Tssa Quiz 115

 📌 જાહેર વહીવટ માં કયા ચિંતક ને માનવ સંબધો ના પિતા કેવામાં આવે છે?

👉 અલ્ટન મેયો

📌 બગદાણા કયી નદીના કિનારે આવેલ છે ?

👉 બગડ

📌 દેવાયત પંડિત ની સમાધિ અરવલ્લી મા કયા આવેલી છે ?

👉 મોડાસા

📌 ગાંધીનગર અક્ષરધામ હુમલા પરથી કયી ફિલ્મ બની હતી ?

👉 કમૅભૂમિ

📌 ગાંધીનગર અક્ષરધામ પર કયારે હુમલો થયો હતો ?

👉 24 સપ્ટેમ્બર 2002

📌 સાબર ડેરી ના સ્થાપક કોણ છે ?

👉 ભોળાભાઈ પટેલ

📌 સૂરજબારી પુલ પરથી કયો નેશનલ હાઈવે પસાર થાય છે?

👉  27

📌 દેશ ની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા ઉદઘાટન કોણે કયુ હતું?

👉 4 મે 2001 મોદી

📌 પાટણ ને કુલ કેટલા જીલ્લા ની સરહદ સ્પર્શ છે ?

👉 4

📌 પાટણ ની સ્થાપના કયારે થઈ હતી?

👉  28 માચૅ 746

📌 સ્વામિ હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલી ના હતા?

👉 સખી પ્રણાલી 

📌 ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્ક (SIDBI)

સ્થાપના વર્ષ.......માં થઇ અને તેનું મુખ્યાલય ............માં આવેલું છે.

👉1990 લખનઉ

📌 મકદર દવે ને સાઈ ઉપનામ કોણા દ્વારા પ્રાપ્ત થયું ?

👉 સ્વામી આનંદ

📌 સાબરકાંઠા ની સંતનગરી તરીકે કયુ શહેર ઓળખાય છે?

👉 વડાલી

📌 સરકાર દ્વારા ભારતીય પર્યટન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના વર્ષ ..........માં થઇ.

👉1966

📌 ભારતનું પ્રથમ બજેટ વર્ષ  ............માં અંગ્રેજ અધિકારી ..............દ્વારા રજુ કરાયું હતું.

👉 1860 જેમ્સ વિલસન 

📌 કલાપી પુરસ્કાર કયારથી આપાય છે?

👉  1997

📌 રોપ્ય મહોત્સવ કેટલા વષૅ ઉજવાતો ઉત્સવ છે ?

👉 25

📌 ભવસાગર ડેમ કયી નદી પર આવેલ છે ?

👉 રંઘોડી

📌 વિજયસાગર બંધ કયી નદી પર આવેલ છે?

👉  રૂકમાવતી

📌 કાગદી લીબુ નુ વાવેતર ગુજરાતમાં કયા થાય છે ?

👉 પાલિતાણા

📌 ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ?

👉 9.89%

📌 નીચેનામાંથી કયા પદને 'હિઝસુપરફ્લુઅસ હાઈનેસ' કહેવામાં આવે છે?

👉 ઉપરાષ્ટ્રપતિ

📌 'તોરીલું' :- તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

👉 ગુસ્સાવાળું

📌 'ન્યાયિક સક્રિયતા'ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

👉જાહેર હિતની અરજીઓ

📌 'સત્યમ શિવમ સુંદરમ': 

👉દૂરદર્શન

📌  કહેવતનો યોગ્ય અર્થ આપો . 

- ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ

👉ભૂખમરાની સ્થિતિ હોવી

📌 "મંગળસૂત્ર"કોની કૃતિ છે ?

👉 કિશનસિંહ ચાવડા