Tssa Quiz 141

 📌 ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?

👉નદીઓ

📌 વૈદિકકાળમાં બે જૂથો વચ્ચે કયા કારણોસર અથડામણ થતી હતી ?

👉પશુઓના ચરીયાણ માટે

📌 ગુજરાત માં જિલ્લા આયોજન મંડળ ની રચના ક્યારે થઈ?

👉 1980

📌 "બનાવલી" નો અર્થ શું થાય?

👉 વનનો પ્રદેશ...

📌 મંત્રીમંડળનું કદ કયા બંધારણીય સુધારા દ્વારા નકકી કરવામાં આવ્યું?

👉 91 મો બંધારણીય સુધારો 2003

📌 આંતર ર્રાજય પરિષદની રચના કોની ભલામણથી અને કયારથી ?

👉  સરકારિયા કમિશન /28 મે 1990

📌 અનુચ્છેદ 88 સાનો લાગતો છે 

👉 એટર્ની જનરલ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત આપી શકે નહી

📌 ગુજરાત માં સમરસ ગ્રામ પંચાયત યોજના નો અમલ ક્યારથી થયો?

👉૨૦૦૧

📌 કેન્દ્ર સરકાર અને  રાજ્ય સરકારો વચ્ચે સંદેશાવ્યવહાર માં મુખ્ય સેતુ તરીકે કોણ કામ કરે છે?

👉રાજ્યપાલ

📌 પંચાયતો માટે નિમાયેલા રાજ્ય કાઉન્સિલ ના અધ્યક્ષ કોણ હોય છે?

👉 પંચાયત વિભાગ ના મંત્રી

📌સૌપ્રથમ મહિલા ઓ માટે પંચાયતી રાજમાં 50% અનામત લાગુ કરનારૂ રાજ્ય કયુ હતું?

👉 બિહાર

📌 ગુજરાતમાં સૌપ્રથમ નાણા પંચના અધ્યક્ષ કોણ હતા?

👉 જશવંત મહેતા

📌 ગુજરાતમાં શહેરી વિકાસ યોજના કેટલા વષૅ ને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવે છે?

👉 10

📌 ગુજરાતમાં લોકલ ફંડ ઓડિટ અધિનિયમ સાથે કયુ વષૅ સંબંધિત છે?

👉 1963

📌 ગુજરાત સરકારે તીથૅગ્રામ યોજના કયારે અમલી બનાવી?

👉 2004

📌 પ્રથમ GI સ્ટોર કયા આવેલ છે?

👉  ગોવા

📌 મરયુર ગુડ ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 કેરળ

📌 ગ્રામ પંચાયત ની પાણી સમિતિ નો સમયગાળો કેટલો હોય છે?

👉 2

📌 73 મો બંધારણીય સુધારો કયારે અમલી બન્યો?

👉 1 જુન 1993

📌 પ્રથમ GI ટેગ દાજલિગ  ની ચા ને કયારે મળ્યો હતો ?

👉 2004

📌 સરદાર આવાસ યોજના કયા વષૅથી અમલમાં આવી?

👉 1997

📌 પૃથ્વી છંદ નુ બંધારણ જનાવો ?

👉 જસજયલગા

📌પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા?

👉 કે.સી.નિયોગી

📌શાહી લીપી ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 બિહાર

📌 ભારત નુ સૌથી મોટું શિપયાર્ડ કયુ છે?

👉 કોચી

📌 ભારત માં બાયોગેસ નુ સૌથી વધુ ઉત્પાદન કયુ રાજ્ય કરે છે?

👉 ઉત્તરપ્રદેશ

📌 રાષ્ટ્રપતિ ની ચૂંટણી ની જોગવાઈ અનુચ્છેદમા  જણાવો?

👉 54

📌 પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કોણ હતા ?

👉 ડૉ.કે.આર.નારાયણન

📌 લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ કયા આવેલ છે?

👉 હૈદરાબાદ

📌  જાયકવાડી બંધ કયી નદી પર આવેલ છે?

👉 ગોદાવરી

📌 સૈન્ય વગેરે દળોમા અધિકારોનુ નિયંત્રણ અનુચ્છેદ જણાવો?

👉 33

📌 આંતરરાષ્ટ્રીય સંધિઓ ,કરારો વાટાઘાટો રાષ્ટ્રપતિ ના નામે થાય છે અનુચ્છેદમા?

👉 53

📌 સોલંકી સમયનુ કણૅમુકતેશ્વર મંદિર .....ખાતે આવેલું છે ?

👉 અમદાવાદ

📌 રાષ્ટ્રપતિ પદની લાયકાત અનુચ્છેદ જણાવો?

👉 58

📌 સ્ક્રીન પર ઝબકતી ઉભી રેખા એટલે શું છે ? 

👉કર્સર

📌 ફાઈલની સાઈઝ શામાં નોધાય છે ? 

👉બાઈટ

📌 વંદે માતરમ નો અંગ્રેજી માં અનુવાદ કોણે કરેલ છે?

👉 મહષિ અરવિંદ

📌 બંધારણસભા દ્વારા છાપ તરીકે કયુ પ્રતિક ને સ્વીકારવામાં આવ્યું હતું?

👉 હાથી

📌 મુસદ્દા સમિતિ કુલ કેટલા દિવસ માટે મળી હતી?

👉 141

📌 પોખરણ અણુ પરિક્ષણ 2 કયા વડાપ્રધાન ના સમયમાં કરવામાં આવ્યું હતું?

👉 અટલ બિહારી

📌 સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ?

👉 ફકરૂદીન અલી અહેમદ