Tssa Quiz 69

 📌જાહેરવહીવટ માં વહીવટ શબ્દ શુ નિર્દેશ કરે છે

👉 સરકાર✅

📌 વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્યાન ડે' ક્યારે દિવસે મનાવવામાં આવે છે?

👉10 Sept

📌ગુજરાત માં સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં ભરાય છે અને કેટલા ?

👉 ડાંગ 7

📌1100 ની આસપાસ મેળા માત્ર ગુજરાત ના કયા વિસ્તારમાં ભરાય છે ?

👉 તળ ગુજરાત

📌 425 થી 450 મેળા ગુજરાત ના કયા વિસ્તારમાં ભરાય છે ?

👉 કચ્છ સૌરાષ્ટ્ર

📌ગુજરાતના કયા જિલ્લામાં પોયણી નો ધોધ આવેલો છે ?

👉  દાહોદ

📌આદિવાસી-નૃવંશવિધા મ્યુઝિયમ કયા આવેલ છે સ્થાપના કયારે થઈ હતી?

👉  અમદાવાદ 1961

📌સાપુતારા મ્યુઝિયમ ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 1970

📌સરદાર પટેલ મ્યુઝિયમ શ્રી ભાઈલાલ પટેલ એ કયારે અને કોની પ્રેરણા થી સ્થાપ્યું હતું ?

👉 1949 શ્રી અમૃત વસંત પંડ્યા

📌 ગુજરાત માં કેટલા એગ્રીકલ્ચર મ્યુઝિયમ આવેલ છે અને કયા આવેલ છે?

👉 આણંદ, વડોદરા

📌 મેડીકલ મ્યુઝિયમ કયા આવેલ છે ?

👉 વડોદરા

📌 સૌરાષ્ટ્ર નુ સૌથી જુનુ મ્યુઝિયમ કયુ છે અને કયા આવેલ અને તેની સ્થાપના કયારે થઈ હતી ?

👉વોટસન મ્યુઝિયમ               રાજકોટ 1888

📌 મોગલ સામ્રાજ્ય દરમિયાન કયા રાજા દ્વારા ભરૂચને બે વખત લૂંટવામાં આવ્યું હતું ? 

👉 મોહમ્મદ ગઝનવી

📌 ગુજરાતમાં ઝમજીર ધોધ ક્યાં જિલ્લામાં આવેલું છે ?

👉 ગીર સોમનાથ

📌ગુજરાત માં વૈશાખ સુદ ત્રીજ ના દિવસે કોની જન્મજયંતિ ઉજવવામાં આવે છે

👉 પરશુરામ

📌 સંદારામ બાપાનો આશ્રમ કયા આવેલ છે ?

👉 ટોટાણા કાકરેજ

📌 બહુચરાજી નૂ મંદીર કોને બંધાવીયૂ  હતું?

👉 મલહાવજી ગાયકવાઙ

📌 આરાશુર પર્વત કઇ પર્વતમાળા/ટેકરીનો એકભાગ છે ?   

👉અરવલ્લીની પર્વતમાળા ✅

📌 વલસાડ નીચેનામાથી કઇ નદીને કિનારે વસેલું છે ?

👉 ઓરંગા ✅

📌 ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સનો ઉધોગ કઇ જગ્યાએ વિકસેલો  છે ? 

👉કોયલી ✅

📌 ગુજરાતમાં નીચેનામાંથી કઇ જગ્યાએ સિરામીક ઉધોગ વિકસ્યો નથી ?

👉 વલસાડ ✅

📌 કડાણા બંધ કયા જિલ્લામાં છે ? 

👉પંચમહાલ ✅

📌 મેળા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

👉મલેક

📌દિવાળીબહેન ભીલ ને કયા વડાપ્રધાન ને "મા પાવા તે ગઢથી ઉતયૉ "ગરબો ગવડાવ્યો હતો.?

👉  ઈન્દિરા ગાધી

📌ડભોઇ નો કિલ્લો નમૅદા નદી ની કયી બાજુ આવેલ છે?

👉નમૅદા નદીની ઉતરે✅

📌 પ્રાગ મહેલ ના મુખ્ય સ્થપિત કોણ હતા ?

👉 કનૅલ હેનરી સંત વિલ્કિસ

📌 લક્ષ્મી વિલાસ પેલેસ ના મુખ્ય સ્થપિત કોણ હતા ?

👉 મેજર ચાલ્સૅ મંટ

📌અંગેજો વ્યક્તિદીઠ કેટલો હેડિયાવેરો લેતા હતા?

👉 2 રૂપિયા અને સાત આના

👉વિરમગામ ની જકાત બારી કોણે બંધ કરાવી હતી?

👉 ગાંધીજી