Tssa Quiz 88
📌 જૈનો ના 19માં તીર્થકર કોણ છે?
👉 મલીનાથ
📌હડપ્પા નો અર્થ શું થાય?
👉 શિવનું ભોજન
📌 શાંતિલાલ શાહનું ઉપનામ શુ છે?
👉 સત્યમ
📌 ન્યાયનો ગ્રહ એટલે કયો ગ્રહ?
👉 શનિ
📌કરુણા અભિયાન 2019 હેલ્પલાઈન નમ્બર જણાવો?
👉 1962
📌 ભારતનું બંધારણ કેટલા પાનાં નું છે?
👉 520
📌 દુધિયા દાંત ની સંખ્યા કેટલી છે?
👉 20
📌શરીરમાં સૌથી મોટી ગ્રથી કઈ છે?
👉 યકૃત
📌 ભારતનું સૌથી મોટું જળવિધુત મથક કયું છે?
👉 શિવ સમૃદમ
📌 ગુજરાતની કઈ નદી ને ઉન્મત્તગંગા તરીકે ઓળખવામાં આવે છે?
👉 ઘેલો
📌 જ્યોતિ મઠ ક્યાં આવેલો છે?
👉 ઉત્તરાખંડ
📌વંદે માતરમ પુસ્તક કોને લખ્યું હતું?
👉 અરવિંદ ઘોષ
📌 કેન્દ્રમાં નાણામંત્રી ક્યા દિવસે લોકસભામાં બજેટ રજુ કરે છે ?
👉ફેબ્રુઆરી ના પ્રથમ દિવસે
📌 ભારતમાં સૌ પ્રથમ આવક વેરા ની શરૂઆત ક્યારથી થઈ ?
👉1860
📌 ભારત માં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી?
👉 લોર્ડ કોર્નવોલિસ
📌 સમગ્ર રાષ્ટ્રગાન ''જન ગન મન..'' માં કેટલા પદ છે. અને કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ.?
👉 5 પદ , 52 સેકન્ડ
📌 સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનું સુત્ર કઈ ક્રાંતિ એ આપ્યું ?
👉ફ્રેન્ચ ક્રાંતિ
📌 26 મો બંધારણીય સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
👉ઇન્દીરા ગાંધી
📌 સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે?
👉 ફ્લોરિન
📌 સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે?
👉 સિઝિયમ
📌 ગુજરાત ઉપર સૌથી વધુ શાશન કોને કર્યું હતું?
👉 ભીમદેવ બીજો
📌 મતદાર ની આંગળી ઉપર નિશાન કરવા શું વપરાય છે?
👉 સિલ્વર નાઇટરેટ
📌 જળ એજ જીવન કયો અલનકાર છે?
👉 રૂપક
📌 પ્રયોગશાળા ના સાધનો બનાવવા કયો કાચ વપરાય છે?
👉 પાયરેક્સ કાચ
📌1 થી 100સુધીની સંખ્યા લખવા કેટલા અંકો ની જરૂર પડે?
👉 192
📌 બનાવટી ફુલો કુતિ કોની છે?
👉 પ્રહલાદ પારેખ
📌 એક શબ્દ આપો : મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ.
👉 જાંગડ✅
📌 ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા?
👉 મૈથલીશરણ ગુપ્ત
📌 કૅન્દ્ર નો આદેશ ના માનવા બદલ કયા અનુચ્છેદ મૂજબ રાષ્ટ્રપતિ સાશન લાગે છે ?
👉 અનુચ્છેદ 365
📌ગુજરાત ના ક્યાં બંધને મેગા પ્રોજેક્ટ ગણવામાં આવે છે?
👉 ઉકાઈ બંધ
📌ભારતમાં હાલ કેટલા ન્યાયાલય છે?
👉 ૨૫
📌ગુજરાત ના ક્યા તાલુકા માં સુર્યોદય થાય છે?
👉 ગરબાડા
📌વિદ્યુતપ્રવાહ ની હાજરી નોધવા શું વપરાય છે?
👉 ગેલવેનોમીટર
📌ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી ને અબોલા રાણી ની ઉપમા આપી છે?
👉 રાવલ
📌પાણીપત નુ ત્રીજુ યુધ્ધ ક્યારે થયુ હતું?
👉 ઇ.સ.1761
📌 આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું.
👉 એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી

Post a Comment