Tssa Quiz 130

 📌 કહેવતનો અર્થ લખો : મોરનાં ઈંડા ચીતરવા ન પડે

👉હોશિયાર માતાપિતાનાં સંતાનોમાં કાંઈ કહેવાપણું ન હોય 

📌 એ દૃશ્ય મારાથી ભૂલાય એમ નથી'- કર્તરિ વાકય બનાવો. 

👉એ દશ્ય હું ભૂલું એમ નથી

📌 કબીર ની પાલક માતા કોણ હતું?

👉 નિમા

📌 અમીર ખુશરો ના ગુરૂ કોણ હતા?

👉 નિઝામુદીન ઓલિયા

📌 નિઝામુદીન ઓલિયા ના ગુરૂ કોણ?

👉 બાબા ફરીદ

📌 આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815 માં સોમનાથ મંદિર નુ પુનઃ નિર્માણ કોણે કયુ ?

👉નાગભટ્ટ 2 

📌વસ્તી આશરે કેટલા ટકા ઉતર ગોળાર્ધમાં રહે છે?

👉 90%

📌 ભારત નુ 17 મુ રાજ્ય હરિયાણા ક્યારે બન્યું હતું 

👉 1966

📌 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે પુરુષો કરતા સ્ત્રીઓ નુ પ્રમાણ કયા રાજ્યમાં વધારે છે?

👉  કેરળ

📌 વિશ્વમાં સલ્ફર ડાયોક્સાઇડ નો સૌથી મોટો ઉત્સજૅક દેશ  કયો છે?

👉 ભારત

📌 કયી નદી મુખત્રિકોણ બનાવતી નથી?

A. ગંગા B. તાપ્તી✅ C. ગોદાવરી D. મહાનદી

📌 કયી આદિજાતિ ઓ સરદાર સરોવર વિસ્તારમાં જોવા મળતી નથી ?

A. ભીલ B. સંથાલ C. વેઈગા D. ગોડ✅

📌ડાંગની કથન -ગાન શૈલી નુ આગવું અંગ કોને કહેવાય છે?

👉 થાળીકથા

📌 સામવેદમા સામ શબ્દ નો અથૅ શુ થાય છે?

👉 "મધુર સંગીત

📌 અથૅવવેદ કેટલા અધ્યાય મા વિભાજિત છે ?

👉 20

📌 ક્ષોભ આવરણ માં કાબૅન મોનોકસાઈડ ની રાસાયણિક આયુ _છે?

👉30 થી 90 દિવસ

📌ડેફટાયલોગ્રાફી એટલે_નો અભ્યાસ એટલે  શુ ?

👉ફિગર પ્રિન્ટ

📌 સૌથી ઉતમ તરવૈયો ગણાતુ પક્ષી કયુ છે?

👉 પેગ્વિન

📌 ચંદ્ર થી પૃથ્વી નુ અંતર કેટલુ છે ?

👉 3,82,000કિમી

📌 ચંદ્ર અને પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ નુ પ્રમાણ કેટલુ છે?

👉 1:6

📌 પેનલ્ટી કોનૅર "શબ્દ કયી રમત નો શબ્દ છે?

👉 હોકી

📌 ભારત ના પ્રથમ માહિતી કમિશ્નર કોણ હતું?

👉 વજાહત હબિબુલ્લા