TSSA Quiz 6

 📌1000 નુ 20% ના વાષિક વ્યાજના દરે 2 વષૅ નુ સાદુ વ્યાજ કેટલું થાય?

👉  400

📌12 અને 13 નો લ.સા.અ અને ગુ.સા.અ શોધો.

👉લ.સા.અ = 12 * 13 =  156

👉ગુ.સા.અ = 1

📌100 મી લાબી અને 30 કિમી/કલાક થી દોડતી એક ટેન પ્લેટફોર્મ પર રહેલા એક ઝાડ ને કેટલા સમયમાં પસાર કરશે.?

  👉  12 મિનિટ

📌એક રકમ સાદા વ્યાજે 24 વષૅમા 4 ગણી થાય છે આ જ વ્યાજના દરે આ રકમ બે ગણી કેટલા વષૅ માં થશે ?

  👉  8

📌એક દુકાનદારે 6% ખોટ ખાઈને એક મશીન 5076 માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી ?

👉  5400

📌20,000 નુ 20% લેખે 2 વષૅ અને 3 વષૅ નુ ચ.વ્યાજ શોધો

👉2 વષૅ 8800     

  3 વષૅ 14560

📌કોઈ રકમ 5 વષૅ સાદા વ્યાજે બમણી થાય તો વ્યાજનો દર કેટલો?

👉 20%

📌30000 નુ 30 % લેખે 5 વષૅનુ સાદુ વ્યાજ  કેટલું થાય?

  👉  45000

📌 કયી  રકમ 2 વષૅ 2200 અને  5  વષૅ 2500 થાય તો મુદલ કેટલી?

  👉 2000

📌10,000 નુ 10% લેખે 2 વષૅ અને 3 વષૅ નુ ચ.વ્યાજ શોધો ? 

👉2 વષૅ 2100     

  3 વષૅ 3310