Tssa Quiz 123

 📌 The plural of 'Goose"is

👉Geese

📌 ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે તેવું સૌપ્રથમ કોણે શોધ્યું?

👉જોસેફ ફોરમેન

📌 He will go to London ___air

👉 By

📌 કંટક શબ્દમાં કયો અનુનાસિક આવશે

👉 ણ

📌 તારા માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?

👉 દેવાનંદ સ્વામી     

📌 નીચે પૈકી ક્યા વિષય/વિષયોનો સમાવેશ રાજ્યયાદીમાં થાય છે ?

૧. અફીણની ખેતી ૨. જાહેર આરોગ્ય ૩. દારુબંધી ૪. વન્યજીવોનું રક્ષણ ૫. તોલમાપ 👉 ફક્ત ૨ , ૩

📌 સુપ્રિમ કોર્ટ દ્વારા સૌપ્રથમ ક્યા કેસમાં જાહેર હિતની અરજીને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી ?

👉એસ.જી.ગુપ્તા સમિતિ vs.ભારતસંઘ

📌 "સાગ પર કાગ બેઠો, રથે બેઠી રાણી ..." કોની ખ્યાતનામ કૃતિ છે ?

👉દલપતરામ

📌 સહકારી મંડળીઓની સ્થાપનાનો ઉલ્લેખ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ?

👉અનુચ્છેદ 243(ZI)

📌 ગ્રામ પંચાયતની બેઠક વર્ષમાં કેટલી વાર મળે છે ?

👉12 વાર

📌 "લાભના પદ"માટેના બંધારણીય સુધારા દરમિયાન ક્યા રાષ્ટ્રપતિએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો ?

👉એ.પી.જે.અબ્દુલ કલામ

📌 "ગુજરાતી ભાષાના કબીર"તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

👉 અખો

📌  કોણે વડાપ્રધાનને "રાજ્યરુપી વહાણના નાવિક "કહીને બિરદાવેલા છે ?

👉મુનરો

📌 રાજ્યપાલ માટે "રાજ્યપાલ નું કામ ફક્ત મહેમાનોનું સ્વાગત કરવાનું છે, ચા-નાસ્તો કરાવવાનું છે." કોણે ઉચ્ચારેલું ?

👉પટ્ટાભી સિતારામૈયા

📌 ગુજરાતમાં પાલમપીરનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ?

👉 રાજકોટ

📌 બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે ?

👉 અનુચ્છેદ ૭૧

📌 જાહેર વહીવટમાં મેનેજમેન્ટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? 

👉 હેનરી ફેયોલ

📌 જાહેર વહીવટમાં સંગઠન માટેનું CMSTAF મોડેલ કોણે રજૂ કર્યું હતું ? 

👉 હેનરી ફેયોલ

📌 સર્વોચ્ય અદાલતના મૂળ અધિકારનો ઉલ્લેખ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે  ?

👉 અનુચ્છેદ ૧૩૧

📌 વહીવટી ટ્રિબ્યુનલના સંદર્ભમાં સાચાં વિધાનો ચકાસો.

(૧) બંધારણના અનુચ્છેદ ૩૨૩(૧)માં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલનો ઉલ્લેખ છે.

(૨) તેના અધ્યક્ષનો કાર્યકાળ ૬ અથવા ૬૫ વર્ષનો હોય છે.

(૩) હાલમાં કુલ ૯ રાજ્યોમાં SAT કાર્યરત છે.

(૪) તેના ચુકાદાને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે. 👉 ફક્ત ૧ , ૨ ,૩

📌 જાહેર વહીવટના ક્યા તબક્કાને "અંધકારમય " તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ? 

👉 ત્રીજો

📌 જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સનને નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો ? 

👉 ઈ.સ. 1919

📌 ચાપાનેરના રત્ન તરીકે કોણે ઓળખવામાં આવે છે?

👉 બૈજુ બાવરા

📌 ભારત ના કયા અભિનેતા એ 'દોપહરી 'નામની નવલકથા રચના કરી ?

👉પંકજકુમાર

📌 એક વસ્તુ 20% ખોટ ખાઈ ને 320 રૂપિયા માં વેચવા માં આવે છે જો 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા માં વેચવી જોઈએ?

👉480

📌 15 માણસો એક કામ 30 દિવસ માં પૂરું કરે છે તો 25 માણસો આ કામ કેટલા દિવસ માં પૂરું કરી શકે??

👉18 દિવસ