Tssa Quiz 142, 143

 📌 કયા સુધારાથી 1992 માં દિલ્હી અને પાડુચેરી નો રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાનમંડળમા સમાવેશ કરવામાં આવ્યો?

👉 70

📌 વષૅ 1946 મા રચાયેલ બંધારણસભામા કેટલી મહિલાઓ ભાગીદાર બની હતી?

👉 12

📌 ઈન્દીરા ગાધી ને "મૂગી ઢીંગલી "ઉપનામ કોણે આપ્યું હતું?

👉 રામમનોહર લોહિયા

📌 કયી સમિતિ ની ભલામણથી મૂળભૂત ફરજો ને કાયદાકીય જોગવાઈઓ સાથે સાકળી લેવામાં આવી?

👉 વમૉ સમિતિ

📌 રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ 32 ને અટકાવી શકે છે?

👉 359

📌 ભારત શાસન અધિનિયમ ,1919 કયા વષૅથી લાગુ કરાયો હતો?

👉 1921

📌 બંધારણ સભાની ગૃહ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?

👉 પટ્ટાભી સીતારામૈયા

📌 National Institution for Transforming Indiaની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 

👉 2015 

📌 “આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

👉30 જૂન 

📌ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે તો શું થાય છે ? 

👉 ચંદ્રગ્રહણ 

📌 નાગ એ ભારતની કયા પ્રકારની મિસાઈલ છે ?

👉થડ જનરેશન એન્ટી ટેન્ક

📌 The United Nationsની સ્થાપના ક્યારે થઈ હતી ? 

👉1945 

📌 સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

👉 શંકરલાલ પરીખ

📌 રૂ.25 ના 4% બરાબર કેટલી રકમ થાય?

👉1 રૂપિયો

📌 1 ટકા ના અડધા ને કેવી રીતે લખાય?

👉0.005

📌 કયા વડાપ્રધાન ના સમયમાં આથિક ઉદારીકરણ ની નિતિ અમલી બની હતી?

👉 પી.વી.નરસિંહરાવ

📌 ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી રાષ્ટ્રપતિ બનાવનાર કુલ મહાનુભાવો કેટલા છે?

👉 6

📌કયી સમિતિ ની ભલામણથી મૂળભૂત ફરજો ને કાયદાકીય જોગવાઈઓ સાથે સાકળી લેવામાં આવી?

👉 વમૉ સમિતિ

📌 બંધારણસભા દ્વારા છાપ તરીકે કયુ પ્રતિક ને સ્વીકારવામાં આવ્યું હતું?

👉 હાથી

📌 વહીવટી ટ્રિબ્યુનલો અંગેની જોગવાઈ અનુચ્છેદ  જણાવો?

👉 323 A

📌 ભારત શાસન અધિનિયમ ,1919 કયા વષૅથી લાગુ કરાયો હતો?

👉 1921

📌 540 નો આકડો કયી રકમના 60% થાય ?

👉 900

📌 બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?

👉9 ડિસેમ્બર 1946 

📌 ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે ? 

👉35 વર્ષ 

📌 રાજયસભામા અનામત --- ?  

👉 હોતુ નથી

📌 LG કંપની ના સ્થાપક કોણ છે?

👉  કૂ ઈન વોઈ

📌 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે?

👉 પદરમી સદી થી સત્તરમી સદી

📌 કયા સુધારાથી 1992 માં દિલ્હી અને પાડુચેરી નો રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાનમંડળમા સમાવેશ કરવામાં આવ્યો?

👉 70

📌 ગુજરાતનુ કયુ સ્થળ ગદાધર પીર તરીકે ઓળખાય છે❓

👉 શામળાજી 

📌 પોખરણ અણુ પરિક્ષણ 2 કયા વડાપ્રધાન ના સમયમાં કરવામાં આવ્યું હતું?

👉 અટલ બિહારી

📌 ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવાની જોગવાઈ હતી આ જોગવાઈ ને કયા સુધારા દ્વારા દૂર કરવામાં આવ?

👉 11માં

📌 કયા વષૅ જવાહરલાલ નહેરુ ને ભારતરત્ન એનાયત થયો હતો?

👉 1955

📌 વંદે માતરમ નો અંગ્રેજી માં અનુવાદ કોણે કરેલ છે?

👉 મહષિ અરવિંદ

📌 નીચેના માંથી કદ સાથે શુ સંકળાયેલ છે?? 

A.સે.મી^3 B.મીટર^3  C.મી.મી^3 D.આપેલ તમામ✅

📌 બોરસરલીનો વિશેષ ઉપયોગ કયાં રોગમાં થાય છે?

👉 દાંત ના રોગ માટે