Tssa Quiz 137

 📌 સિરસી સોપારી ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 કણૉટક

📌 કોલ્હિપુરી ચંપલ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 મહારાષ્ટ્ર

📌 અલ્ફાસો આમ અને સાગલી હળદળ ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉  મહારાષ્ટ્ર

📌 કદમાલ હળદર ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 ઓડિશા

📌 ઈરોડ હળદળ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 તમિલનાડુ

📌 અરફ કોફી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 આંધ્રપ્રદેશ

📌 વાનયોડ રોબાસ્ટકા કોફી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉  કેરળ

📌 કુગૅ અરેબિકા કોફી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉  કણૉટક

📌 મરયુર ગુડ ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 કેરળ

📌 કડકનાથ મુગૉ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 મધ્યપ્રદેશ

📌 શાહી લીપી ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 મગહિ યાન  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 ડિડિકુલ તાળા અને કંડણી સાડી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 તમિલનાડુ

📌 ફુલુ શાલ ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 હિમાચલ પ્રદેશ

📌  ભાગપુરી જલદારૂ  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 અથૅશાસ્ત્રમા નોબલ પુરસ્કાર ની શરૂઆત કયારે  થઈ?

👉 1969

📌ફલોરસ્ફાર શુધ્ઘીકરણ માટેનુ કારખાનું કયા આવેલું છે?

👉છોટાઉદેપુર 

📌  Meagre અપુરતુ વિરોધી શબ્દ આપો.

A. Kind દયાળુ B. Thoughtful વિચારશીલ C. Generous ઉદાર D. Copious પુષ્કળ✅

📌 ભારતીય જ્ઞાનપીઠ ભાષા સલાહકાર સમિતિ નુ અધ્યક્ષ પદ શોભાવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે?

👉 ચંદ્ર કાન્ત ટોપીવાળા

📌 __lotus is our national flower.

👉 The

📌  He was __Napoleon of this age.

👉The

📌 ભારત ના સૌથી નાની ઉમર ના જજ કોણ છે

👉 મયંક પ્રતાપસિંહ (જયપુર)

📌  India naval acedmy ની સ્થાપના કયારે થઈ હતી?

👉 1959

📌 ભારત ની કુલ નિકાસમાં ગુજરાત નો હિસ્સો કેટલા ટકા છે ?

👉 21

📌 વિશ્વ મત્સ્યપાલન દિવસ કયારે ઉજવાય છે?

👉 21 નવેમ્બર