Tssa Quiz 21
📌 વોશિંગ મશીન કયા સિદ્ધાંત કામ કરે છે?
👉 કેન્દ્ર ત્યાગી
📌કોપાકપ કઈ રમત માં અપાય છે?
👉 ફૂટબોલ
📌 બોમ્બ પરીક્ષણ કરતાં શહીદ થનાર ભગવતીચરણ વહોરા ના વડવાઓ ગુજરાત ના કયા શહેરના વતની હતા?
👉વડનગર
📌 ભાવનગર ની કાયાપલટ કરનાર દીવાન 'ગંગા ઓઝા' નુ મૂળ નામ શુ હતું?
👉 ગૌરીશંકર ઉદયશંકર ઓઝા
📌 કયા સાહિત્યકાર સોમનાથ મંદિરની ના જીણૉદાર માટે ની સમિતિમાં સામેલ હતા?
👉 કનૈયાલાલ મુનશી
📌 પાટનગર તરીકે ગાંધીનગર ની ઘોષણા સૌપ્રથમ કયારે થઈ હતી?
👉16 માચૅ 1960
📌 અંદાજપત્ર ની માગણી પરના મતદાનમાં હારી જનાર એક માત્ર ગુજરાત ના મુખ્યમંત્રી કોણ હતા?
👉 બાબુભાઇ જે પટેલ
📌ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક કયી તારીખે મળી હતી?
👉 18 ઓગસ્ટ 1960
📌સ્ત્રીઓ માટે ' પગરખાં ની પરબ ' શરૂ કરનાર કોણ હતું?
👉 મોતીભાઈ અમીન
📌અમદાવાદ માં આઝાદી ની લડત વખતે ' શહેર સૂબા ' થવાનું બહુમાન કોને મળ્યું હતું?
👉 જયંતિ ઠાકોર
📌હઠીસિહ ના દહેરાના મુખ્ય સ્થપિત કોણ હતા?
👉 પ્રેમચંદ સલાટ
📌 જલિયાંવાલા બાગ હત્યાકાડ જેવો પાલ - ચિતરિયા હત્યાકાડ કયા જિલ્લામાં થયો હતો?
👉 સાબરકાંઠા
📌 ક્યુ પક્ષી માત્ર વરસાદ નું પાણી પીવે છે?
👉 ચાતક
📌"સત્યાગ્રહ એટ ચંપારણ"કોને લખેલું પુસ્તક છે?
👉 રાજેન્દ્ર પ્રસાદ
📌"ઢોબલુ"નો તળપદો શબ્દ.?
👉 વાસણ
📌તુઘલક ના સમય માં ટપાલીને શુ કહેતા હતા?
👉 હલકારો
📌મહિલા સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
👉 1 ઓગસ્ટ
📌માધવસિંહ સોલંકી નો જન્મ કયા જિલ્લામાં થયો હતો?
👉 ભરૂચ
📌પોસ્ટમાસ્તર કોની કૃતિ છે?
👉 રવિન્દ્ર નાથ ટાગોર
📌સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો છે?
👉ગુરૂ
📌રાજવંત મહેલ ગુજરાતમાં કયા આવેલ છે ?
👉 રાજપીપળા
📌 માનવ સંશાધન વિકાસ મંત્રાલય ની સ્થાપના કયૉ વષૅ કરવામાં આવી હતી?
👉 1985
Post a Comment