Tssa Quiz 139

 📌 કુનીનો મેળો ક્યાં રાજ્યમાં ભરાય છે?

👉 ઉત્તરપ્રદેશ

📌 બુલંદ દરવાજો ભારતનો સૌથી ઊંચો છે તેની ઊંચાઈ કેટલા મિટર છે?

👉 53

📌 કાઝી નો અર્થ શું થાય?

👉 ન્યાયાધીશ

📌  દુનિયાની સૌથી મોટી નહેરયોજના કઈ અને તેની લંબાઈ કેટલી છે?

👉 ઇન્દિરા,9425 km

📌 શણ ના પાકને તૈયાર થતા કેટલો સમય લાગે છે?

👉 8 થી 10 મહિના

📌 રમણલાલ જોશી કયું સામાયિક પ્રકાશિત કરતાં હતા?

👉 ઉદ્દેશ

📌 અખાના છપ્પામા કયો છંદ જાણીતો છે?

👉 ચોપાઈ

📌 પ્રસ્થાન માસિક કોણ ચલાવતુ હતું ?

👉 રા.વિ.પાઠક

📌 નિશાચક્ર નવલકથા ના સજૅક  કોણ છે?

👉 કિશોર જાદવ

📌 Please____the door.

👉 Shut 

આજ્ઞાથૅ.માં હંમેશા મૂળ રૂપ નો જ ઉપયોગ થાય.

📌 ગુજરાતના કયા એકમાત્ર મંદિરમાં ૨૪ કલાક ત્રિરંગો ફરકાવવામાં આવે છે ?

👉 કાગવડ

📌 ઉના થી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

👉 લીલી નાઘેર

📌ગુજરાતમાં   H.S.C.E.   અને  S.S.C.E.ની શરૂઆત ક્યારે થઈ ?

👉 1972

📌 ચાલુક્યકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?

👉 માર્કો પોલો

📌 શક્તિવન કયા જીલ્લામાં આવેલું છે ?

👉 રાજકોટ

📌 કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે’ ના કવિ કોણ છે ?

👉 મણીભાઈ નભુભાઈ ત્રિવેદી

📌 શબરી વન કયા જીલ્લામાં આવેલું છે ?

👉 ડાંગ

📌 બેઝબોલ કોની રાષ્ટ્રીય રમત છે ?

👉 અમેરિકા

📌 રસિક શૃંગારી કવિ તરીકે કોણ ઓળખાય છે ?

👉 દયારામ

📌 ગોવિંદગુરુ સ્મૃતિવન કયા જીલ્લામાં આવેલું છે ?

👉 મહીસાગર

📌  પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ક્યારે શરૂ કરવામાં આવી?

👉 2003

📌 ‘પરડા’ કયા વૃક્ષમાું જોવા મળે છે?

👉 બાવળ

📌 મહાગંગા પક્ષી અભ્યારણ્ય દેવભૂમિ દ્વારકાના કયા તાલુકામાં આવેલું છે ?

👉 કલ્યાણપુર

📌 લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણીપંચની ખર્ચમર્યાદા કેટલી છે ?

👉 70 લાખ