Tssa Quiz 89

 📌 આંખ નો કયો ઘટક લેન્સ ની માફક કાર્ય કરે છે?

👉 નેત્રમણી

📌 પિત્તળ કઈ બે ધાતુ નું મિશ્રણ છે ?

👉ઝીંક અને કોપર 

📌 સૌરાષ્ટ્રની રસધાર મા ઝવેરચંદ મેઘાણી એ ક્યા ઠાકોર ના પાળીયા ની વાતનો ઉલ્લેખ કર્યો છે? 

👉 તલાજી ઠાકોર

📌 સૌથી મોટા પાદડા વાળો છોડ કયો છે અને કયા રાજયમાં જોવા મળે છે?

👉 વિકટોરિયા રીજીયા 

    પચ્છિમ બંગાળ

📌 ગુજરાતમાં નદીઓ કેટલી અને સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો કયો છે?

👉 185 કચ્છ

📌 ઋગવેદના - શ્લોક ને સામવેદમા સંગીતમય ગાઇ શકાય એ વિષેની રિત દર્શાવવામા આવી છે -- એ ગાનારને શુ કહેવામા આવતા ?

👉સામગા

📌 ભારતની પ્રથમ દ્રષ્ટિહીન મહિલા IPS નું નામ જણાવો?

👉  પ્રાંજલ પાટીલ

📌 તાલિકોટા નું યુદ્ધ ક્યારે થયું હતું?

👉 26 Jan 1565

📌 બજેટ શબ્દ કઈ ભાષામાંથી ઉતારી આવ્યો ને એનો અર્થ સુ થાય?

👉ફ્રેન્ચ,ચામડાની થેલી

📌  ઉપરાષ્ટ્રપતિ ને પદભ્રષ્ટ કરવાંની સતા કોની પાસે છે?

👉 રાજ્યસભા

📌 અંતરિક્ષ માં જનાર પ્રથમ કુતરીનું નામ  શુ હતું?

👉 લાયકા 

📌 ગરીબી નિવારણ દિવસ કયારે મનાવવામાં આવે છે?

👉 17 ઓક્ટોબર

📌 કઇ  કલમ મુજબ બજેટ રજૂ થાય છે ?

👉112 

📌વિશ્વનું સૌથી મોટું  હિન્દુ  મંદિર ક્યાં આવેલું છે?

👉 અંગકોર વાટ,કબોડીયા

📌વિશ્વ હીન્દી દિવસ દિવસ ક્યારે ઉજવાય છે?

👉 10 જાન્યુયારી

📌 રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે?

👉 14 સપ્ટેમ્બર 

📌 કઈ કલમ મુજબ રાજ્ય માં વિધાન સભાનું સર્જન થાય છે ?

👉170 

📌 ક્યાં વડાપ્રધાન ધરતીપુત્ર તરીકે જાણીતા હતા ?

👉 એચ. ડી. દેવગૌડા 

📌 મહિલા આર્ય સમાજ ની સ્થાપના કોણે કરી હતી?

👉 પંડિત રમાબાઈ

📌 ચૂંટણી પંચ ના પ્રથમ મહિલા મુખ્ય કમિશનર કોણ હતું?

👉  વી. એસ. રમાદેવી

📌 રાષ્ટ્ર ધ્વજ ની પહોળાઈ અને લંબાઈ નું માપ અનુક્રમે કયા પ્રમાણ માં હોય છે?

👉 2:3 

📌 બંધારણ માં સુધારાની જોગવાઈ નો વિચાર ક્યાં દેશ માંથી લેવાયો છે ?

👉 દ . આફ્રિકા 

📌રાષ્ટપતિનું ખાલી પડેલું પદ કેટલા સમય માં ભરાય જવુ જરૂરી છે?

👉  6 મહિના 

📌 કઈ કલમ માં બાળમજૂરી પર પ્રતિબંધ ની જોગવાઈ છે?

👉 કલમ - 24 

📌 ભારત ના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા ?

👉રાજકુમારી અમૃત કૌર 

📌 વાઇસરોય ની કારોબારી પરિષદ માં પ્રથમ ભરતીય કોણ હતા ?

👉સત્યેન્દ્ર પ્રસાદ સિંહા