Tssa Quiz 62

 📌ચેસ કયા દેશની રાષ્ટ્રીય રમત છે?

👉 રશિયા

📌 સોનિયા ગાંધી મૂળ કયા દેશના વતની હતા?

👉 ઈટાલી

📌 વિસ્તારની દષ્ટીએ ગુજરાત નો સૌથી નાનો જીલ્લો કયો અને ક્ષેત્રફળ કેટલુ છે ?

👉 ડાંગ 1764

📌બકસર નુ યુદ્ધ કયારે થયું હતું?

👉  21 ઓકટોબર1764

📌 ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?

👉નવમો✅

📌 નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? 

👉આંદમાન નિકોબાર✅

📌 ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? 

👉છઠ્ઠો✅

📌ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?

👉૭૪.૦૪%✅

📌અમરતકાકી અને મગું કઈ કૃતિ ના પાત્રો છે?

👉 લોહી ની સગાઈ

📌ઘડતર અને ચણતર કોની આત્મકથા છે?

👉 નાનાભાઈ ભટ્ટ

📌મુંબઈમાં આવેલા ગાંધીજી ના મકાન નું નામ શું છે?

👉 મણિ ભવન

📌કેદાર નો પયૉય શબ્દ શું થાય ?

👉 ખેતર✅

📌નાઈચો કયા દેશની ગૃપ્તચર સંસ્થા છે ❓ જાપાન

📌ચંદ્રગુપ્ત 2 નો દરબારી કવિ  કોણ હતા? 

👉 કાલિદાસ

📌કિલીમંજારો ક્યા આવેલો છે ? 

👉તાંઝાનિયા✅

📌નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?

👉 વાઘ✅

📌 ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?

👉 સ્ટ્રેટોસ્ફીયર✅

📌 નીચેના પૈકી નોબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રની સિદ્ધી માટે આપવામાં આવતો નથી ?

👉 સંગીત✅

📌 A bird in the hand.......

👉 is worth two in the bush.✅

📌વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ ?

👉 નાગાર્જુન✅

📌 N.G.O નો અર્થ શું છે ?

👉 નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન✅

📌 એક મીટર બરાબર કેટલા ફૂટ થાય ?

👉3.28✅

📌અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?

👉 કાલુપુર✅

📌The Ramayana is written ...... Valmiki.

👉 by✅

📌મંગલ મંદિર ખોલો દયારામ મંગલ મંદિર ખોલો' પંક્તિના રચિયતા ?

👉નરસિંહરાવ દિવેટિયા✅

📌 444 X 333 = ?

👉 147852✅

📌 ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?

👉 વર્ણસગાઈ✅

📌 નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતી વસ્તુ શોધો.

👉રાઈ✅