Tssa Quiz 109

 📌 કોડીનાર કયી નદી ના કિનારે આવેલું છે?

👉 શિગવડો

📌 નાગ કેવા પ્રકાર ની મીસાઇલ છૈ ? 

👉 અેન્ટી ટેન્ક ગાઇઙેઙ

📌 લાલભાઈ કોન્ટાકટર સ્ટેડિયમ કયા આવેલ છે ?

👉 સુરત

📌 સાસુ વહુ ના દેરા કયા જિલ્લામાં આવેલા છે?

👉 ભરુચ

📌  બેરૂબાડી કેસ ક્યારે બન્યો? 

👉 1960

📌 અમદાવાદ માટે કોણે કહ્યું છે કે પ્રાચીન સમયમાં લંડન કરતાં પણ સમુદ્ધ શહેર હતું ?

👉 રજની વ્યાસ

📌 અમદાવાદ કેટલા જીલ્લા સાથે સરહદ બનાવે છે?

👉 7

📌 ખેતીના યંત્રો બનાવવા માટે કયી શહેર જાણીતું છે?

👉 જૂનાગઢ

📌 ભારતમાં ફૂલો ના ઉત્પાદન મા ગુજરાત કયા સ્થાને છે?

👉 12

📌  કેટલા વોટ નોટા ને મળે તો ચુંટણી ફરી કરવી પડે?

👉 30%

📌 ભારતમાં સેવતી ફૂલો ના ઉત્પાદન મા ગુજરાત કયા સ્થાને છે ?

👉 6

📌 પ્રથમ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કઈ સાલ મા લાયો હતો? 1963

📌 ધોળીધજા નામનો બંધ કઇ નદી પર બાંધવામાં આવેલ છે?

👉 ભોગાવો

📌 F J ગુડનાઉ કોના શિષ્ય હતા?

👉 વુડો વિલ્સન

📌 લાંચ કેસ મા સખત કેદ કયા વડાપ્રધાન ને થઈ હતી? 

👉 નરસિંહરાવ

📌 ગુજરાતમાં કેટલા અભયારણ્ય ઈકો સેનસીટીવ ઝોનની યાદીમાં આવે છે ?

👉 6

📌 ગુજરાતમાં સૌથી નાનો રાષ્ટ્રીય ઉઘાન કયુ છે ?

👉 વાસદા રાષ્ટ્રીય ઉઘાન

📌વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે?

👉 ૨૩ એપ્રીલ

📌 UPSCની સ્થાપના ____, 1926ના રોજ થઈ હતી?

👉1 ઓકટોબર

📌 ગુજરાતમાં સૌથી વધુ કુપોષણનુ પ્રમાણ કયા જિલ્લા માં છે

👉દાહોદ

📌 સુરતમાં પતંગ ને શુ કહેવામાં આવે છે ?

👉 કનકવો

📌 કષ્ટભંજન હનુમાનજી નુ મંદિર સાળંગપુર કયા તાલુકામાં આવેલ છે?

👉 બરવાળા

📌 ઝવેરચંદ મેઘાણી ની વતન કયુ છે?

👉  બગસરા અમરેલી

📌 સતાધર કયા તાલુકામાં આવેલ છે?

👉  વિસાવદર

📌સાસુ વહુ ના દેરા કયા તાલુકામાં આવેલા છે ?

👉 જબૂસર

📌રાજકોટ ના અંતિમ રાજવી કોણ હતા?

👉 પઘુમનસિહ

📌 સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જીલ્લો કયો છે ?

👉 ગાંધીનગર

📌 મહેસાણા ને કુલ કેટલા જીલ્લા ની સરહદ સ્પર્શ છે?

👉 6