Tssa Quiz 66

 📌જ્યારે હું જમ્મુ-કાશ્મીરની વાત કરું છું તો તેમાં પાક. અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન પણ સામેલ છે. તેના માટે અમે જાન પણ આપીશું. " આ શબ્દો કોના છે ?

👉અમિત શાહ✅

📌 ECONOMICA  પુસ્તક ના રચિયતા કોણ છે   ?

👉એરિસ્ટોટલ✅

📌 અર્થશાસ્ત્ર મૂલ્ય શબ્દ ક્યા સંદર્ભ માં વપરાય છે    ?

👉વિનિમય ✅

📌તલવાર નો સમાનાથી નથી?

👉કરતાલ✅

📌પ્લેયઇંગ ટુ વિન કોની આત્મકથા છે?

👉 સાયના નહેવાલ

📌 વિટામીન B7 નું રાસાયણિક નામ  જણાવો?

👉 બાયોટિન

📌 વિશ્વ મહા મંદી નું વર્ષ  ક્યુ   ?

👉1929....30✅

📌 માનસ અભ્યારણ્ય ક્યાં આવેલું છે?

👉 આસામ

📌 જાહેર બાંધકામ ખોતા ની રચના ક્યારે થઇ હતી ?

👉1855✅

📌 પુત્ર નો પયૉય નથી 

👉 દનુજ✅

📌 ચોખ્ખી  રાષ્ટ્રીય પેદાશ એટલે શું ?

👉NNP✅

📌 ભારત માં ,,એમ.આર.ટી.પી. એક્ટ ક્યા વર્ષે અમલ માં આવ્યો ?

👉 1969✅

📌 લોકદભાના પ્રથમ એવા સ્પિકર જેમનુ કાર્યકાળ દરમ્યાન મૃત્યુ થયુ ?

👉 ગણેશ માવલંકર ✅

📌પોટુગિઝ ભાષાનો શબ્દ કયો છે?

👉 કારતૂસ✅

📌 રાજ્યસભાના મહાસચિવની નિમણુક કોના દ્વારા કરવામા આવે છે ?

👉રાજ્યસભાના સભાપતી દ્વારા✅

📌 અભિમાન થી ફુલાઈ જનાર ? 

👉ફુલણશી✅

📌'રિવર ઓફ સ્મોક' કોનુ પુસ્તક છે  ? 

👉 અમિતાભ ધોષ

📌 પીડિયા નામનો તહેવાર કયા રાજયની છોકરીઓ દ્વારા ઉજવાય છે ?

👉 બિહાર

📌'તાલ ' કયા પકારના છંદ નુ લક્ષણ છે?

👉માત્રામેળ✅

📌 સક્રિય સેલમા પડેલ ડેટાને સુધારવા માટે કી- બોર્ડ પરની ક ઇ કી નો ઉપયોગ થાય ? 

👉 F2✅

📌 ડિડુલ નૃત્ય ગુજરાત ના કયા જિલ્લાનુ નૃત્ય છે ?

👉 તાપી

📌 ગુજરાતી ભાષા માં અનુનાસિક ની સંખ્યા કેટલી છે ?

👉 5

📌ગુજરાતી ભાષામાં અઘોષ વ્યંજનો ની સંખ્યા કેટલી છે?

👉 13

📌 ભારત માં ,,એમ.આર.ટી.પી. એક્ટ ક્યા વર્ષે અમલ માં આવ્યો ?

👉1969✅

📌 ચોખ્ખી  રાષ્ટ્રીય પેદાશ એટલે શું ?

👉NNP✅

📌 ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા નું સભ્ય ક્યાં વર્ષે બન્યું ?

👉 1991પછી✅

📌 ભારત માં બેંકો ની સેવા નો આરંભ ......સમયે થયો હતો    ?

👉1770✅

📌 રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કર ને શું કહે છે     ?

👉આભયન્તર શુલ્ક✅

📌 MS -Word માં શબ્દની નીચે લાઈન કરવા શોટૅકટ કઈ છે?

👉 Ctrl + U✅

📌 સ્વદેશી હિતેચ્છુ મંડળીના સ્થાપક કોણ હતાં ?

👉નર્મદ✅