Tssa Quiz 82

 📌 ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?

👉 સિંધુ અને રાવી✅

📌ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે ?

👉 સત્,ચિત્ અને આનંદનો✅

📌 ભારતીય પ્રજાજીવનને સમુદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

👉 નદીઓનો ✅

📌 ભારતીય સંસ્કૃતિમાં.......

👉 પીપળો,વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. ✅

📌 ખલજી વંશનો સ્થાપક   કોણ હતો?

👉 જલાલુદીન ખલજી

📌પુરૂષમા હીમોગ્લોબિન નુ એવરેજ પ્રમાણ કેટલુ હોય છે ?

👉 13.16

📌 આર્યો કઈ પ્રજાને 'નિષાદ' કહેતા હતા ?

👉 ઑસ્ટ્રેલૉઈડને✅

📌સિદ્ધરાજ જયસિંહ દતક લીધેલી પુત્રી નુ નામ જણાવો.?

👉 કાચનદેવી

📌 ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

👉 દ્રવિડોએ✅

📌 દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલાં કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં રહેતી હતી ?

👉 છ ✅

📌કયું સ્થાપત્ય "અમદાવાદના રત્ન" તરીકે પ્રખ્યાત છે ?

👉 રાણી સિપ્રીની મસ્જિદ✅

📌 પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે ?

👉 દ્રવિડીયન ✅

📌ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી ?

👉 દ્રવિડોમાં ✅

📌  પ્રથમ જાનપદી નવલકથા કઈ હતી?

👉 સોરઠ તારા વહેતા પાણી

📌 હરીત કણ આવેલા ક્યા તત્વ ને લીધે પર્ણ નૉ રંગ લીલો દેખાય?

👉 ક્લોરોફિલ

📌 હડપ્પા સભ્યતાનુ ગુજરાત નુ સૌથી મોટું અને ભારત નુ બીજા કમમાનુ નગર કયુ છે ?

👉 ધોળાવીરા (ભચાઉ તાલુકો)

📌વિશ્વ ના સૌથી જૂના થિયેટર ના અવશેષો કયા નગરમાં મળી આવ્યા છે?

👉 ધોળવીરા

📌હડપ્પા સભ્યતાનું ભારતમાં સૌથી પશ્ચિમ નુ સ્થળ કયુ છે?

👉  દેસલપર મોરાઈ નદી કિનારે નખત્રાણા

📌 ASI (આકિયલોજી સવૅ ઓફ ઈન્ડિયા ) ને કચ્છ ના ખાવડા નજીક કયુ સ્થળ મળી આવ્યું છે?

👉 કુરણ

📌ઉદયમતીએ રાણકીવાવ કયારે બંધાવી હતી ?

👉1063 11મી સદી

📌રાણકીવાવ નુ સંશોધન કાયૅ કયારે કરવામાં આવ્યું હતું ?

👉 1964-65

📌 સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં કુલ કેટલા ટકા મત પ્રાપ્ત કરનારા રાજકીય પક્ષને રાષ્ટ્રીય માન્યતા મળે છે ?

👉  6%  ✅

📌 સંથારો એટલે શું ?

A. ઘર છોડી દેવું B.પાણીનો ત્યાગ કરવો C.ઈચ્છા મૃત્યુ ✅ D.  રાજ્યનો અસ્વીકાર

📌અત્યાર સુધીમાં કેટલા વિકમાદિત્ય થઈ ગયા ?

👉 14

📌સોલંકી વંશે ગુજરાત માં કેટલો સમય શાસન કયુ હતું?

👉 302

📌મૂળરાજ પ્રથમ ના પત્ની નુ નામ શું હતું?

👉 માધવીદેવી (ચાહમાન)

📌ખલજી વંશનો અંતિમ શાસક  કોણ હતો?

👉 ખુશરો શાહ

📌 ખલજી વંશનો સ્થાપક  કોણ હતું?

👉 જલાલુદીન ખલજી

📌તુઘલક વંશના સ્થાપક કોણ હતું?

👉 ગ્યાસુદીન તુઘલક

📌તુઘલક વંશનો અંતિમ શાસક કોણ હતું?

👉 મહમદ તુઘલક

📌સૈયદ વંશનો સ્થાપક કોણ હતો?

👉 ખીજરખાન

📌કોને બીજા પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે ?

👉 મહાપદ્મ નંદ

📌ભારત માં રહેતા અંગ્રેજો અને ફેન્ચો વચ્ચે કયુ યુદ્ધ થયું હતું ?

👉 વાડીવંશનુ યુદ્ધ

📌 ક્વાંટ તાલુકો કઈ નદી કીનારે આવેલ છે?

👉 મેણ

📌હુસૈન -દોશીની ગુફા કયા આવેલી છે ?

👉 અમદાવાદ

📌 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?

👉  પ્લાઝમોડિમ

📌 'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?

👉 મૂત્રપિંડ