Tssa Quiz 116,117

 📌 Find out the correct spelling

👉Calendar

📌 કયી મોબાઈલ માટે ની ઓપરેટિંગ સિસ્ટમ છે?

A. Android B. Ios C.👉AB બંન્ને

📌 ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી ?

👉 લોડૅ કઝૅન

📌 રાજયપાલનો હોદ્દો બંધારણ હેઠળ ના રાજયના કેવા માળખાનુ પ્રતિબંબ  પાડે છે

👉 એકતંત્રી સરકાર

📌જૈન ધર્મ માં પયુષણ નો અંતિમ દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે?

A. ક્ષમાપન પવૅ B. સંવત્સરી પવૅ C.👉AB બંન્ને

📌 ચંદ્ર ગૃપ્ત મોયૅનો પુત્ર બિદુસાર કયા સંપ્રદાય નો અનુયાયી હતો

👉આજીવક ધમૅ 

📌 ચંદ્ર પર પડતા સૂર્ય પ્રકાશ નો ચંદ્ર પોતે કેટલો ભાગ શોષણ કરે છે

👉93%

📌 પદનો કૃદંત પ્રકાર જણાવો - સાંભળનાર કોઈ હતું જ નહિને 

👉ભવિષ્ય કૃદન્ત

📌 નીચેનામાંથી “રૂપક અલંકારનું ઉદાહરણ શોધો?

👉બપોર એક મોટું શિકારી કૂતરું છે.

📌 “મન હોય તો માળવે જવાય કહેવતનો અર્થ આપો

👉ઈચ્છા હોય તો બધું થાય, છે.

📌 કરીએ સંપ કુટુંબમાં, શત્રુથી શું થાય ? આ પંક્તિમાંનો અલંકાર ઓળખાવો.

👉વર્ણાનુપ્રાસ

📌 સ્વામીજી સ્વયં એક બોધિવૃક્ષ નથી – નિપાત શોધો.

👉જી

📌 વહીવટ નો આત્મા કોને કહે છે?

👉 સંકલન

📌 ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ ક્યારે મનાવાયો ?

👉26 જૂન

📌દૂરદર્શનની સ્થાપના ક્યારે કરાયેલ ?

👉15 સપ્ટેમ્બર 1959

📌 ઓઝોનનું અણુસૂત્ર ........... છે ?

👉O3

📌 સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો??

👉 વેસ્ટા

📌 RCEP નું પૂરું નામ જણાવો?

👉 રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ

📌 વડતાલ કયા તાલુકામાં આવેલ છે?

👉 નડિયાદ (ખેડા)

📌 ડાગના ગાંધી તરીકે કોને ઓળખવામા આવે છે?

👉  ઘેલુભાઈ નાયક

📌 'તજવીજ' શબ્દનો અર્થ શો થાય ?

👉વ્યવસ્થા

📌 ભારતના બંધારણ માં કયા અનુંછેડ માં કાયદા સિવાય કોઈ કર લગાવી સકાય નહિ કે ઉઘરાવી શકાય નહિ?

👉 265

📌 ગુજરાતી ભાષામાં વિભક્તિની સંખ્યા કેટલી છે ?

👉 8

📌 કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?

👉આજી

📌 બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે ?

👉 અનુચ્છેદ ૭૧

📌 ઈન્ડિયન નેશનલ કોગ્રેસ ના બેલગામ અધિવેશન કયારે ભરાયુ હતું?

👉 1924

📌આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કઈ સાલ થી ઉજવાય છે ?

👉  2007

📌 ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરુઆત ક્યારે થઈ હતી ? 

👉2004

📌 જાહેર વહીવટમાં મેનેજમેન્ટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? 

👉 હેનરી ફેયોલ

📌 જાહેર વહીવટમાં સંગઠન માટેનું CMSTAF મોડેલ કોણે રજૂ કર્યું હતું ? 

👉હેનરી ફેયોલ

📌 સર્વોચ્ય અદાલતના મૂળ અધિકારનો ઉલ્લેખ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે  ?

👉અનુચ્છેદ ૧૩૧

📌 જાહેર વહીવટના ક્યા તબક્કાને "અંધકારમય " તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ? 

👉 ત્રીજો

📌 જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સનને નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો ? 

👉ઈ.સ. 1919

📌 POSDCORB અંતર્ગત ક્યા પાસાને પ્રગતિના બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે ? 

👉 Reporting 

📌 Min. government , Max. governance નો સિધ્ધાંત કોણે આપ્યો હતો ? 

👉ફ્રીમેન

📌 નીચે પૈકી ક્યા વિષય/વિષયોનો સમાવેશ રાજ્યયાદીમાં થાય છે ?

૧. અફીણની ખેતી ૨. જાહેર આરોગ્ય ૩. દારુબંધી ૪. વન્યજીવોનું રક્ષણ ૫. તોલમાપ 👉 ફક્ત ૨ , ૩

📌 સુપ્રિમ કોર્ટ દ્વારા સૌપ્રથમ ક્યા કેસમાં જાહેર હિતની અરજીને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી ?

👉એસ.જી.ગુપ્તા સમિતિ vs.ભારતસંઘ

📌  "લાભના પદ"માટેના બંધારણીય સુધારા દરમિયાન ક્યા રાષ્ટ્રપતિએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો ?

👉એ.પી.જે.અબ્દુલ કલામ

📌 ગ્રામ પંચાયતની બેઠક વર્ષમાં કેટલી વાર મળે છે ?

👉12 વાર

📌 "ગુજરાતી ભાષાના કબીર"તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

👉અખો 

📌 ગાંધીજીએ કોના મૃત્યુ સમયે "મારો સહારો તૂટી ગયો"શબ્દો કહેલા ?

👉 લોકમાન્ય ટિળક

📌 કોણે વડાપ્રધાનને "રાજ્યરુપી વહાણના નાવિક "કહીને બિરદાવેલા છે ?

👉મુનરો

📌 રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય માટે "............................"ની રચના કરવામાં આવી.

👉ભારતીય ધ્વજ સંહિતા 2002

📌 અળસીયામાં શ્વસન શેના દ્વારા થાય છે ?

👉ચામડી દ્વારા

📌 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- પોતાની જાત સાથે છેતરપિંડી કરવી 

👉આત્મવંચના 

📌 વાયુ તત્વમાં સૌથી ભારે વાયુ કયો છે ?

👉રેડોન 

📌 સમાસ ઓળખાવો :- પુસ્તકાલય

👉તત્પુરૂષ

📌 પ્રથમ બજેટ ક્યારે રજુ થયુ હતુ ?

👉1947

📌 કુહર એટલે શું?

👉 ગુફા

📌 ગુજરાત ની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્ય કાર કયા છે?

👉નમૅદ

📌 ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી છે?

👉  1996