Tssa Quiz 121

 📌42 માં બંધારણીય સુધારા નો અમલ કયારથી કરવામાં આવ્યો હતો?

👉 3 જાન્યુઆરી 1977

📌 રેટિયા બારસ ની ઉજવણી કયા વષૅથી થાય છે?

👉 1923

📌છોટુભાઈ પુરાણીએ ક્યારે અમદાવાદમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી હતી ?

👉 1916

📌 “આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

👉30જૂન

📌 કનોટ પ્લેસ ક્યા આવેલો છે ?

👉 દિલ્હી 

📌 ચંદ્રયાન-1 ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ?

👉 2008

📌 ISROની સ્થાપના ક્યારે થઈ હતી ? 

👉1969

📌 દેશનું પ્રથમ બજેટ ક્યારે રજુ થયુ હતુ ?

👉1947

📌 42 માં બંધારણીય સુધારા નુ બિલ કયારે રજૂ કરવામાં આવ્યું હતું?

👉 28 ઓગસ્ટ 1976

📌 હષૅવધન નો જમાઈ કોણ હતા ?

👉 ધુવસેન બીજો (બાલાદિત્ય)

📌 સૂયૅ ઉગે ન ઉગે તેથી શુ રાત છે તો ગુજરવી પડશે પંક્તિ કોણી છે ?

👉 ભગવતીકુમાર શમૉ

📌 ટપકે ટપકે ફરી નીકળ્યા, ધરતી પરથી પહાડ...પંક્તિ કોની છે?

👉 જયંત પાઠક

📌 કાનુડો કામણગારો રે સાહેલી .કાનૂડો કામણગારો પંકિત કોની છે?

👉  દયારામ

📌 નેતાજી સુભાષ સ્ટેડિયમ કયા આવેલ છે?

👉 પટિયાલા