Tssa Quiz 76

📌 કચ્છ ઘોરાડ અભયારણ્ય કયા તાલુકામાં આવેલ છે ?

👉 અબડાસા

📌  પૂણૉ અભયારણ્ય કયા તાલુકામાંઆવેલ છે ?

👉 આહવા

📌 મીતિયાલા અભયારણ્ય કયા તાલુકામાં આવેલ છે?

👉 સાવરકુંડલા

📌 ગ્રીનચોક કયા શહેર આવેલ છે?

👉 મોરબી

📌 ગુજરાતમાં કેટલી જાતના પક્ષીઓ નો સમાવેશ થાય છે?

👉 526

📌 ભારત માં સારસની વસતીની દષ્ટિએ ગુજરાત નો કમ કેટલામા છે ?

👉2 પ્રથમ ઉ.પ

📌 વિરમગામ અને દહેગામ માં સારસ પક્ષી ને શુ કહેવાય છે ?

👉 રામ - સીતા

📌 સોરબ પહેરવેશ કયી જાતિ નો છે?

👉 આહિર

📌 કાપડી પહેરવેશ કયી જાતિ નો છે ?

👉 ભરવાડ

📌 મેલખાયુ પહેરવેશ કયી જાતિ નો છે?

👉 મિયાણા

📌 બીડ ના રોટલા કયી ગુજરાતી કોમનો મુખ્ય ખોરાક છે?

👉 પઢાર

📌  રોસ્ટર  પદ્ધતિ કોને દાખલ કરી હતી?

👉 માધવસિંહ સોલંકી

📌 ભારત નો સર્વોચ્ચ સમ્રાટ કોણ હતો?

👉  પદ્મનંદ

📌 'માય લાઈફ એટ ધ બાર '' અને માનવતા ના ઝરણા પુસ્તક કોના છે ?

👉 ગણેશ વાસુદેવ માવલકર

📌 વિનોબા ભાવે પર કયા મહારાષ્ટીયન સંતની ઊડી અસર પડી હતી ?

👉 સમથૅરામદાસ

📌 ચાલ્સૅ જીન બોનિને 'જાહેર વહીવટ ના સિદ્ધાંત નામનુ પુસ્તક કયી ભાષામાં લખ્યું હતું ?

👉 ફેન્ચ

📌 ગુજરાત ના માટિન લ્યુથર તરીકે કોણ ઓળખાય છે?

👉 કરશનદાસ મૂળજી જન્મ મુબઈ

📌 મુખ્ય માગૉની બંને બાજુએ જુદી જુદી ચીજવસ્તુઓ દુકાનોના બજારો હશે,એવી સાબિતી કયા નગર ના અવશેષો પરથી મળી આવે છે?

👉 લોથલ

📌  ઘોડા નદી કયી નદી ની સહાયક છે કે જયા ઈનામનામ નામનુ સ્થળ મળી આવ્યું છે?

👉  ભીમા નદી

📌 થાણેશ્વર એટલે વતૅમાનનો કયો વિસ્તાર ?

👉 પંજાબ-હરિયાણા

📌  વાતાપી માં નમૂનેદાર વિષ્ણુમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?

👉 મંગલેશ રાજા

📌 પ્રાચીન હિદના ઈતિહાસ નો છેલ્લે હિંદુ સમ્રાટ કોણ હતો સમ્રાટ હષૅવધન 

📌 પૃથ્વી રાજ ત્રીજો બીજા કયા નામે ઓળખાય છે ?

👉 રાયપિથોરા

📌રૂદ્રમ્માદેવી કયા વંશની રાણી હતા ?

👉 કાકતીય વંશ

📌 સોલંકી કાળ દરમિયાન વૈષ્ણવ ધમૅનૂ સુપ્રસિદ્ધ ધામ કયુ ગણાતુ હતું?

👉 દ્વારકા

📌 રૂદ્ર મહાલય કયી સદીમાં નિમૉણ થયું ?

👉 12 મી સદી

📌 દેલવાડા ના જૈન દેરાસર કયી સદીમાં નિમૉણ થયેલા?

👉 13 મી સદી

📌 હુમાયુ ના ભાઈનુ નામ શુ હતું ?

👉 કામરાન

📌 મારવાડ ને સ્વતંત્ર કરવા વીર દુગૉદાસે સતત 25 વષૅ સુધી કયા મુઘલ શાસક સામે સંઘર્ષ કયૉ હતો?

👉 ઔરંગઝેબ

📌 અબુલ ફઝલના પુસ્તક માથી મળેલ માહિતી અનુસાર મુઘલ સમયમાં એક મણ ની કિંમત શુ હતી ?

👉 1મણ = 55.5 રતલ

📌 હયાતબખ્શ બાગ કયા આવેલ છે ?

👉 લાલ કિલ્લા દિલ્હી

📌  રૈદાસ ના માતાનુ નામ જણાવો?

👉 ધુરવિનિયા

📌 ફેન્ચોની કંપની નો વડો કોણ હતો ?

👉 ચાલ્સૅ દુપ્લે

📌 1857 ના સંગ્રામ સમયે આણંદ અને ખાનપુર સાથે સંકળાયેલા સક્રિય નેતા અનુકમે કોણ હતા?

👉 ગરબડદાસ પટેલ , ઠાકોર જીવાભાઈ

📌 હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પુરૂ પાડનાર કોણ હતા ?

👉 આશફાક ઉવ્લાખા

📌 ગાધીજી 1915 માં ભારત આવ્યા ત્યારે તેમની ઉમર કેટલી હતી?

👉 46 વષૅ

📌  એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ   ૨૫૩૩ વાર આવે છે ?

👉 આદિગથ

📌 મહાભારત માં મૂળ કેટલા  શ્લોક હતા?

👉 8800

📌બાઘ ની ગુફાઓ ક્યાં આવેલ છે?

👉  મધ્યપ્રદેશ

📌  બાઘની ગુફાઓ ની સંખ્યા કેટલી  છે

👉 9 

જે નમૅદા ની સહાયક નદી બાઘ કિનારે આવે છે

📌 ડફલા જનજાતિ કયા રાજયમાં જોવા મળે છે ?

👉અરૂણાચલ