Tssa Quiz 84

 📌પિયસૅ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે?

👉 વિશ્વ કલ્યાણ✅

📌કયી નદી વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે?

👉 મહી

📌દાહોદ ને સૂયૅદેવ નુ પ્રવેશદાર ગણાવનાર કવિનુ નામ જણાવો?

👉 ન્હાનાલાલ✅

📌 M. S. Word માં 1.5 line spacing માટેની Shortcut key ???

👉 CTRL + 5✅

📌સૌરાષ્ટ્ર ના કયા જિલ્લાને દરિયા કિનારો નથી?

A. અમરેલી B. ગીરસોમનાથ C. બોટાદ✅ D. મોરબી

📌 ગુજરાતમાં ગુજરાતી બાદ કઈ ભાષા વધારે બોલાય છે?

👉 મરાઠી

📌વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?

👉 2 થી 8 ઓક્ટોબર

📌ગુજરાત માં ATS ની વડી કચેરી કયા આવેલ છે ?

👉એન્ટિ ટેરેરિઝમ સ્કવોડ અમદાવાદ

📌ગુજરાત માં પોલીસ વાયરલેસ વિભાગ ની વડી કચેરી કયા આવેલી છે ?

👉 ગાધીનગર

📌ચાલુક્ય રાજવીઓ નુ નૌકામથક કયા હતું?

👉 ઘોઘા✅

📌રાજસ્થાન ના બાસવાડા પાસે બજાજ બંધ કયી નદી પર બાધવામા આવેલો છે?

👉 મહી✅

📌આઝાદી પૂવૅ પ્રથમ ગુજરાતી રાજયપાલ કોણ હતા?

👉 ચંદુલાલ ત્રિવેદી

📌પુરાતન સ્થળ ચિરાદ કયા રાજયમાં આવેલ છે?

👉 બિહાર

📌 પુરાતન સ્થળ હુલ્લર  કયા રાજયમાં આવેલ છે ?

👉 આંધ્રપ્રદેશ

📌 થોમસ કપ કયી રમત સાથે સંકળાયેલ છે?

👉 બેડમિન્ટન

📌ભારત ની કુવારિકા નદીઓ માં કોનો સમાવેશ થતો નથી?

A. લૂણી B. કાકની C. કિરાત✅ D. ધગધર

📌ઓઝત અને ઉબેણ નદી.... પાસે ભાદરને મળે છે?

👉 નવી બંદર✅

📌આધુનિક રંગભૂમિ ના અભિમન્યુ તરીકે કોણે ઓળખવામાં આવે છે?

👉 પ્રવિણ જોશી✅

📌રાજા -રાણી નાટક એકાકી ના લેખક કોણ છે?

👉 ઝવેરચંદ મેઘાણી✅ 

📌આણદાબાબા સેવા સંસ્થા કયા આવેલી છે?

👉 જામનગર✅

📌 વડાપ્રધાન કાર્યાલયનું નામ બદલીને PMO ક્યારે કરવામાં આવ્યું ?

👉 1977✅

📌 વુડ્રો વિલ્સન અમેરિકાના કયા નંબરના રાષ્ટ્રપતિ બન્યા હતા ?

👉  28

📌વડ અને ટેટા નાટક એકાકી ના લેખક કોણ છે?

A. જયોતિન્દ દવે B. સુવણૉ રાય C. ઈન્દુ પવાર D. A Bબંને✅

📌 રવાનુંકારી નું કારી વાક્ય જણાવો.

A દરેક બાબત કચ કચ સારી નહીં. B વર્ગમાં ગણ ગણાટ બહું થાય છે.

C પેન બેન રાખો છો ખરા.? D A અને B બને✅

📌 રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સોંપે છે ?

👉 રાજ્યપાલ ✅

📌સેમસંગે દ.કોરિયા માં લોન્ચ કરેલો વિશ્વ નો પ્રથમ 5G સ્માર્ટફોન કયૉ છે?

👉 ગેલેક્સી S10✅

📌શરૂઆતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી હતી?

👉 8✅

📌મહાજાતિ ગુજરાત પુસ્તક ના લેખક કોણ છે?

👉 ચંદ્ર કાન્ત બક્ષી✅

📌 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ પેઢીથી થયો હતો ?

👉 બીજી પેઢી ✅

📌'ઉછંગ' :- સમાનાર્થી શબ્દ આપો.

A. પુષ્પ B. ખોળો✅ C. નિશીથ D.  ફળદ્રુપ

📌તુગનાથ મંદિર કયા રાજયમાં આવેલ છે?

👉 ઉતરાખંડ

📌 'પલ્લો' શબ્દનુ શિષ્ટરૂપ આપો.

A.બબડાટ B.વિનાશ✅ C.ખબર D.વાદળ