Tssa Quiz 113

 📌 હાલમાં ઈન્ટરનેટની કેટલા IP એડ્સ ની ક્ષમતા છે

👉4અબજ

📌 'છાતીના રક્ષણ માટેનું કવચ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

👉વક્ષસ્ત્રાણ

📌 પદનો કૃદંત પ્રકાર જણાવો - સાંભળનાર કોઈ હતું જ નહિને 

👉ભવિષ્ય કૃદન્ત

📌 “પતીજ' શબ્દનો સમાનાર્થી શબ્દ  જણાવો?

👉ભરોસો 

📌 “સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો. 

👉ચંદ્ર

📌 પેલાએ પુલિનને ધક્કો માર્યો : - રેખાંકિત વિશેષણ ઓળખાવો . 

👉દર્શક વિશેષણ 

📌 તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : - ગોઝારી

👉 ભયાનક 

📌 કયી મિસાઈલ નુ નામ કલામ આપવામાં આવ્યું છે ?

👉 બહ્મોસ

📌 ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પશુઓ ન પક્ષીઓ અપાર છે.' - આ પંક્તિનો છંદ ઓળખાવો. 

👉મનહર

📌 ગુજરાતમાં જુવારનુ સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

👉 સુરત

📌 ઈન્ટરનેશનલ સોલાર એલિયન્સની સ્થાપના  ક્યારે થઈ અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? 

👉 2015 

👉હેડક્વાર્ટર :ગુરૂગામ           હરિયાણા

📌 ભારત ની કયી યુનિવર્સિટી માં ભારત ના વડાપ્રધાન હોદ્દા ની રૂએ ચાન્સેલર હોય છે?

👉 વિશ્વભારતી યુનિવર્સિટ

📌 અબ્દુલ કલામ આયૅલેન્ડ કયા રાજયમાં આવેલ છે ?

👉 ઓડિસા

📌 કોણા પુસ્તકો વાચવા માટે હજારો લોકો  એ હિન્દી ભાષા શીખી હતી?

👉 બાબુ દેવનંદન ખત્રી

📌 પાણીમાં ફલોરાઈડ ના વધુ પ્રમાણ થી કયો રોગ થાય છે ?

👉 ફલોરોસીસ

📌તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે?

👉 સલ્ફર ડાયોક્સાઇડ

📌 ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય?

👉 સવાના

📌 કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે?

👉 ઉત્તર પ્રદેશ

📌 ઇલોરામાં કુલ કેટલી ગુફા છે?

👉34

📌 અજઁતા માં કુલ કેટલી ગુફા છે?

👉29