Tssa Quiz 78

 📌 1ઈચ =___સેમી  થાય?

👉 2.54

📌પ્રકાશ ની ઝડપનો ખ્યાલ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક એ આપ્યો હતો ?

👉 રોમન

📌સૂયૅ પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?

👉 8 મિનિટ 19 સેકન્ડ

📌 શરીર નુ તાપમાન _કેલ્વિન હોય છે?

👉 310

📌 પૃથ્વી પર હાલ કેટલા તત્વો છે ?

👉 118

📌 118 તત્વો માં ધાતુ તત્વો, અધાતુ તત્વ, અધૅ ધાતુ તત્વ કેટલા છે?

👉  ધાતુ તત્ત્વો- 92

    અધાતુ તત્વો - 22

    અર્ધ ધાતુ તત્ત્વો -6

📌 માખણ માં કયો એસિડ હોય છે ?

👉 બ્યુટારિક એસિડ

📌 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના ક્યારે થઈ?

👉 15 Oct 1974

📌 ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?

👉 ડૉ જીવરાજ મહેતા ✅

📌ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?

👉 25 વર્ષ 

📌 લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતાં પ્રોસેસરને શું કહેવાય ?

👉 ALU ✅

📌 કોઈ ડોક્યુમેન્ટમાં નામ અને સરનામાં ભેગાં કરવાની ક્ષમતાને ...... કહેવાય છે?

👉 મેઇલ મર્જ ✅

📌 કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?

👉 ડૉ જીવરાજ મહેતા ✅

📌 ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય કયા નૃત્ય તરીકે ઓળખાય છે ?

👉  ચાળો ✅

📌 સેન્સર બોડૅની સ્થાપના કયારે થઈ હતી ?

👉15 જાન્યુઆરી 1951

📌 રાણકદેવી ફિલ્મ નુ દિગ્દર્શન કરનાર કોણ હતા?

👉 વી.એમ.વ્યાસ✅

📌 "લાખ લાખ દીવડા ની આરતી "અને મારે તે ગામડે એકવાર આવજો "જેવા લોકપ્રિય ગીતો કયી ફિલ્મ ના છે?

👉 રાણકદેવી✅

📌 જેસલ -તોરલ  ફિલ્મ નુ દિગ્દર્શન કરનાર કોણ હતા?

👉 રવિન્દ્ર દવે✅

📌 નીચે જણાવેલી કઈ ફૉન્ટ સ્ટાઇલ  નથી ?

A. બોલ્ડ B.  ઇટાલિક C.  સુપરસ્ક્રિપ્ટ ✅ D.  રેગ્યુલર

📌 બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

👉 ભાગ - 15 ✅

📌બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજયપાલની નિમણૂક કરે છે ?

👉 અનુચ્છેદ-155 ✅

📌 ‘કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા’ વિષય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

👉 જાપાન ✅

📌પોરબંદરની કઈ લડાયક કોમો આરજી હકુમતમા જોડાય હતી ? 

👉  મેર ✅

📌 બંધારણના કયા અનુચ્છેદમાં ‘રાજભાષા આયોગ’ની જોગવાઈ કરવામાં આવી છે ?

👉 અનુચ્છેદ-344 ✅

📌 રાવણ વધ કોનું પુસ્તક છે?

👉કવિ ભટ્ટી

📌 નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો.

A.  Photo B. Raster ✅ C. Clipart D.  Coraldraw

📌 જયશંકર સુંદરીએ પોતાની કારકિર્દી દરમિયાન કેટલી વખત પુરુષનું પાત્ર ભજવ્યું હતું ? 

👉 2 વખત ✅

📌 ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે ?

👉  સુરત ✅

📌 સ્કીન નો ફોટો પાડવા કયી કીનો ઉપયોગ થાય છે 

👉 PRTSCR✅

📌 3.5 "સાઈઝ ની ફલોપીની ક્ષમતા કેટલી છે ?

👉 1.44 MB✅

📌 મોરબી માં મચ્છુ હોનારત ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ હતી?

👉 બાબુભાઇ પટેલ ✅

📌 યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણ મફત જાહેર કરનાર મુખ્યમંત્રી  કોણ હતું?

👉 માધવસિંહ સોલંકી ✅

📌 પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતું ?

👉 અમરસિંહ ચૌધરી ✅

📌 મતો ખેંચવા ખામ થિયરી અપનાવર મુખ્યમંત્રી કોણ હતું ?

👉 માધવસિંહ સોલંકી ✅

📌 માતૃ ભાષા માં વહીવટ પર ભાર મૂકનાર મુખ્યમંત્રી કોણ હતું ?

👉 બાબુભાઇ પટેલ ✅

📌 માનવ શરીરના તાપમાનનુ નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે?

👉હાયપોથેલેમ્સ