Tssa Quiz 95

 📌તંદુરસ્ત માનવ શરીર નું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે?

👉37

📌"ફેલફિતૂર 'શબ્દ નો પયૉય 

👉ચેનચાળા

📌 કયુ ઉપનિષદ પધ સ્વરૂપે રચાયેલુ છે?

👉કેનોપનિષદ

📌 જલઝીલણી એકાદશી નો ઉત્સવ કયા પ્રદેશ મા ઉત્સાહ સાથે ઉજવાય છે?

👉 ભાલ

📌 પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી .અંગ્રેજી નાટક ...........થી  પ્રેરીત છે.

👉પિગ્મેલિઅન

📌પ્રથમ મીનોબ્રૂક સંમેલન ના અધ્યક્ષ કોણ હતા?

👉 d વાલ્ડો

📌 ચૌદમી સદીના કયા જૈન સાધુ લઘુચિત્ર કળા માટે પ્રખ્યાત છે?

👉કલકાચાર્ય

📌 કયો વેરો મૃત્યુ વેરો કેહવાય ?

👉 એસ્ટેટ ડયુટી

📌 ગુજરાત માહિતી આયોગ ના નિર્યણ શામે કયા અપીલ કરી શકાય ?

👉 નામદાર હાઈકોર્ટે

📌 ફ્લોપી ડિસ્ક ની રચના માં શું વપરાય છે?

👉  આર્યન ઓક્સાઈડ

📌ગુજરાત ઔષધીય વનસ્પતિ બોડૅ ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 2002

📌Minimum goverment maximum governance નો સિદ્ધાંત આપનાર વિદ્વાન?

👉 ફ્રીમૈન

📌 શારદા એકટ કય બાબત સાથે સંકળાયેલો છે ?

👉બાળલગ્ન

📌 મરાલ એટલે કયું પક્ષી?

👉 હંસ

📌 ગુજરાત રાજભવન ના ઈન હાઉસ મેગેઝીન નામ સુ છે.

👉 યતકિંચિત

📌 કયા મેળાનો મીની તરણેતર નો મેળા તરીકે ઓળખવામાં આવે છે?

👉 વરાણાનો મેળો

📌 સરકારી આગેવાન યુવરાજ ઉદયસિંહ ભાન ગુજરાત ના કાય ના રાજવી હતા. 

👉 પોરબંદર

📌 રોમન લિપિ માં ૧૯ કઇ રીતે લખાય?

👉XIX

📌 પાકિસ્તાન નુ રાષ્ટ્રીય પીણું કયું છે?

👉 શેરડીનો રસ

📌 રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 2015

📌 ઈન્દ્રિયોને શાંત -સ્થિર  કરવાની ક્રિયા એટલે યોગ  -આ વાકય કયા શાસ્ત્રોમાં સમાવિષ્ટ છે? 

👉કથોપનિષદ

📌  કોણ મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાયના સ્થાપક હતા?

👉 તુકારામ

📌 યક્ષ અને યક્ષિણી શિલ્પ નીચેનામાથી શેની સાથે સબંધીત છે ?

A. બૌદ્ધ ધર્મ  B. હિંદુ ધર્મ  C. જૈન ધર્મ  D. ઉપરોકત તમામ✅

📌 કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી નથી?

A. ભાગોરીયાનો મેળો-રાઠવા B. નાગધારાનો મેળો-ગરાસિયા ભીલ C. ગોળઘોડીનો મેળો- કુકણા✅ D. તમામ સાચા છે.

📌 મોડેલે નૃત્ય મહોત્સવ ગુજરાત નો સાંસ્કૃતિક પરંપરા નો એક ભાગ છે. મોઢેરા નૃત્ય મહોત્સવ નુ મુખ્ય આકર્ષણ. ..........

👉ઠેક વિશિષ્ટ ગરબા પ્રદર્શન 

📌 પાડવાની -નીચેના પૈકી કયા રાજય ની પરંપરાગત નૃત્ય /નાટક/રંગભૂમિ  કળા છે ?

👉છત્તીસગઢ 

📌 બહુજન હિતાય બહુજન સુખાય એ સૂત્ર. ..........

👉આકાશવાણી

📌  પાલ કલા નુ શ્રેષ્ઠ કેન્દ્ર કયુ હતુ?

👉નાલંદા

📌  દીપવાસમા અને મહાવાસમા પુસ્તકો કયા પંથને સંબંધિત છે?

👉થેરાવાડ બૌદ્ધ ધર્મ 

📌 રાજસ્થાન ની કિશનગઢ શાળા શાના માટે પ્રખ્યાત છે. 

👉 ચિત્રકલા

📌 ગુજરાતી રંગભૂમિ ગીત ' ધનવાન જીવન માણે છે કોઈ અનુભવી ને પુછી જુઓ કે કોણ જીવી જાણે છે.' ના ગીતકાર કોણ છે?

👉પ્રભુલાલ દ્વિવેદી

📌 ગુજરાતી ગરબાનો પ્રકાર નથી?

A. પાલી જગ B. ધુમહલ✅ C .કહાલ્યા D. હુડો