Tssa Quiz 26
📌 'Planned Economy For India' નામનું પુસ્તક કોણે લખ્યું હતુ?
👉એમ.વિશ્વેશ્વરૈયા
📌રાજ્યપાલ માટે "રાજ્યપાલ નું કામ ફક્ત મહેમાનોનું સ્વાગત કરવાનું છે, ચા-નાસ્તો કરાવવાનું છે." કોણે ઉચ્ચારેલું ?
👉પટ્ટાભી સિતારામૈયા
📌મંદીર નિર્માણ ની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી?
👉 ચાલુક્ય
📌અરે, મારી ભોળી શિક્ષુક કવિતા ને હજી નથી... છંદ ઓળખાવો?
👉શીખરીણી
📌કેટલા વર્ષ રક્ષાબંધન અને 15 મી ઓગષ્ટ એકજ તારીખે આવે છે ?
👉 14 વર્ષે
📌ગુજરાતમાં કેટલી વસ્તુ ઓને GI tag મળેલ છે.
👉 6
ભાલીયા ઘઉં
ગીરની કેશર કરી
કચ્છ એબ્રોડરી
પાટણ નું પટોળુ
સુરત જરીકામ
જામનગર બોધણી
📌બાધણી અંગ્રેજીમાં__કહે છે ?
👉ટાઈ-એન્ડ-ટાઈ
📌 સેબી ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉12 એપિલ 1988
📌ભારતના બંધારણ માં આદિવાસીઓ માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે ?
👉 અનુસૂચિત જનજાતિ
📌વિદ્યાર્થી કાળમાં ગાંધીજી ની પ્રિય રમત કયી હતી ?
👉 લાબીકૂદ
📌 ફક્ત પોતે બનાવેલા માહડાઓમા જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે ?
👉 કાનકડિયા
📌 તડબીર શબ્દ નો અર્થ જણાવો?
👉 મુકિત
📌BSNL ની સથાપના ક્યારે થઈ હતી?
👉 2000
📌 ગાય નું વૈજ્ઞાનિક નામ?
👉 બોસ ઇન્ડેક્સ
📌મચ્છુ ડેમ કયારે તૂટયો હતો?
👉 11 ઓગસ્ટ 1979
📌ક્યાં ભારતીય પક્ષી ને ,પક્ષીઓના "પોલીસ પટેલ" તરીખે ઓળખવામાં આવે છે?
👉 કારો કોશી
📌વિરાસત એ ખાલસા મ્યુઝીઅમ ક્યાં આવેલું છે?
👉 પંજાબ
📌 લિયો ટોલ્સટોય ની નવલકથા વોર એન્ડ પીસ નો ગુજરાતી માં અનુવાદ કોને કર્યો હતો?
👉 જયતિ દલાલ

Post a Comment