Tssa Quiz 97

 📌ભારતૈ પોતાની બનાવૈલુ સ્વદેશી ટૈન્ક નૂ નામ  શુ રાખ્યું છે ?  

👉 અજૂન

📌 ક્લોરીનનો એક અણુ ઓઝોનના કેટલા અણુઓ નું વિખંડન કરે છે?

👉 100000

📌 ભારત નૂ પ્રથમ સ્વદેશી રોકેટ યૂનીટ ?

👉 પીનકા

📌1500 નુ બે વષૅનુ 10 % લેખે સાદુ વ્યાજ કેટલુ થાય?

👉 300

💁‍♂‍ 1500 ના 10% = 150

 150 × 2 વષૅ = 300

📌 8019 ને કયી નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે?

A. 11✅ B. 19 C. 9 D. 3

8019 ને 11 વડે ભાગવાથી 729 મળે જે 9 નો ઘન છે.

📌એક વાહન 40 કિમી/ કલાક ની ઝડપે જાય છે તો 240 મિનિટમાં કેટલુ અંતર કાપે ?

A. 16 B. 360 C. 160 ✅ D. 80

240 મિનિટમાં 4 કલાક

અંતર = ઝડપ × સમય

= 40× 4 = 160

📌1 થી 200 સુધીમાં પાચથી ભાગી ન શકાય તેવા કેટલા આકડા આવે?

A. 160✅ B. 39 C. 169 D. 40

200÷5 = 40

200-40 = 160

📌 મુંબઈમાં આવેલ રાજ્યપાલના નવા નિવાસ સ્થાનનું નામ જણાવો ?

👉 જલ ભૂષણ

📌 ભાંગુરિયાનો મેળો કયા સ્થળે ભરાય છે ?

A.લીમખેડા B.છોટાઉદેપુર C.કવાંટ D.B  અને C બન્ને✅

📌 કઈ પ્રજા માટીનાં વાસણો બનાવવાં,ખેતી કરવી,સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવાં કેટલાંક કૌશલ્યો માટે જાણીતા હતાં ?

👉ઑસ્ટ્રેલોઈડ(નિષાદ) 

📌 સંકટમોચન યોજના ગુજરાતમાં ક્યારે  શરુ થઈ?

👉1995

📌 21-30 વગૅની  વગૅલંબાઈ કેટલી થાય ?

A. 10 ✅ B. 9 C. 21 D. 30

   21-30 ની વગૅલંબાઈ = 10

📌 કયા વિદ્રોમાં ગુજરાત સભા એ મહત્વનો ભાગ ભજવ્યો હતો?

👉 ખેડા

📌 આધુનિક યુગ નો કૂકડો કયા કવિ નું ઉપનામ છે?

👉 દલપતરામ

📌 નવયુગની નંદી કયા સાહિત્યકાર નું ઉપનામ છે?

👉 નમૅદ

📌 પીશવી  શબ્દ નો અથૅ જણાવો?

👉 થેલી

📌 ઉનાવાનુ પાચીન નામ શુ છે   

👉લીલાપુર

📌 રાજ્યપાલ ની સરખામણી કઠપૂતળી સાથે સરખવાનાર મહાનુભાવ નું નામ આપો?

👉 એચ.વી.કામથ

📌 રાજ્યની કારોબારી નો વાસ્તવિક વડો કોણ છે?

👉 મુખ્ય સચિવ

📌 ગુજરાતભા આવેલ IAS સંસ્થાનું નામ જણાવો?

👉  એ .ડી.શોધન

📌 રાજકારણ અને વહીવટ પુસ્તક  કોનુ  છે?

👉 એફ.જે. ગુડનાઉ

📌 ગુજરાતમાં આવેલા પારસીઓના યાત્રાધામમાં "આગ મન્દિર" ક્યાં આવેલું છે?

👉 ઉદવાડા

📌 ઊડઈ શબ્દ નો અથૅ જણાવો.?

👉 પતંગ

📌 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યાં નામે ઓળખાય છે? 

👉 કોસ્ટલ હાઈવે

📌 ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?

👉 જવાહરલાલ નહેરુ

📌 મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?

👉 ૧૦ ઓક્ટોબર ૧૯૫૬

📌 મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?

👉અમૃતલાલ હરગોવિંદ શેઠ

📌 ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે?

👉 INS અરિહંત

📌અમેરિકાના કયા શહેરને વિશ્વના એનર્જી સિટી તરીકે ઓળખવામાં આવે છે?

👉હ્યુસ્ટન