Tssa Quiz 107

 📌 એમ. એસ. એક્સેલ માં બધી સેલમાં એક સરખું ડેટ ફોર્મેસન (જેમકે, 25-5-09 કે  25/05/09)રાખવા કઇ શોર્ટકટ વપરાય ?

👉Ctrl+Shift+ #

📌 એમ. એસ. એક્સેલ માં ctrl + 3 નો ઉપયોગ શુ ?

👉સેલના સિલેક્ટેડ એરિયામાં ઇટાલીક ઇફેક્ટ આપવા

📌 કોમ્પ્યુટર હાર્ડડિસ્ક બનાવવમાં કઈ કંપની જાણીતી છે ?

👉 Seagate 

📌 ભવાની તળાવ કયા આવેલ છે ?

👉 પાલીતાણા

📌 અજયપાલ કુડ કયા આવેલ છે ?

👉 વડનગર

📌 ગદાવાવ કયા આવેલ છે?

👉 માધવપુર

📌 ફોરવડઁ બ્લોક ની રચના ક્યારે થઈ? 

👉 1939

📌 ન્યુઈન્ડીયા દૈનિક ની શરૂઆત કોણે કરી?

👉  એની બેસન્ટ

📌 કોના સુચન થી શોક દિન એક્તા દિન તરીકે ઉજવવા મા આવ્યો?

👉 રવિન્દ્રનાથ ટાગોર

📌 પાલ કલા નુ શ્રેષ્ઠ કેન્દ્ર કયુ હતુ?

👉 નાલંદા

📌 દીપવાસમા અને મહાવાસમા પુસ્તકો કયા પંથને સંબંધિત છે?

👉થેરાવાડ બૌદ્ધ ધર્મ 

📌 ગુજરાતી રંગભૂમિ ગીત ' ધનવાન જીવન માણે છે કોઈ અનુભવી ને પુછી જુઓ કે કોણ જીવી જાણે છે.' ના ગીતકાર

👉પ્રભુલાલ દ્વિવેદી

📌 કયુ ઉપનિષદ પધ સ્વરૂપે રચાયેલુ છે?

👉કેનોપનિષદ

📌 રાજકોટ જીલ્લા ને કયા જીલ્લા ની હદ સ્પશૅ છે?

👉બોટાદ, મોરબી, અમરેલી,સુરેન્દ્રનગર

📌સુરત જિલ્લા ને કયા જિલ્લાની હદ સ્પર્શ છે?

👉તાપી, ભરૂચ, નવસારી,નમૅદા

📌કચ્છ નો વિસ્તાર કયા ભૂકંપ ઝોનમાં આવે છે ?

👉 5 માં 

📌 એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ અવકાશમાં મંગળ અને ગુરુ ગ્રહોની કક્ષાઓની વચ્ચે શોધી કાઢેલા એક માઈનર પ્લેનેટ (લઘુગ્રહ)ને સુપ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીગ કંઠ્ય ગાયક ____નું નામ આપ્યું છે.

👉 પંડિત જસરાજ

📌 ઓમ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરૂ તું ! પંક્તિ કોણી છે

👉વિનોબાજી

📌 વિશ્વ દર્દી સુરક્ષા દિવસની ઉજવણી ?

👉  17 સપ્ટેમ્બર

📌 મૈત્રક વંશનો કયો રાજા “ ધૂભટ ' તરીકે ઓળખાય છે ? 

👉શિલાદિત્ય સાતમા

📌 કયા કવિ જન્મથી આંધળા હતાં?

👉પ્રીતમ

📌 જુવાર નુ સૌથી વધુ વાવેતર કયા  જીલ્લામાં થાય છે?

👉 ભાવનગર

📌 વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે?

👉હાઈડ્રોજન 

📌 ગાંધીજી ને વિલાયત જવાની સલાહ કોણે આપી?

👉  માધજી દવે

📌 પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?

👉સુદામા ચરિત્ર

📌 મગ મઠ નુ સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?

👉 કચ્છ

📌 ગુજરાત ના કેટલા જીલ્લા દરિયા કિનારો ધરાવે છે?

👉 15

📌 એ મને હંમેશા યાદ રહેશે પુસ્તક કોણુ છે?

👉 આનંદીબેન પટેલ

📌 નળ સરોવર ની પહોળાઈ કેટલી છે?

👉 65 કિમી

📌 નવા બંદર કયા જિલ્લામાં આવેલ છે ?

👉 ગીર સોમનાથ

📌 કયા જિલ્લામાં મોટા કદના સૌથી વધુ જંગલો આવેલ છે?

👉 મહેસાણા

📌 અડધ નુ સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

👉 પાટણ

📌  “લતા અને બીજી વાર્તાઓમાં કયા સાહિત્યકારનો પ્રથમ વાર્તાસંગ્રહ છે?

👉ગુલાબદાસ બ્રોકર

📌 “દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતાં વધું શેર” પંક્તિ કોની છે?

👉અખો

📌 અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાવિહારના આચાર્યપદે કયા જાણીતા સાહિત્યકાર રહી ચૂક્યા છે?

👉ઝીણાભાઈ દેસાઈ