Tssa Quiz 67

 📌પ્રથમ એશિયન રમતોત્સવ નું ઉદ્ઘાટન કોને કર્યું હતું?

👉 રાજેન્દ્ર પ્રસાદ

📌 ભાણવડ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?

👉 દેવભૂમિ દ્વારકા

📌સ્પેન ની રાષ્ટ્રીય રમત કઈ  છે?

👉 બુલ ફાઇટ

📌 મીલકત નો અધીકાર કયૌ અનૂચછેદ  કયો છે?

👉  300A

📌 કરીયાનું વેચનાર વેપારી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો?

👉 મોદી

📌પ્રથમ ગુજરાતી બારમાસી કાવ્યનું નામ જણાવો?

👉નેમિનાથ ચતુસપાદીકા

📌 રામાયણ પ્રમાણે,માતા સીતા તેમના વાળમાં નીચેમાંથી ક્યુ દૈવીય આભૂષણ લગાવતા હતા ?

👉ચૂડા મણિ✅

📌હૂઝુર પેલેસ કયા આવેલ છે

👉પોરબંદર✅

📌 કંડલાથી દક્ષિણમાં કેટલા કિમી દૂર એક નાનુ બંદર વિકસાવવામાં આવ્યું છે જેનુ નામ શુ છે ?

👉  25 ટુના

📌ગાંધીજી ની કમૅભૂમિ કયી હતી ?

👉અમદાવાદ

📌 ધોરાજી નો કિલ્લો કયા આવેલ છે?

👉 પોરબંદર

📌જાહેર વહીવટ નો ઙીપલોમા કોશ કયા સરૂ કરવામા આવીયો હતો સૌ પ્રથમ ? 

👉  મંદ્વાસ

📌બોટાદકર નું પૂરું નામ જણાવો?

👉 ખુશલદાસ દામોદરદાસ બોટાદકર

👉 જાહેર વહીવટ કયૂ વરસ ગોલ્ઙન વષૅ કયેવાય ?

👉1937

📌 માંડા નામનું પુરાતન સ્થળ ક્યાં આવેલું છે?

👉જમ્મુ કાશ્મીરમાં

📌 વરસાદી પાણી ના પ્રબંધ ની યોજના ક્યાં પુરાતન સ્થળ માં મળી આવી હતી?

👉 ધોળાવીરા

📌 મણકા બનવાની ફેકટર ક્યાં હતી?

👉 લોથલ

📌 ક્યાં કાયદા થી દેશ માં સૌ પ્રથમ વાર ચૂંટણી ની શરૂઆત થઈ?

👉 ભારત પરિસદ અધિનિયમ.1892

📌 રાજગોપાલાચારી ફોર્મ્યુલા વર્ષ કયું છે?

👉 1944

📌 સૌ પ્રથમ લોકાયુક્ત ની નિમણુક ક્યાં રાજ્ય માં થઇ હતી?

👉 મહારાષ્ટ્ર

📌 સૌ પ્રથમ લોકાયૂકત કાયદો ધઙનાર રાજ્ય કયું હતું ?

👉 ઓઙીસા

📌 ભારત માં સૌ પ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

👉 1968

📌 ભરૂચ નો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

👉 કુમારપાળ

📌 લોકપાલ બીલ પસાર ક્યારે  થયું?

👉  2013

📌 કેપિટલ કોમ્પલેક્ષ  ક્યાં આવેલું છે?

👉 ચંદીગઢ

📌 દહેજ બંદરને કયા મુખ્યમંત્રી દ્વારા અને કયારે ખુલ્લુ મુકાયુ ?

👉 25 જાન્યુઆરી 2001             કેશુભાઈ પટેલ

📌ભારત નુ પ્રથમ જાહેર મ્યુઝિયમ કયુ છે ?

👉 ઈન્ડિયન મ્યુઝિયમ કોલકાતા

📌ગુજરાત માં હાલમાં નાના -મોટા કેટલા મ્યુઝિયમ છે 

👉 39

📌 ભારતમાં સૌથી પ્રથમ કયી વસ્તુ ને G.I.ટેગ મળ્યો હતો?

👉  દાજૅલિગ ની ચા

📌  પ્રાગ મહેલ ના મુખ્ય સ્થપિત કોણ હતા?

👉  કનૅલ હેનરી સંત વિલ્કિસ

📌 યશંવત પુરોહિત નાટયગૃહ કયા આવેલ છે 

👉ભાવનગર✅

📌 હાથણી માતાનો ધોધ કયા જીલ્લા માં આવેલો છે?

👉 પંચમહાલ

📌 6954 માં 9 ની સ્થાનિક અને 6 દાશનિક કિમત નો તફાવત શોધો.

👉 6000-900 =5100

📌 6953 માં 5 સ્થાનિક કિંમત અને 9 ની દાશૅનિક કિંમત નો ગુણાકાર કેટલો થાય?

👉 50×9 =450

📌 4327 માં દરેક અંકની દાશૅનિક કિંમત નો સરવાળો કેટલો થાય.

👉 દાશનિક (સ્થૂલકિમત ) કિંમત જેતે અંક પોતે જ હોય.

👉4+3+2+7=16

📌 પિતા અને પુત્ર ની હાલની ઉમરનો ગુણોતર 6:1 છે છ વષૅ બાદ આ ગુણોતર 4:1 હશે. તો પુત્ર ની હાલની ઉમર શુ હશે?

👉 9

📌90 km/h ને m/s માં ફેરવો?

👉  25

📌300 મી લાબી ટ્રેન 90 કિમી/કલાક ઝડપે એક માણસને પસાર કરતાં કેટલો સમય લેશે?

👉  12 સેકન્ડ

📌 300 મી ની ટ્રેન કેટલી ઝડપે એક વ્યક્તિ ને 12 સેકન્ડ માં પસાર કરે તો  ટ્રેન ની ઝડપ જણવો?

👉  90 કિમી/કલાક

📌 એક ટ્રેન 90 કિમી/કલાક ઝડપે 20 સેકન્ડમાં એક માણસને પસાર કરે તો ટ્રેન ની લંબાઈ કેટલી થાય ?

👉 25 × 20  =  500