Tssa Quiz 110, 111

 📌 ગીડ્ડા નૃત્ય ક્યા પ્રદેશ નુ છે? 

👉પંજાબ 

📌 ચકમા સમુદાય ના લોકો કયા રાજયમાં વસે છે?

👉આસામ

📌  કંકુનું રાસાયણિક નામ શુ ?

👉લેડ પેરોક્સાઈડ

📌  ચાલુક્ય શાસન દરમિયાન,સિદ્ધરાજ જયસિંહના રાજછત્ર તળે, સોમપુરા શિલ્પીઓ દ્વારા આનર્ત પ્રદેશમાં નીચેના પૈકી કયા બે સ્થળે ઓઘડ જોષીજીની સૂચના અનુસાર શિવપંચાયતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?

👉 વાયડ , કઠલાલ

📌 શરીરના કયા અંગની બીમારી માટે એજીયોગ્રાફી કરવામાં આવે છે ? 

👉હૃદય 

📌 ભારતીય શહેરોમાં કયુ એક શહેર સૌથી પૂવૅમા આવેલ છે 

👉હૈદરાબાદ

📌 પઘમા વાતૉઓ આપનાર સજૅક નુ નામ આપો?

👉વિષ્ણુદાસ

📌 વિશ્વ વિખ્યાત કંદરિયા મહાદેવ નુ મંદિર કયા આવેલ છે?

👉ખજૂરાહો

📌 Endeavour ગુજરાતી શબ્દ આપો.

👉પ્રયાસ

📌મહેનત સંજ્ઞાનો પ્રકાર જણાવો?

👉ભાવવાચક

📌 કેન્દ્રીય સરકારે કયા વર્ષે 'બાજરીનો રાષ્ટ્રીય વર્ષ' જાહેર કર્યો હતો?

👉2018

📌 આઠે પો'ર મન મસ્ત થઈ રે'વે એટલે ?*

👉હંમેશા ખુશ રહે 

📌 ઈન્દિરા પાણી રેડે છે. – કર્મણિ વાક્યરચના દર્શાવતો - વિકલ્પ શોધો.

👉ઈન્દિરાથી પાણી રેડાય છે

📌 ગણિત ના જાદુગર તરીકે કઈ મહિલા ને ઓળખવામાં આવે છે?

👉 શંકુતલા દેવી

📌 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના ગ્રાહક દ્વારા ચૂકવવાનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે?

👉રૂ.  330

📌 બીગ આયનૅ તરીકે કયા કમ્પ્યુટર ને ઓળખવામાં આવે છે?

👉 મેનફેમ કમ્પ્યુટર

📌 કયા મુગલ સમ્રાટે રામ અને સીતાનાં ચિત્ર વાળા સોનાનાં સિક્કા ચલાવ્‍યા હતા?

👉અકબર 

📌 જનપદ નો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથ માં જોવા મળે છે?

👉 રામાયણ

📌 બ્રોન્ઝ વિમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે?

👉 જસુ બેન શિલ્પી

📌 ૭3 મો બંધારણીય સુધારા ક્યારે અમલમાં આવ્યો ?

👉 ૨૪/૪/૧૯૯૩

📌 ૭૪ મો બંધારણીય સુધારા ક્યારે અમલમાં આવ્યો ?

👉 ૧ /૬/૧૯૯૩

📌 બક્સા ટાઇગર રિઝર્વ ક્યા આવેલું છે?

👉 પ.બંગાળ

📌 કઈ નદી રીફટવેલી માં વહે છે?

👉નર્મદા

📌  અગસ્થી મલાઈ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

👉  કેરળ 

📌 નયુમર દ્વિપ ક્યાં આવેલું છે ?

👉બંગાળની ખાડી

📌 અલમાટી બંધ ક્યાં રાજ્ય આવેલું છે ?

👉કર્ણાટક 

📌 સંયુક્ત જાહેર સેવા પંચની નિમણુંક કોણ કારી શકે છે?

👉 ભારતની સંસદ

📌 નીચેનામાંથી ક્યાં અંગ્રેજ અધિકારીને ડેઝર્ટ ફૉક્સ ના ઉપનામથી ઓળખવામાં આવતા?

👉જનરલ રોમેલ

📌 કયા ચિત્રકાર 'રંગના રાજા' તરીકે ઓળખાય છે ?

👉સોમાલાલ શાહ

📌'ભૂંગળ વિનાની ભવાઈ ' કૃતિના સર્જક કોણ છે ?

👉દલપતરામ

📌  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછી વય કેટલી છે?

👉18 વર્ષ 

📌 ગુજરાતમાં પંચાયત ધારો ક્યારે મંજૂર કરવામાં આવ્યો?

👉 ૧૯/૮/૧૯૯૩

📌 ગુજરાતમાં પંચાયત ધારો ક્યારે અમલ કરવામાં આવ્યો?

👉 ૧૫/૪/૧૯૯૪

📌 દિલીપ સિંહ ભુરીયા સમિતિમાં કેટલા સભ્યો હતા?

👉 ૨૨

📌 પ્રધાનમંત્રી જન ધન યોજનાનું સૂત્ર શું છે?

👉મેરા ખાતા ભાગ્ય વિધાતા

📌 નોનક્રેમ ડાન્સ નો તહેવાર ક્યા રાજયમાં મનાવાય છે? 

👉 મેઘાલય