Tssa Quiz 80

 📌 મોરારજી દેસાઈએ  કલેકટર તરીકે ગોધરામાં કેટલો સમય સેવા આપી હતી?

👉 10 વષૅ

📌કયા વષૅથી વલ્ડૅ હેરિટેજ સાઈટ બનાવવા ની શરૂઆત થઈ?

👉 1972

📌જગન્નાથ ના રથનુ નામ શું છે ?

👉 નંદીઘોષ

📌જગન્નાથ નો રથ નંદીઘોષ ને કેટલા પૈડાં છે ?

👉 16

📌બલરામ ના રથનુ નામ શુ છે?

👉 તાલધ્વજ

📌બલરામ ના રથનો તાલધ્વજ ને કેટલા પૈડાં છે?

👉 14

📌સુભદ્રા ના રથ નુ નામ શું છે ?

👉 દેવદલાન

📌સુભદ્રા ના રથ  દેવદલાનને કેટલા પૈડાં છે?

👉 12

📌IB ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 1887

📌RAW ની  સ્થાપના  ક્યારે થઈ હતી?

👉 21 સપ્ટેમ્બર 1968

📌જિલ્લા પંચાયત ના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે?

👉 જિલ્લા વિકાસ અધિકારી

📌પ્રધાનો ની સંખ્યા મયૉદિત કરતો બંધારણ સુધારો કેટલામો હતો?

👉 91✅

📌 સૂર્ય એ પૃથ્વી કરતાં કેટલો દુર છે?

👉 150 મિલિયન✅

📌 સ્ટ્રૉ વડે નારિયેળનું પાણી પીવા માટે પહેલાં સ્ટ્રૉમાં રહેલી હવા ખેંચી લેવાથી શું થાય છે ?

A સ્ટ્રૉમાં હવાનું દબાણ વધે છે. B. સ્ટ્રૉમાં હવાનું દબાણ અચળ રહે છે.

C. સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટે છે.✅ D. ચોક્કસ કહી શકાય નહીં.

📌 હાર્વેસ્ટરનો ઉપયોગ શો છે ?

👉 ડૂંડામાંથી અનાજ છૂટું પાડવા✅

📌 આથિઁક સુધારા કયારે થયા? 

👉 1991

📌 લોકસભાની કાર્યસાધક (કોરમ)સંખ્યા કેટલી હોય છે

👉 55✅

📌ભારતમાં એવા કયા રાષ્ટ્રપતિ છે કે જેમણે નાણામંત્રી વિદેશમંત્રી અને સુરક્ષામંત્રી રહ્યા હોય ?

👉 પ્રણવ મુખર્જી✅

📌 આપણા દેશનું રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ ?

👉 65 સેકન્ડ✅

📌 ભગતસિંહ ને ફાંસી આપનાર ન્યાયાધીશ નું નામ શું હતું?

👉 જી.સી.હિલટન

📌 ઉતરાખંડ કયા રાજયમાથી અલગ થયું ?

👉 ઉત્તરપ્રદેશ

📌 મુંબઈ માં ગુપ્ત રેડિયો સ્ટેશન કોણે  ઉભુ કર્યું હતું?

👉 ઉષા બેન મહેતા

📌 હિંદ છોડો આંદોલનને કોણે‘અહિંસક છાપામારાં યુદ્ધ’ કહ્યું છે?

👉સુભાષચંદ્ર બોઝ

📌અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોની માહિતી કયા ભાગ માં આપેલ છે?

👉 ભાગ 10

📌 ભારત માં અનુસૂચિત વિસ્તારો કેટલા છે?

👉 9

📌આયુધ એટલે શું?

👉 શસ્ત્ર✅

📌કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકાર ના  .......મંત્રાલય હેઠળ આવે છે?

👉 મહેકમ,  જાહેર ફરિયાદ અને પેન્શન✅

📌  કયું પધાનમંત્રી કાયાલય હેઠળ કાયૅરત નથી?

A. પરમાણુ ઊજા વિભાગ  B. અંતરિક્ષ વિભાગ

C. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ D. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોડૅ✅

📌 ક્ષેત્રફળ ની દષ્ટિએ ગુજરાત નો સૌથી મોટો મેળો કયો?

👉 વૈઠા

📌ગુજરાત નો કયો મેળો સરહદીયા મેળા તરીકે ઓળખાય છે?

👉 વૈઠા

📌 કયા અનુચ્છેદ સાથે નવમી અનુસુચિ સંકળાયેલા છે?

👉 31✅

📌 " ગાધીજી, મારે કોઇ વતનભૂમિ નથી ' ગાધીજી ને આ વિધાન કોણે કહ્યું હતું

👉 ડૉ આબેડકર✅