Tssa Quiz 120

 📌 ઈન્દીરા ગાધી સ્ટેડિયમ કયા આવેલ છે?

👉 લંડન

📌બેરુબારી કેશ નીચેનામાંથી કયા બંધારણીય સુધારાને લગતો છે?

👉 9

📌  ક્યા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકો 525 થી વધારીને 545 કરવામાં આવી હતી?

👉31  

📌 ખંઢેરી સ્ટેડિયમ કયા આવેલ છે ?

👉 રાજકોટ

📌 'અશ્વિન, મહેર' કઈ કૃતિના પાત્રો છે ?

👉ગ્રામલક્ષ્મી

📌 પત્રો, સમાચારપત્રો, સામયિક વગેરે માટે વપરાતા સોફ્ટવેરને શું કહેવાય ?

👉 D.T.P. 

📌 શબ્દસમૂહ : જૂના બ્રિટિશ સામ્રાજ્યના સ્વતંત્ર થયેલા દેશોનો રાષ્ટ્રસમૂહ 

👉કોમનવેલ્થ

📌 નોબેલ પુરસ્કારનુ વિતરણ કયારે થાય છે..❓

👉 10 ડિસેમ્બર

📌 ટીન્ડલ અસર ક્યાં જોવા મળે ?

👉 ગાઢ જંગલ

📌 એક સંખ્યા નો એકમ નો અંક X અને દશક નો અંક Y છે તો તે સંખ્યા કઈ?

👉10y+x

📌 ઓપ્ટીકલ ફાઈબર કેબલ કોના માટે વપરાય છે?

👉 સંદેશા વ્યવહાર

📌 તાજેતરમાં ભારતીય 

📌 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનું સમાિધસ્થળ ' અભયઘાટ ' ક્યાં આવેલું છે?

👉 અમદાવાદ

📌 રાષ્ટ્રગાન 'જન ગન મણ ' ને ટૂંકમાં ગાવાનો સમયગાળો શું છે?

👉 20 સેકન્ડ

📌તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો?

👉 1952

📌 'સંઘર્ષ કાળમાં ગુજરાત ' પુસ્તક કઈ ઘટનાને આધારે લખાવેલ છે ?

👉 કટોકટી 1975

📌 કાનુડો કામણગારો રે સાહેલી .કાનૂડો કામણગારો પંકિત કોની છે ?

👉 દયારામ

📌 International Cricket Councilની સ્થાપના ક્યારે થઈ હતી ?

👉1909

📌 "બ્રોન્કાઈટીસ" એ શરીરના ક્યાં અવયવને લગતો રોગ છે?

👉 શ્વાસનળી

📌 ટપકે ટપકે ફરી નીકળ્યા, ધરતી પરથી પહાડ...પંક્તિ કોની છે ?

👉 જયંત પાઠક

📌 ગુજરાત વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું?

👉 શારદા મુખરજી

📌 સૂયૅ ઉગે ન ઉગે તેથી શુ રાત છે તો ગુજરવી પડશે પંક્તિ કોણી છે ?

👉  ભગવતીકુમાર શમૉ

📌 “વર્લ્ડ સોશિયલ મીડિયા ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

👉30 જૂન

📌 42 માં બંધારણીય સુધારા નુ બિલ 28 ઓગસ્ટ 1976 ના રોજ કોણે રજુ કયુ હતું?

👉  એચ.આર.ગોખલે

📌 તાનારીરી પ્રથમ એવોર્ડ કોને એનાયત થયો હતો?

👉 લતા મંગેશકર