Tssa Quiz 114

 📌કયા ગ્રહ ને પૃથ્વીની બેહન કે જોડીઓ ગ્રહ  કહેવામાં આવે છે?

👉 શુક્ર

📌 બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે?

👉 ભરૂચ

📌 રૂધીર માં રહેલા ક્યાં તંતુઓ ના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?

👉 ફાઈબ્રિન

📌 પુરાણોમાં ગુજરાતની કઈ નદી ને ગંગા નામ આપ્યું છે?

👉 હિરણાવ

📌 વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય?

👉સલ્વા

📌 કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓

👉 નાગપુર

📌 ધુવારણ વીજ મથક ની શરૂઆત કયા મંત્રીને સમયમાં થઈ હતી?

👉 બળવંતરાય મહેતા

📌 ‘આયોડિન tarcolide ’નામની દવા કયા રોગ માં વપરાય છે?

👉 પ્લેગ

📌 પેરેગ્રાફમાં ચિત્રો કયાંથી એડ કરી શકાય છે ?

👉 ઇન્સર્ટ

📌 સિસ્ટમની તારીખ અને સમય બદલવા શામાં જવું પડે છે ? 

👉કંટ્રોલ પેનલ

📌 રિસાયકલ બીન માંથી ફાઈલ પાછી મેળવવા કયા બટન પર કલીક કરવું પડે છે ? 

👉RESTORE

📌 બે ઉભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે ? 

👉ગટર

📌 ‘દાબડો' શબ્દનું શિષ્ટ રૂપ આપો.

👉ડબ્બો

📌 જાહેર વહીવટમાં સામાજિક પ્રથા ના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?

👉સી.આઈ.બનોડૅ

📌 કયુ ચિત્ર દોરનાર ને "લખારા' કહેવામાં આવે છે?

👉 પીઠોરા

📌 કયા તાપમાને ફેરનહીટ અને સેલ્સિયસ ના માપ સરખા થઈ જાય છે?

👉-40℃ 

📌 ભારતમાંસૌપ્રથમ કમ્પ્યુટર આરક્ષણ પદ્ધતિ કયા શહેરમાં લાગુ કરાયી હતી?

👉 નવી દિલ્હી

📌 પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના અંતર્ગત વાષિક પિમિયમ વ્યક્તિ દીઠ કેટલા રૂ રહેશે.

👉12

📌 ચોઘડિયા શુ છે ?

👉 ઢોલ

📌 1ચો.વાર =_ચો.મી

👉0.83612

📌 UPSC દ્વારા મેરિટ ને આધારે સફળ ઉમેદવાર ની યાદી બનાવીને કોને સુપરત કરવામાં આવે છે?

👉 વિદેશ મંત્રાલય

📌 મૈત્રક કાળમાં મુખ્ય ન્યાયાધીશ કયા નામે ઓળખાતા હતા?

👉પ્રમાતા

📌 ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગામ પ્રોજેક્ટ યોજના કયારે શરૂ કરી?

👉2004-05 

📌 ગામ ને બદલે ગોમ અને પાણીને બદલે પોણી એ કયી બોલીની લાક્ષણિકતા ઓ છે?

👉ચરોતરી

📌 લડાખ અને જમ્મુ કાશ્મીર માં સંપત્તિ વિભાજન માટે કઈ સમિતિ ની રચના કરવામાં આવી હતી ?

👉 સંજય મિત્રા

📌 એક પાટીમા 10 વ્યકિત ઓ પરસ્પર હાથ મિલાવે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થાય 

👉45

10×9÷2=45

📌 એક પાટીમા કુલ હાથ મિલાવવાની સંખ્યા 210 હોય તો તે પાટીમા કુલ કેટલા વ્યકિત ઓ હશે

A.22 B.21✅ C.23 D.20

ઓપ્શન પરથી 21×10=210

📌 'વિમલ' શબ્દનો સમાસ ઓળખાવો.

👉બહુવિહિ

📌 હું ન બોલ્યો તે ન જ બોલ્યો – ભાવે વાક્ય બનાવો.

👉મારાથી ન બોલાયું તે ન જ બોલાયું