Tssa Quiz 126

 📌 ગુજરાત વિધાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી

👉 8 ઓકટોબર 1920

📌 SBI દ્વારા લોન્ચ કરાયેલી YoNo એપનૂ પુરૂ નામ  જણાવો?

👉 you only need one

📌 ફેની શબ્દ નો અથૅ શુ થાય છે ?

👉 સાપ

📌 ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?

👉 લોકતાંત્રિક સમાજવાદ

📌 લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ્ય શું હોય છે ?

A. ઉપેક્ષાને સમાપ્ત કરવી B. ગરીબી સમાપ્ત કરવી C. અવસરની અસમાનતાને સમાપ્ત કરવી D. બધા જ વિકલ્પો સાચા છે.✅

📌 રશિયામાં ક્રાંતિ કયારે થઇ હતી ?

👉1917 

📌  ભારતમાં સૌથી વધારે વર્ષો સુધી વડાપ્રધાન તરીકે કોણ રહ્યું હતું ?

👉જવાહરલાલ નહેરુ

📌 વડાપ્રધાન રાષ્ટ્રપતિને જે જાણકારી આપે છે તે જાણકારીઓ આપવાનું કામ બંધારણમાં કયા અનુચ્છેદમાં વર્ણન કરેલું છે ? 

👉78

📌 નીચેનામાંથી કોણ પહેલા મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા હતા ?

A. નરેન્દ્ર મોદી B. મોરારજી દેસાઈ C. વી.પી.સિંહ D. બધા વિકલ્પો સાચા છે.✅

📌 વડાપ્રધાન પદ પર હતા ત્યારે કોનુ મૃત્યુ થયુ હતું ?

👉ઇન્દિરા ગાંધી 

📌 રાષ્ટ્રીય જળ સંશોધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?

👉 વડાપ્રધાન

📌 ધાનેરા કયી નદી કિનારે આવેલ છે ?

👉 રેલ

📌 ગુજરાત ની ઉતરમા આવેલ છેલ્લો તાલુકો કયો છે?

👉 ધાનેરા

📌 2023 નો હોકી વલડ કપ ક્યાં રમાશે?

👉 ભારત

📌 ગુજરાત ના પ્રથમ વણિક મુખ્યમંત્રી કોણ છે?

👉 વિજય રૂપાણી

📌 ભારત નો સૌથી વજનદાર સેટેલાઇટ કયો છે ?

👉 GSAT 11

📌 છત્રપતિ શિવાજી એ સુરત લૂટયુ ત્યારે ગુજરાતમાં કોનુ શાસન હતું ?

👉 ઔરંગઝેબ

📌 મંદસ્વરો  કયો સમાસ   છે?

👉 કમૅધારય

📌 વૃષભ કોથળી નુ તાપમાન કેટલુ હોય છે ?

👉 34℃

📌 ભારત નુ સિલિકોન વેલી બેગલોર ઓળખાય છે તો IT નુ સિલિકોન વેલી કયા આવેલ છે ?

👉 સેન ફાન્સિસ્કો

📌 ગુજરાત નો સૌથી મોટો સોલાર પાકૅ નિમૉણ થઈ રહ્યો છે તે રાધાનેસડા કયા તાલુકામાં આવેલ છે ?

👉 વાવ

📌 અમીરગઢ તાલુકો કયા ઉધોગ માટે જાણીતો છે ?

👉 સિમેન્ટ

📌નીચેનામાથી કઈ બાબતમા સ્પેસેફિક નિયમો અને શબ્દો હોય છે, જેના દ્વારા અલગોરિધમના લોજિકલ સ્ટેપ્સ દર્શાવવામાં આવે છે?

👉પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ

📌 Auto Save. માં મહત્તમ કેટલો સમય આપી શકાય?

👉૧૨૦ મિનિટ

📌 “શ્યામરંગ સમીપે ન જાવું” કોની જાણીતી પંક્તિ છે?

👉દયારામ

📌 ગુજરાત ના બીજા અબાણી તરીકે કોણ ઓળખાય છે?

👉  ગૌતમ અદાણી

📌 ઉધોગપતિ ગૌતમ અદાણી નુ મૂળવતન કયુ છે ?

👉 થરાદ

📌 થરાદ તાલુકા નુ પ્રાચીન નામ શું છે ?

👉 થિરકર

📌  કોને સંત જલારામના ગુરુ માનવામાં આવે છે?

👉ભોજા ભગત

📌 નડાબેટ કયા તાલુકામાં આવેલ છે ?

👉 સૂઈગામ

📌 અજુની નદીનુ ઉદગમસ્થાન કયો ડુંગર છે ?

👉 અંબાજી ડુંગર