Tssa Quiz 112

 📌 વિરોધી શબ્દ જણાવો. - દુષ્કર

👉સહેલું

📌 ઓલ્ડ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ??

👉સુરત

📌 ગુજરાત સરકારની પંચવટી યોજના ક્યાં વર્ષે અમલમાં આવી ??

👉2004

📌 બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તેમનું કાર્ય કરશે??

👉65

📌 પંચાયતી રાજ ને બંધારણીય દરાજો આપવાની ભલામણ કઈ સીમિત એ કરી?

👉 એલ. એમ. સિંઘવી

📌 સાસુ વહુ ના દેરા કયા ગામે આવેલા છે?

👉  કાવિ

📌 ATVT પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો?

👉2012

📌 મચ્છુ હોનારત કયારે થઈ હતી ?

👉 11 ઓગસ્ટ 1979

📌  એક સંખ્યા નો એકમ નો અંક X અને દશક નો અંક Y છે તો તે સંખ્યા કઈ?

👉10y+x

📌 અટલ સ્નેહ યોજના ક્યારે શરૂ કરવામાં આવી?

👉2016

📌 કાટકોણ ત્રિકોણ ની સૌથી મોટી બાજુ ને શુ કહે છે ?

👉 કણૅ

📌 ગુજરાતમાં ખેલ મહાકુંભ ની શરૂઆત ક્યારે થઇ ?

👉 2010

📌 સૂયૅમંડળ નો સૌથી ગરમ ગ્રહ કયો છે ?

👉  બુધ

📌 ચંદ્ર પર માનવી મોકલનાર પ્રથમ દેશ કયો?

👉 અમેરિકા

📌 દ્વિઘાત સમીકરણો ના ઉકેલ ની રીતો ક્યાં ભારતીયે આપેલી છે??

👉 બહ્મગુપ્ત

📌 બનારસ હિન્દુ વિશ્વ  વિદ્યાલય ના સ્થાપક કોણ??

👉. મદનમોહન માલવીયા

📌 1000 નુ 20% ના વાષિક વ્યાજના દરે 2 વષૅનુ સાદુ વ્યાજ શોધો.

👉400

📌 એક પરીક્ષામાં વિધાથીને પાસ થવા માટે 40% માકૅસ લાવવા પડે જે વિધાથીને 220 માકૅસ મળે છે તો 20 માકૅસથી નાપાસ થયા છે તો પરીક્ષામાં કૂલ કેટલા માકૅસ ની હશે

👉600

220+20=240

240÷40×100

=600

📌 સુરેશ એક વસ્તુ 6% નફાથી વહેચે છે જો તે 200 રૂ.વધુ કિમતે વેચે તો તેને 10% નફો થાય છે તો વસ્તુ ની મૂ.કિ કેટલી 

👉5000

     6% ➡ x

4%↪.        ↩ 200

     10% ➡ 200


= 200÷4 ×100

=5000

📌10000 નુ 10% લેખે 4 વષૅનુ સા.વ્યાજ શોધો.

👉4000

📌 1 થી 100 સુધીની બેકી સંખ્યા નો સરવાળો કેટલો થાય?

👉 2550

📌 કોઈ એક રકમ 5 વષૅ સાદા વ્યાજે બમણી થાય તો વ્યાજનો દર કેટલો

👉 20%

100/વષૅ

100/5

=20

📌કોઈ એક રકમ 3 વષૅ 815 અને 4 વષૅ 854 થાય તો મુદલ કેટલી

👉698

📌 ‘નોધારી શબ્દનું શિષ્ટરૂપ લખો

👉નિરાધાર

📌 બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો – શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

👉ભોગળ

📌 ચકુથી ઓટલા પર દફતર મુકાયું કર્તરિ વાક્ય બનાવો.

👉ચકુએ ઓટલા પર દફતર મૂક્યું 

📌 અક્ષયકુમાર ફિલ્મમાં આવતા પહેલા શું કામ કરતાં હતા?

👉થાઈલેન્ડ મા હોટલ વેઈટર