Tssa Quiz 133, 134

 📌 ભરૂચ જિલ્લાને કયા જિલ્લા ની હદ સ્પશૅતી નથી?

A. સુરત B. તાપી✅ C. નમૅદા D. વડોદરા

📌 સૌથી મોટું સાસ્કૃતિક વન રક્ષકવન ભૂજ ના કયા ગામે આવેલ છે?

👉 સરસપર

📌 જો ઘડિયાળમાં 8:50 વાગ્યા હોય તો જળ પ્રતિબંબમાં ક્યો સમય બતાવશે?

👉3:10

📌 રોહાનો કિલ્લો કચ્છના કયા  તાલુકામાં આવેલ છે?

👉 નખત્રાણા

📌 અરુણાચલ પ્રદેશમાં હાઈકોર્ટે  ક્યાં આવેલી છે?

👉 ગૌહાટી

📌 ઉત્તરપ્રદેશનો પાડોશી દેશ કયો છે?

👉 નેપાળ

📌 ભારત નુ 25 મુ રાજ્ય કયું છે?

👉 ગોવા

📌  મેઘાલય નુ પાડોશી રાજ્ય  કયું છે?

👉 અસમ

📌 પંચાયતીરાજ વ્યવસ્થાના વડા તરીકે કોણ ઓળખાય છે ?

👉વિકાસ કમિશનર 

📌 ક્યાં મૃઘલ બાદશાહે મહાભારત, રામાયણ , ભગવદગીતા , અર્થવવેદ વગેરેનો અનુવાદ, કરવા એક સ્વત્રંત્ર ખાતાની રચના કરી હતી?

👉 અકબર

📌 વડનગર જેવું અન્ય તોરણ મહેસાણા જીલ્લાના ક્યાં ગામે છે?

👉 પીલુદરા

📌 પાણીમાં નાહતી વખતે શરીરનો વજન શા કારણે ઘટી જાય છે?

👉 ઉતપલાવક બળ

📌 ચુંબકીય ક્ષેત્રનું માપન ક્યાં ઉપકરણ દ્વારા થાય છે?

👉 મોનોમીટર

📌 આગીયામાં કયું ઉત્સેચક આવેલું હોય છે?

👉 લ્યુસીકરેઝ

📌 ત્રણ ભગ્ન જૈન મંદિરો ગુજરાતના ક્યાં વનમાં આવેલા છે?

👉પોળો ના જંગલો,વિજયનગર, સાબરકાંઠા

📌 ઈ.સ. 1972માં ગુજરાતમાં ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી?

👉 168

📌 ગુજરાતના ક્યાં રજવાડા ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા?

👉 સાણંદ

📌 સનદી સેવા દિવસ કયારે ઉજવાય છે?

👉 21 એપ્રિલ

📌 ગુજરાતી વહીવટ ના પિતા તરીકે કોણ ઓળખાય છે?

👉 ગજેન્દ્ર શુકલ

📌સનદી સેવા દિવસ 21 એપ્રિલ કયારથી ઉજવાય છે ?

👉 2006

📌 અમલદારીશાહીના પિતા  કોણ ઓળખાય છે?

👉 મેકસ વેબર

📌 કોઈ પણ સંગઠન તેના સ્થાપકો અને કમૅચારીઓની ગુણવત્તા કરતાં વધુ ઉચે ઊડી શકતું નથી.

👉હમૅન ફાઈનર

📌 સુરેશ મહેતા ના મંત્રી મંડળમાં કેટલા મંત્રી હતા?

👉 42

📌 11મી પંચવર્ષીય યોજના નુ લક્ષ્ય શું હતું?

👉 વહીવટી સુધારણા

📌  ટેકાના ભાવ વષૅમાં કેટલી વાર બહાર પાડી શકાય?

👉 2

📌 પોસ્ટલ બેલેટ પ્રથા ક્યાં વર્ષમાં દાખલ કરવામાં આવી?

👉 1999

📌 નસીબ વિફરે,લિપે નપન લોક ખડા કરી છંદ ઓળખાવો?

👉 પૃથ્વી U -U

📌 ભારત માં સૌપ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી કોણે કરાવી હતી?

👉 લોડૅ રિપન

📌 ભારતમાં વસ્તી ગણતરી ગૃહમંત્રાલય ની કયી સંસ્થા કરાવે છે?

👉 નેશનલ સેમ્પલ સવૅ ઓફીસ

📌 આઈ.જી.પટેલ કેટલામા ગવનર હતા?

👉 14

📌 RBI ની કલમ મુજબ નાણુ છપાય છે?

👉 22

📌 ચલણી નોટો માટેનુ પેપર કયા તૈયાર થાય છે?

👉 હોશિગાબાદ

📌 RBI ની કલમ મુજબ નોટબધી  કરે છે?

👉 24

📌 સાગરખેડુ સમાસ ઓળખવો?

👉  ઉપપદ

📌 નેશનલ સિકયુરિટી પ્રેસ કયા આવેલ છે?

👉 નાસિક

📌 RBI જયારે વેપારી બેકોને 1 વષૅથી લાબાગાળાની લોન આપે છે બદલામા જે વ્યાજ લેશે તેને વ્યાજનો __કહેવાય છે?

👉 બેક રેટ

📌 RBI જયારે વેપારી બેક ને ટુકાગાળાની લોન આપે છે અને બદલામાં જે વ્યાજ લેશે તેને _કહે છે?

👉  રેપોરેટ

📌 RBI દર કેટલા મહિને નાણાકીય નીતિ જાહેર કરે છે?

👉 2

📌 ભારતમાં બેરોજગારી ની ગણતરી કેટલા વષૅ થાય છે?

👉 5

📌 સમાજવાદી અથૅવ્યવસ્થા નો ખ્યાલ કોણે આપ્યો?

👉 કાર્લ માકૅસ

📌 હૈયા ના સરવાળો આપો હો રાજહંસ અંલકાર  ઓળખાવો?

👉 રૂપક

📌 પીળુ એટલું સોનું નહીં ઉજળુ એટલુ દૂધ નહીં અંલકાર ઓળખાવો?

👉 દષ્ટાંત

📌 ભમ સમો આ ભમતો પવન અંલકાર  ઓળખાવો?

👉 ઉપમા

📌 જપીળુ એટલું સોનું નહીં ઉજળુ એટલુ દૂધ નહીં અંલકાર ઓળખાવો?

👉 દષ્ટાંત   

યારે એક વાક્યની વિગતોનુ પ્રતિબિંબ બીજા વાકયમા પડે ત્યારે આ અંલકાર બને છે?

📌 સિકંદર અને પોરસનુ યુદ્ધ કઈ નદીના કાંઠે થયું હતું?

👉 ઝેલમ

📌 સંધિ જોડો સુર + ઈશ = ?

👉 સુરેશ

📌 પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચે કઈ નદી કિનારે યુદ્ધ થયું હતું?

👉 નમૅદા

📌 ઉપડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા અંલકાર  ઓળખવો?

👉 ઉત્પેક્ષા

📌 સાકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. અંલકાર ઓળખાવો?

👉 વણૉનુપ્રાસ

📌 આ છે શા તુજ હાલ સુરત સોનાની મૂરત.અંલકાર જણાવો?

👉 યમક અથવા શબ્દાનુપ્રાસ

📌 શિખરીણી છંદનુ બંધારણ  જણાવો?

👉  યમનસબલગા

📌 ગુજરાતના પ્રથમ મંત્રીમંડળમાં કેટલી મહિલાઓને સ્થાન મળ્યું હતું?

👉 2