Tssa Quiz 131

 📌 લેહ જીલ્લા નુ ક્ષેત્રફળ કેટલું  છે?

👉 45,110 વગૅ કિમી

📌 તાલુકા સ્વાગત કાયૅકમની શરૂઆત ક્યારે થઈ હતી?

👉2008 ચોથા બુધવારે

📌 ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ મહાગુજરાત આંદોલનમાં ભાગ લીધો હતો?

👉 છબીલદાસ મહેતા

📌 ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું ક્યાં અનુચ્છેદ મુજબ છે?

👉 48(ક )

📌 આચાર્ય હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી ક્યાં સોલંકી રાજવીએ તહેવારના દિવસોએ પશુવધ પર નિષેધ ફરમાવ્યો હતો?

👉 સિદ્ધરાજ જયસિંહ

📌 ઉત્સેચકો..........ના બનેલા હોય છે?

👉 પ્રોટીન

📌 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલને કોણે શપથ અપાવ્યા હતા?

👉કમલા બેનિવાલ

📌 DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે?

👉 4.7  GB

📌 સતી રાણકદેવીની સમાધી ક્યાં સ્થળે આવેલી છે?

👉 વઢવાણ

📌 જીલ્લા આયોજન સિમિત અંગેના નિયમોમાં કોણ સુધારા કરી શકે છે?

👉 વિધાનસભા

📌 એક્સેલમાં કોલમની ડીફોલ્ટ પહોળાઈ કેટલી હોય છે?

👉 8.43

📌 ઠંડા પ્રદેશોમાં વહાણો વાત વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે?

👉 લુમીગ

📌 વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યાં નિયમ પર કામ કરે છે?

👉 હુકનો નિયમ

📌 નવનિર્માણ આંદોલન ક્યાં વર્ષે થયું હતું?

👉 1974

📌 ગતિશીલ ગુજરાત' નો નારો ક્યાં મુખ્યમંત્રીએ આપ્યો હતો?

👉 આનંદીબેન પટેલ

📌  108 ની શરૂઆત કયારે થઈ હતી?

👉 2007

📌 નાગધરા કુડ કયા આવેલ છે ?

👉 શામળાજી

📌 પ્રથમ વખત વિશ્વ કપાસ દિવસ કયારે ઉજવાયો ?

👉7 ઓક્ટોબર જીનિવા ખાતે

📌જો એક લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ 3:2 ના પ્રમાણમાં હોય તેની પરિમિતિ 80 મી હોય તો પહોળાઈ કેટલા મી.થાય?

👉16  પરિમિતિ =2(લં+પ)  શોટૅકટ 3+2 =5 ÷80=16

📌 દેહાંતદંડની સજા માફ કરવાની સતા ફક્ત.......ને હોય છે?

👉 રાષ્ટ્પતિ

📌 દેવની મોરી , સ્તૂપ કોના સમયમાં બંધાયો હતો?

👉 રુદ્રસેન

📌 'કાયદાની નજરમાં સૌ સરખા  એવું ક્યાં અનુચ્છેદમાં જણાવેલું છે?

👉 14