Tssa Quiz 135

 📌ભારતમાં કેટલા % વસ્તી યુવાનોની છે ?

👉 65

📌 ભારત ની કેટલા કરોડ વસ્તી ભયાનક ગરીબી માં જીવે છે ?

👉10 કરોડ

📌 ભારતમાં કેટલા ટકા લોકો નિરપેક્ષ ગરીબી જીવે છે?

👉 46

📌  ગુજરાત ની કઇ વસ્તૂ ને પ્રથમ GI   ટૈગ મળ્યો ?

👉 સંખેડા નુ ફનિચર

📌 સિરસી સોપારી ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 કણૉટક

📌 કટરાની રાઈઝ ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે છંદ  ઓળખાવો?

👉શીખરીણી 4,5,6 અક્ષર ગુરૂ હોય

📌 ગુજરાત રાજ્ય  સમાસ  ઓળખાવો?

👉 કમૅધારય

📌 કોલ્હિપુરી ચંપલ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 MH

📌 ગુજરાત ની ટાગલિયાની સાલ ને GI ટેગ મળેલ કયા જીલ્લા ની છે?

👉 સુરેન્દ્રનગર

📌 ડિડિકુલ તાળા અને કંડણી સાડી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 તમિલનાડુ

📌 મગહિયાન  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 સહકારી બૈન્કો માટે રેગયૂલૈશન કાયદૌ ક્યારૈ લાગૂ પઙીયો ?

👉 1966

📌 મંદાકાન્તા છંદ નુ બંધારણ  જણાવો?

👉 મભનતતગાગા

📌 ભારત ના જાહેર સાહસો માટૈ મહારત્ન યોજના કયાર થી લાગૂ પઙી ?

👉 2011

📌 શિખરીણી છંદનુ બંધારણ જણાવો?

👉  યમનસબલગા

📌 રસગુલ્લા ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉  પચ્છિમ બંગાળ 

📌 વાતાવરણ સમાસ ઓળખવો જણાવો ?

👉 વાતાનુ આવરણ તત્પુરૂષ

📌 સકકરખોરાનુ સાકર જીવન ,ખરના પ્રાણ જ હરે અંલકાર  જણાવો?

👉 દષ્ટાંત

📌 ઈરોડ હળદળ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 તમિલનાડુ

📌  Cd / ડીવીડી મા ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહ થાય છે ?

👉 ડિજિટલ

📌 ભારત ના "સ્વર્ણિમ તંતુ "તરીકે કોણ ઓરખાય છે ?

👉 શણ

📌 મંગલમૂતિ સમાસ ઓળખવો?

👉  કમૅધારય

📌 ગુજરાત નું ક્યુ તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?

👉તારંગા

📌  પુરાતત્વ સંગ્રહાલય ડિજિટાઈઝેશન માટે વિશેષ સોફ્ટવેર ?

👉 જતન

📌 ઔરંગઝેબ રોડ દિલ્હી નુ નવું નામ જણાવો?

👉 કલામ રોડ

📌 રસગોલા ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 ઓડિશા