Tssa Quiz 75

 📌 સોમનાથ મંદિર નુ સ્થાપત્ય કયી શૈલીમાં જોવા મળે છે ?

👉 કૈલાસ મહામેરૂ પ્રસાદ શૈલી

📌 રાણકી વાવ  નુ સ્થાપત્ય કયી શૈલીમાં જોવા મળે છે?

👉 મારૂ ગુજર શૈલી

📌 અલાઉદ્દીન ખિલજીના કયા સુબાએ પાટણમાં અદિના મસ્જિદ બંધાવી હતી ?

👉આલપખાન

📌  ઈ.સ..1839 માં અફઘાન વિગ્રહ માં કચ્છ રાજ્ય ના કયા શાસકે અંગેજો ને મદદરૂપી ઊટ પૂરા પાડયા હતા?

👉 રાવ દેશળજી

📌 નગરપાલિકા ઓને નિયંત્રિત કરવાની અને માગૅદશૅન આપવાની જવાબદારી કોની છે ?

👉 કલેકટર

📌 થયોઈફેલ ફુદેલિગ મઠ કયા આવેલો છે?

👉 નેપાળ

📌શરીફા વીજળીવાળા નું જન્મ સ્થળ જણાવો?

👉 જિથરા ભાવનગર

📌 ચણા નુ વૈજ્ઞાનિક નામ શુ છે ?

👉સિસર એરીન્ટીનમ

📌 ચોખા નુ વૈજ્ઞાનિક નામ શું છે ?

👉 ઓરિઝા સાતીરા

📌 સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા ?

👉 જસ્ટિસ એસ.એચ.કાપડિયા

📌  દાદા સાહેબ ફાળકે એવોડૅ મેળવનાર પ્રથમ ગીતકાર કોણ હતા?

👉 મજરૂહ સુલતાનપુરી

📌 ભારત ના આધ્યાત્મિક પાટનગર તરીકે કયા શહેર ને ઓળખવામાં આવે છે ?

👉 વારાણસી

📌 ભારત નુ પવિત્ર શહેર તરીકે કયુ શહેર જાણીતું છે ?

👉 વારાણસી

📌 ભારત ના કયા શહેર ને વાઈન કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે?

👉 નાસિક

📌 ભારત ના કયા શહેર ને કેલિફોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે?

👉 નાસિક

📌 દાંડીયાત્રા સમયે ગાંધીજી ની ઉમર કેટલી હતી ?

👉 60 વષૅ

📌 અસહકાર આદોલન દરમિયાન ગાધીજી ને કેટલા વષૅ ની જેલ થઇ હતી?

👉 6

📌 પુનામાં ગાધીજી અને આબેડકર વચ્ચે કોણે મધ્યસ્થા કરાવી હતી?

👉 મદનમોહન માલવિયા

📌 L &T સ્થાપક  કોણ છે?

👉હેનિગ હોક -લાસૅન અને સોરેન કિશ્વિયન ટુબો

📌  "મને ભીક્ષામા ,તમે દીકરીને ભણાવશો એવું વચન આપો "આ વાક્ય કોનુ છે?

👉  નરેન્દ્ર મોદી

📌  ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવ નું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લા મા આવેલું છે? 

👉 ભરૂચ

📌 ભરૂચ જિલ્લા  ના ક્યાં તાલુકામાં ભાડભૂત મેળો ભરાય છે?

👉 વાગરા

📌  સોનપુર (બિહાર) નો પશુ મેળો કયી નદી કિનારે ભરાય છે?

👉 ગંગા અને ગડક નદી કિનારે

📌 સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે?

👉 15 લાખ

📌 કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે?

👉 30 નવેમ્બર

📌 ગુજરાત માં સૌથી નીચુ તાપમાન કયા વિસ્તારમાં અને અંદાજિત કેટલા ડિગ્રી હોય છે ?

👉 નલિયા 3 થી 4

📌 ફૂલોના ઉત્પાદન માં ગુજરાત ભારતમાં કેટલામા કમે છે ?

👉 12

📌 ગુજરાત સેવંતી ફૂલોના ઉત્પાદન માં દેશમાં કેટલામા કમે છે?

👉 6

📌 નગર નંદનવન યોજના કયારે અમલમાં મુકવામાં આવી છે ?

👉 2006-07

📌 ભીમદેવ પ્રથમ એ ડાહયા ડામર ની ઉપાધિ કોને આપી હતી? 

👉 વિમલશાહ

📌 રડતી નું ધન માફ કરનાર રાજવી કોણ હતો?

👉 કુમારપાળ

📌 ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ની ગીત ના ગાયક કોણ છે?

👉અવિનાશ વ્યાસ

📌 રાણી રૂપમતી ની મસ્જિદ ક્યા આવી?

👉 મિરજાપુર અમદાવાદ

📌મુહા ફિઝખાનની મસ્જિદ ક્યાં આવી છે?

👉 ધીકાટા અમદાવાદ

📌  દેશના પાચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે?

👉 અજીત દોવાલ

📌  IAS ટેનિગ સ્કુલ ની સ્થાપના દિલ્હી ખાતે કયારે કરવામાં આવી હતી ?

👉 1947

📌 જયપુર ની સ્થાપના કોણે અને કયારે કરી હતી?

👉 1727 જયસિંહ બીજા

📌  ચોખા ના પાકના કયા રોગમાં દાણા પર ફૂગ જામી જાય છે?

👉 ગલત આજિયો

📌 શેરડી ના કયા રોગમાં પાનની લીલાશ ઘટી જાય છે?

👉 ચરપટ

📌 સૌથી વધુ મોરનુ પ્રમાણ ગુજરાત ના કયા પ્રદેશમાં જોવા મળે છે?

👉 મધ્ય ગુજરાત ના મેદાન પ્રદેશમા