Tssa Quiz 140

📌ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યુ છે?

👉 સાતપુડા

📌 ગુજરાતમાં 108 નું વડુમથક ક્યુ છે?

👉 કઠવાળા

📌 ચિતારો કાવ્ય ની રચના કોને કરી હતી?

👉 જ્યંત પાઠક

📌 ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?

👉 હેલી રાષ્ટ્રીય ઉધાન

📌 દાંડીયાત્રા વખતે ગાંધીજીની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી ?

👉 કરાડી

📌 પ્રિન્ટરની ઝડપ શેમાં મપાય છે ?

👉 cpi

📌 ભારતમાં પરંપરાગત રીતે કેટલી ૠતુઓ ગણવામાં આવે છે ?

👉છ

📌 સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1º સે.તાપમાન ઘટે છે ?

👉165

📌અરબીકઈ ભાષા પરથી ઉતરી આવેલ મૂળ શબ્દ "મૌસિમ" પરથી પવનોને 'મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે ?*

👉ગ્રિક

📌 જિલ્લા પંચાયત ના પ્રમુખ ને કોણ સસ્પેન્ડ કરી શકે?

👉 વિકાસ કમિશનર

📌 જિલ્લા લોકલ બોર્ડ ની રચના કયારે થઈ?

👉 1869

📌 પંચાયત માટે પક્ષાતર ધારો કયા વષૅથી અમલી બનેલો છે?

👉 1987

📌 તાલુકા પંચાયત ની સામાજિક ન્યાય સમિતિ વષૅ દરમિયાન ઓછા માં ઓછી કેટલી વખત મળવી જોઈએ?

👉 4

📌 હિન્દ છોડો આંદોલન વખતે કુલ કેટલી વખતે ગોળીબાર થયો હતો ?

👉 538

📌 નગરપાલિકા ના સભ્યો ને શું કહેવામાં આવે છે?

👉 કાઉન્સિલર

📌 રાળા સાંગા તથા ઈબ્રાહીમ લોહી ની વચ્ચે "ખટૌલી નુ યુધ્ધ" ક્યાં વર્ષે થયું હતું?

👉 1518

📌  દેશ ની આદિવાસી વસ્તી નો કેટલા ટકા ભાગ ગુજરાતમાં વસે છે?

👉 8.1%

📌 છોડના પાંદડાઓ કયા તત્વની ઘટથી ભૂરા થઈ જાય છે ?

👉 મેંગેનીઝ 

📌 તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

👉અષાઢ વદ સાતમ 

📌 નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓમાં લેઝરનો સમાવેશ થાય છે ?

A. મુદ્રણ B. કેન્સરની સારવાર C. બારકોડ સ્કેનિંગ D. આપેલ તમામ ✅

📌 અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમ અંતર્ગત આવે છે?

👉19 

📌 રૂઢિપ્રયોગનો અર્થ આપો :- 'ભેખ લેવો'

👉સર્વશ્વ છોડી સંન્યાસી થવું

📌 MSME Full form  જણાવો?

👉 Micro, Small and Medium Enterprises

📌 સમાનાર્થી શબ્દ આપો :- દાદુર

👉મંડૂક 

📌 યાચક નો વિરોધી શબ્દ જણાવો?

👉 દાતા 

📌 'નયનને બંધ રાખીને........' ગઝલકારના રચયિતા કોણ છે ?

👉બરકત વિરાણી

📌 શબ્દસમૂહ માટે એક શબ્દ :- 'આશરે છ મણ વજન'

👉હારો

📌 જો કોઈ મંત્રી રાજ્યસભાના સદસ્ય છે. તો શું તેઓ લોકસભામાં પોતાનું વક્તવ્ય આપી શકે ?

👉હા

📌 છંદ ઓળખાવો :- 'શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને'

👉હરિણી ન સ મ ર સ લ ગા

📌 વ્યક્તિ કેટલા દિવસથી વધારે વિદેશમાં રહેતો બિનનિવાસી ભારતીય કહેવામાં આવે છે ?

👉 182 દિવસ

📌 ભારતમાં 1870 માં વહીવટી વિકેન્દ્રીકરણ ની શરૂઆત કોના સમયમાં થઈ?

👉 લોડૅ મેયો

📌 નીચેનામાંથી કઈ જોડણી યોગ્ય છે ?

A. ગુરૂવાર B. શિખરિણી C. બહુવ્રીહિ D. આપેલ તમામ ✅

📌 તાલુકામાં  સ્વાગત કાર્યક્રમની શરૂઆત કયારે થઈ?

👉૨૦૦૮