Tssa Quiz 127

 📌 બનાસ ડેરી ના સ્થાપક  કોણ છે?

👉 ગલબાભાઈ પટેલ

📌 અટીરા અમદાવાદ ના કયા વિસ્તારમાં આવેલ છે?

👉 નવરંગપુરા

📌 ગુજરાતી લધૂકથાના જનક ?

👉 મોહનલાલ પટેલ

📌 ગગનવિહારી મહેતા કયા દેશમાં ભારત ના રાજદૂત રહી ચૂક્યા છે?

👉  અમેરિકા

📌 લેમ્ડા શાનો એકમ છે ?

👉  તરંગલંબાઈ

📌 ભારત રત્ન કયા વષૅથી આપવામાં આવે છે?

👉  1954

📌 વિશ્વના પ્રથમ બે વ્યસનમુક્ત ગામ કે જે ગુજરાત અને મધ્યપ્રદેશના છે, નામ આપો.

👉 ગુજરાતનું  ભેખડિયા  અને ભારત નું જામલી

📌 પ્રથમ મહિલા ગુજરાતી રાજયપાલ કોણ હતા?

👉 કુમુદબેન જોશી

📌 અકીક નુ રાસાયણિક નામ જણાવો?

👉 સિલિકોન ડાયોક્સાઇડ

📌 ગાંધીજી ના અસ્થિ પધરાવવાની જવાબદારી કોણે લીધી હતી ?

👉 વિનાયક પ્રસાદ

📌 એની બેસન્ટ નો જન્મ કયા થયો હતો?

👉 લંડન

📌 સરસ્વતી સન્માન ની શરૂઆત કયારે થઈ હતી?

👉 1991

📌 ટોલ્સટોય ફામૅ ની સ્થાપના કયારે થઈ હતી?

👉  1910

📌 એની બેસન્ટ નો કયાના વતની હતા?

👉 આયરલેન્ડ

📌 હનટર કમિશનની રચના  ક્યારે થઈ હતી?

👉 1 ઓક્ટોબર 1991

📌 વસ્તુપાળ અને તેજપાળ ની માતાનુ નામ શુ હતું ?

👉 કુમારદેવી

📌 કચ્છ નુ રણ સૂઈગામ થી કેટલા કિમી દૂર છે?

👉 10

📌 બાલારામ પેલેસ પાલનપુર ના કયા ગામે આવેલ છે ?

👉 ચિત્રાસણી

📌 વસ્તુપાળ અને તેજપાળ ની માતાનુ કુમારદેવી નુ મૂળ વતન કયુ હતું?

👉 થરાદ

📌 ગુજરાત નુ એક માત્ર ગાય માતા નુ મંદિર કયા આવેલ છે ?

👉શિહોર , બનાસકાંઠા, શરદ પૂણિમા એ મેળો ભરાય છે

📌સાહિત્યકાર મકરંદ દવેએ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી?

👉નંદીગ્રામ

📌 “સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક” કોની જાણીતી પંક્તિ છે?

👉શામળ

📌 ઈ.સ.૧૯૨૮થી “રણજિતરામ સુવર્ણચંદ્રક” કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે?

👉ગુજરાતી સાહિત્ય સભા

📌 “શિક્ષાપત્રી” અને “વચનામૃત” કોની કૃતિઓ છે?

👉સહજાનંદ સ્વામી

📌 સહજાનંદ સ્વામીનું જન્મસ્થળ કયું છે?

👉છપૈયા

📌 કોને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પદ્ય વાર્તાકાર કહેવામાં આવે છે?

👉શામળ 

📌 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે?

👉ઓખાહરણ

📌 પંડિત ઓમકારનાથ ઠાકુરે સંગીત પર કયું પુસ્તક લખ્યું હતું?

👉સંગીતાંજલિ

📌 GiVe the plural of Axis:

👉 Axes

📌 "બાખિયો " તળપદા શબ્દ નુ શિષ્ટરૂપ આપો?

👉દોરા નો ટાકો

📌 વિશ્વ માપન વિજ્ઞાનદિવસ ક્યારે ઉજવાય છે?

👉 20 મે

📌 કયા વિટામિન ને બ્યુટી વિટામિન કહે છે ?

👉 E