Tssa Quiz 20

 📌 દશેરા ના દિવસે કયા વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે?

👉ખીજડો

📌'Paytm'નું મુખ્યાલય કયાં આવેલું છે ?

👉નોઈડા

📌 સત્યવીર તરીકે કયા મહાનુભવ ઓળખાય છે ?

👉સોક્રેટીસ

📌 હોળી ના ઉત્સવ પર  સુરત ના આદિવાસીઓ દ્વારા ગવાતા ગીતો  કયા નામથી ઓળખાય છે?

👉 લોલ

📌કચ્છ ની સ્ત્રીઓ કાનમાં શુ પહેરે છે ?

👉તોડીયા

📌 NASAની સ્થાપના ક્યારે થઈ હતી ?

👉1958

📌નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ?

A. ચૂનાનું દ્રાવણ B. લીંબુનું દ્રાવણ C. ખાવાના સોડાનું દ્રાવણ D. ખાંડનું દ્રાવણ✅

📌 "સ્ટેલમેટ" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?

👉શતરંજ

📌લડબી નદી ક્યાં આવેલી છે?

👉 પાલનપુર

📌 ટામેટા માં ક્યો એસિડ હોય?

👉ઓકઝેલિક

📌દરિયા ના પાણી ની ph કેટલી છે?

👉 8.5

📌 સૂર્ય ના સૌથી અંદરના ભાગ ને સુ કહે છે ??

👉પ્લાઝમા

📌 સૂર્યના સૌથી બહારના ભાગ ને શુ કહે છે?

👉 કોરોના

📌નેલ્શન મંડેલા કયા દેશ ના રાષ્ટ્રપતિ હતા?

👉 આફ્રિકા

📌 મોહમ્મદ ઘોષ ની મસ્જિદ ગુજરાતમાં કયા આવેલી છે?

👉  અમદાવાદ

📌'ધારાવી'ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે?

👉 મુંબઈ

📌 ઉત્તરપ્રદેશ નું રાજ્ય પક્ષી કયું છે?

👉 સારસ

📌 હાઈડ્રોજન વાયુ ની શોધ કયા રસાયણશાસ્ત્રી અે કરી હતી?

👉  કેવેન્ડીસ

📌 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

👉 મહી

📌સુરતી અને ઝાલાવાડી કયા પ્રાણીની જાત છે ?

👉 બકરી

📌 વેલર અને ગઠિયો ક્યાં પ્રાણી ની પ્રજાતિ છે?

👉  સિંહ

📌 ટીટોડા ક્યાં મેળા નું આગવું લક્ષણ છે?

👉 તરણેતર

📌 હેન્ડ -વોશિંગ-ડે કયારે ઉજવવામાં આવે છે?

👉 15 ઓકટોબર

📌 સૌ પ્રથમ કયા દેશ મા ભરતી પ્રકીયા થઈ ?

👉 ચીન

📌 ચશ્માં કઈ પાર્ટી નું ચિન્હ છે?

👉 ભારતીય રાષ્ટ્રીય લોકદળ