Tssa Quiz 132

 📌 અમલદારશાહી શબ્દ સૌ પ્રથમ કઈ સદીમાં વપરાયો?

👉 18મી સદી

📌 ક્યાં સ્થળને ભારતના પચીમ કાંઠાના વેચાણ ભંડારા તરીકે ઓળખવામાં આવે છે?

👉 કુંતાશી

📌 ગાયકવાડ સરકાર અને કાઠીયાવાડના રાજાઓ સાથે થયેલ ' વોકર સેટલમેન્ટ' શાને લાગતું હતું?

👉 ખંઙણી

📌 ભારતીય સુપરીમ કોર્ટમાં નિમણુક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો?

👉 હરિલાલ કાણીયા

📌 ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યાં મંદીરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો?

👉સોમનાથ

📌 wordની ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાશે?

👉 ctrl+w

📌 Ms paint ના કલર બોક્સમાં કેટલા કલર આવેલા હોય છે?

👉 28

📌 ઘુમલી ક્યાં રાજવંશની રાજધાની હતી?

👉 જેઠવા

📌 રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમનો મહતમ સમયગાળો કેટલો હોય છે?

👉 6 મહિના

📌 i always write___red ink.

👉in

📌 મૃગજળ કયો સમાસ ઓળખવો?

👉મધ્યમપદલોપી

👉 મૃગ ને દેખાતુ જળ

📌 કામધેનુ કયો સમાસ ઓળખાવો?

👉 મધ્યપદલોપી

👉 ઈચ્છા પુરી કરનારી ધેનુ

📌 હાથરૂમાલ કયો સમાસ ઓળખવો?

👉 મધ્યમપદલોપી

👉 હાથનું માપ દશૉવતુ રૂમાલ

📌 પત્રચેષ્ટા કયો સમાસ ઓળખવો?

👉 મધ્યમપદલોપી

👉પત્ર લખવાની ચેષ્ટા

📌 ઋણરાહત કયો સમાસ ઓળખવો?

👉ઋણથી મળતી રાહત 

👉 મધ્યમપદલોપી

📌 જીવનશૈલી કયો સમાસ  ઓળખવો?

👉 જીવન જીવવાની શૈલી  👉 મધ્યમપદલોપી

📌 દેશપ્રેમ કયો સમાસ ઓળખવો?

👉  દેશ માટે પ્રેમ ચતુર્થી 

👉તત્પુરૂષ

📌 યશોદા કયો સમાસ ઓળખવો?

👉 ઉપપદ

📌 ગગનભેદી -જે ગગને ભેદી શકે તે ?

👉 બહુવિહિ

📌 માતા અને પુત્રી ની હાલની ઉમર નો સરવાળો 50 છે 5 વષૅ પછી માતા ની ઉમર પુત્રી ની ઉમર કરતાં ત્રણ ગણી થશે તો માતાની હાલની ઉમર શોધો.

👉 40

📌 જો ABCD માં E=5 HOTEL =12 હોય તો LAMB =_

👉7 LAMB = 12+1+13+2  =28÷4 =7

📌 આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ કયારે ઉજવાય છે?

👉 1 જુલાઈ