Tssa Quiz 124

 📌 ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે તો OS નો મુખ્ય ઘટક કયો છે ?

👉 કનૅલ

📌 વ્યાપારી બેંકો જે વ્યાજ દરે રિઝર્વ બેંક પાસે નાણાં મૂકે છે ?

👉 રેપો રેટ

📌 ઈન્ટરનેશનલ ડે ઓફ ટ્રોપિકલ કયારે ઉજવવામાં આવે છે

👉29 જૂન

📌 સંસદની કાયૅવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં આ અંગે જોગવાઈ કયા અનુચ્છેદમા છે?

👉 122

📌 નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતશ્રેણી છે??

👉સાતપુડા

📌સોહા હાઉસ ભારત માં કયા આવેલ છે?

👉 મહારાષ્ટ્ર 

📌 ગુજરાત ના કયા મુખ્યમંત્રી દ્વારા વહીવટી દફતર મોરબી ખાતે ફેરવવામાં આવ્યા હતા ?

👉 બાબુભાઇ પટેલ

📌 કયા સોલકી વંસ ના રાજા નું મૃત્યુ શીતળના રોગ થી થયું હતું?

👉 વલ્લભ રાજ

📌 સૂર્ય ના તાપ સામે રક્ષણ માટે રમતવીર પોતાના ચહેરા પર શુ લગાવે છે?

👉 ઝીક ઓકસાઈડ

📌 ક્યાં મુઘલ રાજા ને જીન્દા પીર કહેવામાં આવે છે ? 

👉 ઔરંગઝેબ.

📌 World Bank ની સ્થાપના ક્યારે થઈ?

👉 1944

📌 world Bank નું વડુમથક ક્યાં આવેલું છે?

👉 વોશિંગ્ટન

📌 વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સ્કૂલ તરીકે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ‘ સીટી મોન્ટેસરી સ્કૂલ ' ક્યાં આવેલ છે ? 

👉લખનઉ

📌 નરસિંહરાવ દિવેટિયા રચિત કૃતિ 'ચીત્રવિલોપન' નો સાહિત્યપ્રકાર કયો?

👉ખંડકાવ્ય

📌નીચેની પંક્તિ ક્યાં સાહિત્યકારની એક જાણીતી કૃતિમાંથી લેવાયેલ છે?

"શું ગામડાંઓ ભિખારી થશે અને શહેરો ગુલામ બનશે ?"

👉ગૌરીશંકર જોશી

📌 આ વિધાન કોનું છે?

 'ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સંસ્કારિક વ્યક્તિ છે.'

👉ક.માં.મુનશી

📌 શૂન્ય આધારિત અંદાજપત્રની શરૂઆત કોણે કરી હતી ?

👉પિટર ફિટ 

📌 જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો ?

👉19 મી

📌 રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું હતું?

👉વુંડ્રો વિલ્સન

📌 ભારતના બંધારણમાં રાજ્યપાલ માટે કયા ભાગમાં જોગવાઇ કરાવામાં આવી છે?*

👉 ભાગ -૬

📌 ફાગવેલનો ભાથીજીનો મેળો ક્યારે ભરાય છે ?

👉કારતક સુદ એકમ

📌 દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે ?

👉 અષાઢ સુદ બીજ

📌 વરાણાનો લોકમેળો ક્યારે ભરાય છે ?

👉 મહા સુદ આઠમ

📌 પિતા ની હાલની ઉમર પુત્ર કરતા 5 ગણી  છે 4 વષૅ પછી પિતા ની ઉમર 4 ગણી થશે તો હાલની પિતા ની અને પુત્ર ની ઉમર શોધો.

👉60,12

📌 RAM શબ્દ ના બધા અક્ષરો નો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય?

👉6   3×2×1=6

📌 નતાશા ,કિજલ ,અને સુરેશ ની હાલની ઉમર નો સરવાળો 93 વષૅ છે 4 વષૅ પહેલાં તેમની ઉમરનો ગુણોતર 2:3:4 હતો તો સુરેશ ની હાલની ઉમર  શોધો? 

👉40

📌 BIHAR શબ્દ ના બધા અક્ષરો નો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય?

👉120     5×4×3×2×1=120

📌 NIKITA શબ્દ ના બધા અક્ષરો નો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય

👉360   6×5×4×3×2×1=720

 I *બે વખત હોવાથી 720÷2 =360

📌 ક્યાં યુગને ગુજરાતનો ‘સુવર્ણ યુગ’ કહેવામાં આવે છે ?

👉સોલંકી યુગ

📌 કયું મેદાન ‘પુરના મેદાન’તરીકે ઓળખાય છે ?

👉 દક્ષિણ ગુજરાતનું મેદાન