Tssa Quiz 129

 📌 વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈન (બાર)ને શું કહે છે ?

👉ટાસ્ક બાર

📌 પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય ?

👉એક્શન બટન

📌 MS-Officeમાં માઉસ વડે પૂરા પેરેગ્રાન્ને સિલેક્ટર કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ ?

👉બે વખત માઉસ ક્લિક

📌 ભારતમાં હિરાની નિયૉત માં ગુજરાત નો હિસ્સો કેટલો છે?

👉95%

📌 કસ્તુરબા સ્મારક કયા આવેલ છે?

👉 પોરબંદર

📌  "પ્રભુજી તુમ ચંદન હમ પાની " આ પદના કવિ નુ નામ જણાવો

👉રૈદાસ

📌 એક ટન ચોખાનો ભાવ રૂ.85000 હોય, તો અડધા કવિન્ટલ ચોખા નો ભાવ......થાય.

👉42500    85000÷2=42500

📌 રૂ.12000 નુ 13% લેખે 1 વષૅ નુ ચ.વ્યાજ અને 1 વષૅના સાદા વ્યાજનો તફાવત..... છે

👉0

📌  ':' આ વિરામચિહ્ન ને શુ કહેવાય?

👉ગુરૂવિરામ

📌  1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા ઓ કેટલી હોય ?

👉 25

📌  APPLE શબ્દ ના બધા અક્ષરો નો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય?

👉60

5×4×3×2×1=120

P બેવાર હોવાથી 120÷2=60

📌ATVT પ્રોગ્રામ ક્યારે શરૂ થયો ?

👉 2011

📌 8 પુરૂષો માથી 3 પુરુષો કુલ કેટલી રીતે પસંદ કરી શકાય?

👉56

8×7×6÷6=56

📌  1 થી 50 માં અવિભાજ્ય સંખ્યા ઓ કેટલી હોય ?

👉 15

📌 A brief history of time "પુસ્તક ના લેખક કોણ છે?

👉સ્ટીફન હોકીગ

📌 કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે ! આ વાક્યમાંથી નિપાત શોધીને લખો.

👉પણ

📌  15 માણસો ખેતીના પાક 30 દિવસમાં કાપે તો 12 માણસો ને આ પાક કાપતા કેટલા દિવસ વધારે લાગે ?

👉7.5

📌 ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

👉હૈયું જાણે હિમાલય

📌 આપેલી કાવ્યપંક્તિના છંદનું નામ જણાવો: મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

👉શિખરિણી

📌 અલંકાર ઓળખાવો મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું.

👉રૂપક

📌 ભરૂચ જિલ્લાને કયા જિલ્લા ની હદ સ્પશૅતી નથી?

A. સુરત B. તાપી✅ C. નમૅદા D. વડોદરા

📌 મારાથી પત્ર લખાય છે.” આ વાક્યનું કર્તરિ વાક્ય શોધીને લખો

👉હું પત્ર લખું છું

📌 ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

👉કલ્પવૃક્ષ