામંદી નુ વષઁ તરીકે  કયુ ઓળખાય છે?.

👉 1929

📌 ગોળાકાર અરીસા માટે વકતાત્રિજયા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે નો શો સંબંધ છે?

👉R=2F✅

📌 સૌથી મોટું માનવ રંગસૂત્ર કયુ છે?

👉રંગસૂત્ર 1✅

📌  રિલાયન્સ ની સ્થાપના કયારે થઈ હતી?

👉8 મે 1973✅

📌 15876 ના વગૅમૂળ માં એકમ સ્થાન પર_અંક આવે?

A. 2 B. 4 C. 6✅ D. 8

15876 નુ વગૅમૂળ 126 તેથી  એકમ ના સ્થાને6 આવે

📌 વિનાયકરાવ ભાવે વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

A.વિનોબા ભાવેના જીવનપ્રસંગોનું 'અહિંસાની ખોજ' નામે સંકલન થયેલું છે.

B.તેમણે ભગવદ્દગીતાનો મરાઠીભાષામાં અનુવાદ કર્યો હતો અને 'ગીતાપ્રવચનો' તથા' ભૂદાન ગંગા ભાગ-1થી 10 તેમનાં મહત્વનાં પુસ્તકો છે.

C.તેમને ઈ.સ. 1958માં સામુદાયિક નેતૃત્વ ક્ષેત્રે રેમન મેગ્સેસ પુરસ્કાર અને ઈ.સ.1983માં મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરાયા હતાં.

D. ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✅

📌 ગુજરાતી ભાષા નો પ્રથમ રાસ કયો છે?

👉 ભરતેશ્વર

📌 "નિરાલા" કોનું ઉપનામ છે?

👉 સૂર્યકાન્ત ત્રિપાઠી

📌 ભારત ની કયી નદી ને ફળફુલ ના સ્વગૅ તરીકે ઓળખવામા આવે છે ?

👉  ગંગા

📌 રાજીવગાંધી ને ભારતરત્ન કયારે મળ્યો?

👉 1991

📌 કંડલા બંદર કયા તાલુકામાં આવેલ છે?

👉 ગાંધીધામ

📌પૂજાભાઈ રણછોડદાસ દલવાડી વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

A.પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લાનું નાપા ગામ છે.

B.'પારિજાત','પ્રભાતગીત','શ્રી અરવિંદ વંદના,' શ્રી અરવિંદ મહાપ્રભુ','સાવિત્રી પ્રશસ્તિ' વગેરે તેમના કાવ્યગ્રંથો છે.

C.'ગુર્જરી' એ તેમનો સૉનેટ કાવ્યનો સંગ્રહ છે.

D.ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે.✅